________________
પરિચય થોડે પણ છાપ ઘણું ઊંડી
[૧૧૭ નહિ ફસાતાં તેથી પર હતા. જેટલા પ્રમાણમાં તેઓ દોષ પકડી કાઢતા તેટલા જ પ્રમાણમાં તેઓ ગુણને પણ પકડી કાઢી તેનું નિરૂપણ કરતા. કવિ કે લેખક જ્યારે આવેશ કે “ વારિ” માં તણાઈ જાય છે ત્યારે સરવાળે પોતાને અને પિતાની પાછળની પેઢીને એક ચેપી રેગમાં જ સપડાવે છે. મેઘાણી બિલકુલ એવા રેગથી પર હતા એવી મારા મન ઉપર અમીટ છાપ પડી છે. આ
* શ્રી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિગ્રંથ “સૌને લાડકવાયોમાંથી ઉદ્ધત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org