________________
૧૩૮
મેધામૃત
અને ધનને સસ્વ માનનાર ધનના ત્યાગ કરવા તત્પર થાય તા ખીો ત્યાગ સહેલા પણ થઈ પડે, પરંતુ આત્માર્થી જીવ જે જે કરે તે આત્માને હિત થાય તેવું કરે. આત્માર્થે કરે તે ધર્મ થાય એમ પ. . પ. પૂ. પ્રભુશ્રીજી પણ કહેતા હતા. વળી એમ પણ તેઓશ્રી કહેતા હતા કે કઈ ધનથી જ ધર્મ થતા નથી; કાયાથી વિશેષ થાય છે. સદાચરણથી પ્રવર્તે કષાય મંદ કરે, વિનય આદિથી સને પ્રસન્ન રાખે, કઈ ક્રોધમાં આવીને કઈ અયેાગ્ય ખેલી ગયેા હાય તે ભૂલી જાય અને ક્ષમા ધારણ કરે તે છ માસના ઉપવાસનું ફળ પામે; આમ સત્ અને શીલની તથા સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધાની બહુ ભાર દઈને તે વાત કરતા હતા. જો એક સત્પુરુષ પ્રત્યે સાચી શ્રદ્ધા હૃદયમાં વસી તેા પછી જે જે તે પુરુષને ઉપાસતા હોય તે બધા પ્રત્યે તેને હૃદયના સાચા પ્રેમ પ્રગટે. પેાતાના પુત્ર કઈ અપશબ્દ ખાલી જાય તે તેને જેમ શિખામણ દઈ સુધારે પણ તેના પ્રત્યે વેર ન રાખે, તેને સ`ભાર સંભાર ન કરે; તેમ કોઈ મુમુક્ષુ દ્વારા આપણા ધારવાથી વિરુદ્ધ વન થઈ ગયું હેાય તેા તેને વાત્સલ્યભાવથી, હૃદયની ખરી ઊંડી લાગણીથી, ધમ`સ્નેહથી પેાતાનાથી બને તેટલા સમજાવવા પુરુષાર્થ કરવા, તેમ છતાં ન માને તે તેના તે કમની તીવ્રતા. ઉદાસીનતા રાખવી, પશુ દ્વેષ કોઈ પ્રત્યે કન્ય નથી. તેમ જ જે મુમુક્ષુના મનમાં એમ આવે કે મારાથી કઈ ધર્મ થતા નથી, મારાં આચરણથી ઊલટા ખીજા વગાવાય માટે મારે રાજમન્દિરમાં જવામાં લાભ નથી; આવા ભાવ ઉપર ઉપરથી જોનારને કઈક ઠીક લાગે, પણ તે પેાતાને અને પરને બન્નેને નુકસાનકારક છે. તેવા કર્મીના ઉદયે તેવા ભાવમાં તણાઈ ન જવાય, પણ મિત્રો એકઠા મળે ત્યારે તે વાતની ચર્ચા કરીને કે એકાદ મિત્રની સાથે દિલ ખોલીને ખુલાસા કરી લેવા ચેાગ્ય છે. અને વિચારણા કરે તા જણાય કે સત્સંગ સિવાય સુધરવાને બીજો કોઈ ઉપાય જગતમાં જણાતા નથી, અને જે સત્સંગથી દૂર રહે છે તે દોષોને જ આમંત્રણ આપે છે. સારી સેાખત છૂટી તા સંસારને વધારનારી વાસનાઓથી તે ઘેરાઈ જવાના અને તેને સારા વિચારાના આછે અવકાશ રહેવાના. માટે કલ્યાણનાં કારણેામાં મુખ્ય એવે. સત્સંગ નિર'તર સેવવા ચાગ્ય છે, ભાવવા યેાગ્ય છે. તે પ્રત્યે જેને જેને અભાવ થાય છે તે દુર્ગતિના ભાગી થાય છે. માટે જેને જન્મમરણના ત્રાસમાંથી છૂટવું હોય તેણે તે સત્પુરુષ, સત્પુરુષનાં વચના, તેને આશય અને તેના આશ્રિત મુમુક્ષુએ પ્રત્યે પ્રેમ વધમાન કરવા ચેાગ્ય છેજી. તેથી શ્રદ્ધા પાષાય છે. ‘શ્રદ્ધા પમ તુ[' એ શાસ્ત્રવચન પ. પૂ. પ્રભુશ્રીજી વારવાર કહેતા. એક વખતે સ'વત્સરી પ્રસંગે સર્વાંને છૂટા પડતા પહેલાં સંભારણા તરીકે એ વચન આપી કહ્યું કે આવતા વર્ષે બધા ભેગા થઈ એ ત્યાં સુધી આ વચનના વિચાર કરશેા.” ખાર મહિના સુધી એટલા વચન ઉપર વિચાર કરીએ તાપણુ આછે છે. એવા દુર્લભ વચનના કહેનાર સત્પુરુષના યાગ જેને થયા છે, તેણે આત્માથી સૌ હીન” એમ જાણી આ જગતના પદાર્થાંમાં નહીં તણાતાં, લૌકિક ધર્માંના પૂરમાં ન પડતાં સત્પુરુષે કહ્યું છે તે તરવાનું સાધન છે. “સૌ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય”, તેવાં સાધન હવે આજ્ઞા વિના નથી કરવાં એવી દૃઢ માન્યતા કરવા ચેાગ્ય છે. સત્સાધન’માં મંડયા રહેવું. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: