________________
કંથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૩૭
ઔદ્ધ વિદ્યાના ત્રણ અવયવાના જ પ્રયાગ આવશ્યક સમજી અને કાઈ બૌદ્ધો માત્ર હેતુને જ પ્રયાગ આવશ્યક સમજી વધારે અવયવાના પ્રયાગને અધિક નામનું નિગ્રહસ્થાન માનતા. તેમ જ સાંખ્યા પ્રથમના ત્રણ અને મીમાંસકા ઉપનય સુધીના ચાર અવયવાના જ પ્રયાગ માનતા; ત્યારે જૈન તાર્કિકાએ કહ્યું કે અપેક્ષાવિશેષથી એ પાંચ અને દશ અવયવ સુધ્ધાં ચાજી શકાય છે; તેમાં કાંઈ દૂષણ નથી. આ વિષયના લાંબા શાસ્ત્રાર્થી એ કથાપદ્ધતિના અંતર્ગત ન્યાયવાકય ઉપરના વિદ્વાનોને બુદ્ધિવ્યાયામ સૂચવે છે.
માન્યઃ—નિયુકિત પછી આપણે ભાષ્ય ઉપર આવીએ છીએ. નિયુક્તિમાં વર્ણવેલ વસ્તુ ભષ્યમાં આવે તે સ્વાભાવિક છે. અને તેથી જ પ્રતિજ્ઞાવિશુદ્ધિ, હેતુ વિશુદ્ધિ આદિ અવયવા કેવી રીતે ઘટાવવા એ દશવૈકાલિકનિયુક્તિના ભાષ્યમાં બતાવ્યું છે (પૃ. ૬૩). તે ઉપરાંત કથાપદ્ધતિને લગતું વધારે વર્ણન ભાષ્યમાં હેવુ તેઈ એ એનુ પણ સૂચન મળે છે. આચાર્ય હરિભદ્રના વાદનામક બારમાં અષ્ટક ઉપરની જિનેશ્વરસુરિની ટીકામાં એક પ્રાકૃત ગાથા છે. સંભવતઃ આ ગાથા કાઈ ભાખતી હશે. તેમાં કાની સાથે વાદ કરવા અને કૈાની સાથે ન કરવા તથા ચારે કરવા અને કયારે ન કરવા એ પ્રસંગમાં જણાવેલું છે કે : “ ધનવાન, રાજા, પક્ષવાત,
( લાગવગવાળા ), બળવાન, ઉગ્ર, ગુરુ, નીચ અને તપસી એટલાની સાથે વાદ ન કરવા. ભાષ્યાના વધારે અવલોકનથી આ વિષયમાં વધારે પ્રકાશ પડવાને ચોક્કસ સંભવ છે.
સૂઃિ—ભાષ્ય પછી શૂણિ આવે છે. જે નિયુક્તિ અને ભાષ્યમાં હાય તે થૂર્ણિમાં આવેજ. નિશીથચૂર્ણિમાં આ વિષયને લગતું વધારે વર્ણ ન છે એમ આચાર્યશ્રી જિનવિજયજી મહારાજ તરફથી મને માહિતી મળી છે. પણ તે થૂણિ હસ્તલિખિત અને વિસ્તૃત હાઈ અત્યારે તુરત તેને પાડ આપવા કે પૃષ્ઠઅંક સૂચવવા શકય નથી.
ટીા—સૂત્ર, નિયુક્તિ, ભાષ્ય અને ચૂભ્રૂણ એ ચાર
પ્રવાહેામાં એકત્ર
૧. જુઓ દિફ્નાગનાં ન્યાયપ્રવેશસૂત્રેા. નં. ૧૦. તથા પ્રમાણનયતત્ત્વાલેાકાલકાર. પરિ. ૩, સૂ. ૨૩, સ્યાદ્વાદરનાકરટીકા તથા “ અષ્ટસહસ્રી ” પૃષ્ઠ: ૮૪.
.
૨. બૌદ્ધ માન્યતા વિષે હેમચંદ્ર આ પ્રમાણે
C
यथाहुः सौगताः, विदुषा वाच्यो हेतुरेव हि
અ. ૨, ભા. ૧, સ. ૧ વૃત્તિ: ||
Jain Education International
""
ઉલ્લેખ કરે છેઃ
.
केवल: ' ॥ प्रमाणमीमांसा
For Private & Personal Use Only
www.jainelibrary.org