________________
જીવનવાર્તા લખવામાં સકાચ કેમ ?
*
[ ૬ ]
અપરિગ્રહ, જીવનશુદ્ધિ આદિ વિષે હું સમજણ અને ભાવના પ્રમાણે વતી શકતા નથી; એટલે જ જીવનવાર્તા લખવામાં સ ક્રેાચ છે. એ ઉપરાંત જાં પણ સકાચનાં કારણેા છેઃ—
૧. વિશિષ્ટ વિભૂતિઓની કથા અત્યારે સુલભ છે ત્યાં આવી પામર કથા પ્રકાશિત કરવામાં અભિમાન ભાસે છે.
૨. જ્યાં લગી યથાવત્ પ્રતિબિંબ ન પડે ત્યાં લગી એકાંગી કથા લખવાથી ઊલટા ભ્રમ પાષાય છે.
૩. દેખાદેખીથી જીવનવાર્તા લખવાની પદ્ધતિ વધતાં, પછી તે માત્ર કૌતુકશાંતિ જ વાચનક્ળ શેષ રહે છે.
૪. મેં જે લખેલ તેમાં હકીકતા થાડી છે, ધણી રહી ગઈ છે. લખી છે તેમાંય વાચકાની દૃષ્ટિએ ઉપયાગી ન હેાય એવી પણ છે. રહી ગયેલમાં કામની પણ આવશે. લેખનપદ્ધતિ મુખ્યપણે વનાત્મક, એટલે એ ઉપરથી કેટલાક સિદ્ધાંતાના રહસ્યસ્ફોટ એમાં નથી.
આવા જીવન પાછળ જે પ્રેરક હેતુ કામ કરે છે તે, દરેક ઘટનામાં અભિવ્યક્ત થતા દેખાય એ રીતે લખાય તેા જ એકસૂત્રતા આવે; અન્યથા નહીં'. એટલે મને લખેલ ભાગ અને પદ્ધતિ સંતોષપ્રદ નહી લાગેલ તેથી એમ ને એમ પડી રહ્યું અને સકાચ પણ ન ગયા. આ કારણથી મેં એમ સૂચવેલું કે શી ઉતાવળ છે?' અને રીને પદ્ધતિ નિશ્રિત કરી શકયો નથી; કરીશ અને મળીશું ત્યારે લખીશું.' ઈત્યાદિ.
<
આ તેા ન લખવા પક્ષે વાત થઈ.
પણ મેં એમ સૂચવેલું કે જો તમે, આપેલ કબૂલાત પ્રમાણે લખવા ઇ જ તેા એમાં કાઈ અત્યુક્તિ, આડંબર જેવું જરાય ન આવે; જાણે કે સામાન્ય જીવનક્રમ સહજભાવે ચાલતા હોય તેવે જ આવે.
* શ્રી દલસુખભાઈ માલવણિયા ઉપર તા. ૧૩-૧૨ ૧૯૫૦ ના રાજ લખેલ પુત્રમાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org