________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
( [ ૧૧૮૭ પરિશિષ્ટ નં. ૨ શ્રી પાર્શ્વનાથ૪ સ્વામીના શાસન વખતે સરયુ નદીના કિનારે પલાશ નામના નગરમાં પિહિતાસ્ત્રવ સાધુને શિષ્ય બુકીર્તિ થયે જે બહુ શાસ્ત્રજ્ઞ હતો.
માછલાઓના આહારથી તે દીક્ષાભ્રષ્ટ થશે અને તેણે લાલ કપડાં પહેરી એકાંત (મિથ્યા) મત ચલાવ્યો. - ફળ, દૂધ, દહીં, સાકર વગેરેની જેમ માસમાં પણ જંતુ નથી તેથી તેને ઈચ્છવામાં કે તેનું ભક્ષણ કરવામાં પાપ નથી.
જેવી રીતે પાણું એક પાતળી-વહે તેવી વસ્તુ છે, તેવી રીતે દારૂ પણ છે તેથી તે ત્યાજ્ય નથી. આ પ્રકારની ઘોષણા કરીને તેણે દુનિયામાં સંપૂર્ણ પાપકર્મની પરંપરા ચલાવી.
એક પાપ કરે છે અને બીજે તેનું ફળ ભોગવે છે. આવા સિદ્ધાંતને કલ્પી તે વડે લોકોને વશ કરી તે મરી ગ અને નરકગામી થયે.
દર્શનસાર ગાઢ ૬ થી ૧૦. પરિશિષ્ટ નં. ૩. ગોશાલકને પિતા નામે પંખલી ચિત્રપટજવી હતો. ગોશાલક કલહપ્રિય અને ઉદ્ધત છતાં વિચક્ષણ હતો. ક્યારેક માતાપિતા સાથે લડી જુ પડ્યો ને ચિત્રપટ ઉપર આજીવિકા કરતે. તે રાજગૃહી નગરમાં જ્યાં ભગવાન મહાવીર હતા તે મકાનમાં એક બાજુ આવી ઊતર્યો. ભગવાન મહિનાના ઉપવાસને પારણે ભિક્ષા લેવા નીકળ્યા. વિજયનામક શેઠે ભિક્ષા આપી. એટલે તેને ત્યાં દેવોએ પાંચ દિવ્યોની વૃષ્ટિ કરી. ભગવાન પારણું કરી
૩૪. ભગવાન મહાવીર એ જૈનોના વીસમા તીર્થંકર અને ભગવાન પાર્શ્વનાથ એ ત્રેવીસમાં મનાય છે. એ બે વચ્ચે ૨૫૦ વર્ષનું અંતર મનાતું હોવાથી શ્રી પાર્શ્વનાથ તીર્થકરને સમય વિક્રમ સંવત પહેલાં આઠમી સદી આવે છે.
૩૫. વસ્ત્ર, સુગંધીજળ, દુંદુભિનાદ, “હે રા અ ાનં” એ શબ્દ અને ધનવૃષ્ટિ એ પાંચ દિવ્ય કહેવાય છે. દેવતાઓ દ્વારા કરાતા હોવાથી તે દિવ્ય કહેવાય છે. આવાં દિવ્ય કોઈ અસાધારણ તપસ્વીનાલપારણુ વખતે થતાં દાનને પ્રસંગે પ્રગટે છે એવી જૈન માન્યતા છે. - જુઓ, કલ્પસૂત્રસુબાધિકા, વ્યાખ્યાન પંચમ, પૃ. ૧૫૭, પ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org