________________
નિમિત્ર
.'
૮૯૬ ]
દર્શન અને ચિંતન રૂ. ટો
कमलशील भोट भाषान्तर ४. टीका ४. हेतुबिन्दु
૧. ટીજ (વિવા) સર્વર (ધર્માદા ) કારિત
૧. શાસ્ત્રો. दुर्वेक ૨. રીશ
विनीतदेव भोट भाषान्तर ૧. સંસ્થા १. वृत्ति
धर्मकीर्ति २. टीका
विनीतदेव ३. टीका
शंकरानन्द ६. वादन्याय
प्रकाशित १. टीका
विनीतदेवं भोट भाषान्तर २. टोका
शान्तरक्षित प्रकाशित ७. सन्तानान्तरसिद्धि
भोट भाषान्तर ૧. ટીમ
विनीतदेव ૨. અચંટ
પ્રસ્તુત સંસ્કરણમાં બીજે ગ્રન્થ હેતુબિન્દુટીક છે. તેને કર્તા અચંટ છે. નામ ઉપરથી તે કાશ્મીરી લાગે છે, અને લામા તારાનાથ તે વાતનું સમર્થન પણ કરે છે. એ જાતે બ્રાહ્મણ હતે. હેતુબિન્દુટીકાના ટિબેટન ભાષાન્તરમાં ત્રણ સ્થળ “ત્રાણાતેન” એમ ચોખ્ખો નિર્દેશ છે (પૃ. ૧૪૯, ૧૬૬, ૨૨૯). એનું બીજું નામ ધર્માકરદત છે (પૃ. ૨૩૩, ૨૬૧). એમ લાગે છે કે પાછળથી અર્ચન્ટ બૌદ્ધ ભિક્ષુ થયે હેય, અને ભિક્ષુઅવસ્થાનું એ બીજું નામ હોય. દુર્વેક, અર્ચન્ટ સાથે ‘ભટ્ટ વિશેષણ (પૃ. ૨૩૩, ૨૪૧, ૨૪૩, ૩૩૩, ૩૨૩, ૩૭૦, ૩૭૭) જે છે જ્યારે ધમકરદત્ત નામ સાથે ભદન્ત (પૃ. ૨૬૧) વિશેષણ યોજે છે, જે ભિક્ષુ માટે જ પ્રયુક્ત થાય છે. અતુટીકાકાર દુર્વેક મિત્ર પિતાની વ્યાખ્યા “આલોક”ના પ્રારંભમાં જ (પૃ. ૨૩૩) એ બન્ને નામને નિર્દેશ કરે છે.
અર્ચટના જીવન વિશે આથી વિશેષ માહિતી નથી, પણ એના પિતાના લખાણ ઉપરથી (પૃ. ૮૨, ૮૭) તેમ જ દુર્વેકના વ્યાખ્યાન ઉપરથી ઓછામાં ઓછી એની નીચેની ત્રણ કૃતિઓ હોવા વિશે જરાય સંદેહ રહેતો નથી–
૧. જુઓ પ્રમેચકમલમાર્તડ પૃ. ૫૦૪૧૧ અને સ્યાદ્વાદરત્નાકર પૃ.૮૧૨-૦ 2. History of Indian Logic, p. 329-32.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org