________________
વચનામૃત-વિવેચન
૩૫૫
બીજાને કેમ સારું લાગે? ખીજા કેમ રાજી થાય? એમ માહ્યર્દષ્ટિ ડાય ત્યાંસુધી પેાતાનું કંઈ ન થાય. મને જ કહે છે, અસવૃત્તિએ મારામાં છે, હું પ્રમાદમાં છું એમ લાગે, એ લક્ષ રહે તે પ્રમાદ ટાળવાનો પુરુષાર્થ કરે. અસવૃત્તિઓના નિરોધ કરવાના છે. એમાં પ્રમાદ કરવા જેવું નથી.
[. ૮૬૪]
૧૭૬
છેલ્લું પુદ્ગલપરાવર્તન હૈાય ત્યારે જીવને સત્પુરુષના ચાગ પ્રાપ્ત થાય છે. પછી મેષ મળે, પેાતાના દોષ ઓછા થાય, તેા જ ષ્ટિ ખૂલે.
યાપને ઘાતે એવા સાધુ હાય તેના પરિચય કરવા. અનાદિના દોષ ટાળે એવા સાધુના પરિચય કરવા. અકુશળ હોય તેને દૂરથી જ તજવા, ત્યાગ કરવા. સત્પુરુષના સમાગમની સાથે અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસ કરવા. એકલે અભ્યાસ નહીં, પણ સાથે પરિશીલન કરવું. શ્રવણુમનન કરી પરિશીલન સુધી પહેાંચવાનું છે. એ વસ્તુ પેાતાની થઈ જાય, એવું કરવાનું છે. કેાઈ સદ્ગુરુ હાય તેા ભગવાન એળખાય, સૃષ્ટિ ખૂલે, મેહાંધ મનુષ્યે સેવા સુગમ માને છે, પણ અગમ અનૂપ છે. એવું સેવન મને આપજો. એમ આન ધનજી કહે છે. કેવળજ્ઞાન થાય ત્યાંસુધી સેવન કરવાનું છે. વિભાવ છેાડી સ્વભાવમાં રહેવું એ જ ખરી સેવા છે. દર્શનમેાહ દૂર થવાથી મેાક્ષના માર્ગ શરૂ થાય છે. એક સ્તવનમાં આખા માક્ષમાગ મૂકી દીધા છે.
[વ. ૮૬૬ ]
२७७ શ્રી॰ રા॰ આ અગાસ, જેઠ વદ ૧૦, ૨૦૦૮ પૂજ્યશ્રી—દ્રવ્યથી સત્તા જુદી નથી, એક જ છે. જ્ઞાનીનાં વચનામાં તલ્લીન થવાનું છે. વારંવાર આપણને તે સાંભર્યાં કરે તેવું કરવાની જરૂર છે. દ્રવ્યાનુયાગ દ્રવ્યદૃષ્ટિ થયે સમજાય એવા છે. સમ્યગ્દન હાય તેા દ્રવ્યાનુયાગ સમજાય. સયમની વૃદ્ધિનું કારણુ પણ દ્રવ્યાનુયાગ છે. આત્મા આત્મભાવમાં સ્થિર થાય ત્યારે દ્રવ્યાનુયાગ પરિણમ્યા કહેવાય, પાતે પાતારૂપે રહે તે દ્રવ્યાનુયાગનું મૂળ છે.
મહાપુરુષનાં વચના પરમ ગભીર છે. ગમે તેવાં વચના હોય તે પણ કામ આવે એવાં હાય છે. ધમ કથાનુયાગમાં જે વચનેા કહ્યાં હાય, ગણિતાનુયાગની વાતા હાય, ચરણાનુયાગની વાતા હૈાય એ બધું કામનું છે. અને છેલ્લા દ્રવ્યાનુયાગ છે તે કેવળજ્ઞાન થતાં સુધી કામના છે. બધાં વચનેના સાર આત્મા જાણવા એ છે. મૂળ વસ્તુ ઓળખવા યુક્તિ, દૃષ્ટાંતા આપ્યાં છે, એ લક્ષ રાખવે. શુકલધ્યાન દ્રવ્યાનુયાગથી થાય છે, વિશેષ ચામ્યતા હાય તા થાય છે. માહના ક્ષય થઈ કેવળજ્ઞાન થતાં સુધી જ્ઞાનીનાં વચને ના આશ્રય લેવાના છે. દુઃષમકાળ છે, એમાં ખીજી વાતા
સાંભળવા મળે, પણ આત્માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org