________________
તરરંગલાલા
૧૮૫
સંતપ્ત એવી હુ પણ સાંજની વેળાએ મારા પ્રિયતમને ઘરે પહેાંચી, (૧૪૬૬). તે પછી વડીલેાના ડરે અમે બને હેાડીમાં બેસી નાસી ગયાં. ગંગાના વિશાળ તટ પર અમને ચારોએ પકડવાં. (૧૪૬૭).
જ્યાધને પૂર્વ ભવન્તુ' સ્મરણુ
આ પ્રમાણે તે રમણીએ રડતાં રડતાં પેાતાનાં આગલાં સર્વ સુખદુઃખની ઘટમાળ યથાક્રમે, વિગતે એ બદિનએને કહી બતાવી, (૧૪૬૮). બંદિનીએતે રડતાં રડતાં આ પ્રમાણે તેણે પેાતાને જે વૃત્તાંત કહ્યો તેથી મને મારો પૂÖજન્મ સાંભરી આવ્યા અને એક ઘડી મને મૂર્છા આવી ગઈ. ( ૧૪૬૯). ભાનમાં આવતાં મને મારા પૂર્વજન્મનાં માબાપ, પત્ની, કુળધમ અને ચરિત્ર યાદ આવ્યાં. (૧૪૭૦). સ’ભારાતા સ્વપ્ન જેવે તેને વૃત્તાંત સાંભળીને મારુ હૃદય વાત્સય અને કરુણાના ભાવથી કામળ બની ગયુ.. (૧૪૭૧). હું મનમાં વિચારવા લાગ્યું।, ગંગા નદીના આભરણુરૂપ આ તે જ ચક્રવાકયુગલ છે જેને મેં અજાણતાં વધ કરેલા. (૧૪૭૨). કામભોગના રસના જાણીતા એવા મારા વડે, આ કામતૃષ્ણાવાળા અને મહામુશ્કેલીએ સંગમ પામેલ્લા યુગલને કરી પાછુ હતુ. એ યગ્ય નથી. (૧૪૭૩), તા પછી મારા જીવિતને ભાગે પણ મારા પૂર્વના પાપના પ્રતિકાર ભલે થા, હું તેમને જીવિતદાન દઈશ અને પછી પરલેાકની ચિંતા કરીશ. (૧૪૭૪).
તરુણ દ્રુપતીને વિતદાન અને તેમની મુક્તિ
એ પ્રમાણે સ’કલ્પ કરીને, તેમને સહાય કરવા હું કુટીરમાંથી બહાર નીકળ્યા, અને પેલા તરુણુનાં બાઁધન ઢીલાં કર્યાં. (૧૪૭૫). પછી ખખતર સજી, વેશ ધારણ કરી, છરી બાંધી, વસુનંદ અને તલવાર લઈને હું રાતની વેળા ગુપ્તપણે તેને તેની પત્ની સહિત પલ્લીમાંથી બહાર લઈ ગયા, અને અત્યંત ભયંકર અટવીમાંથી તેમને પાર ઉતાર્યાં”. (૧૪૭૬-૭૭). જંગલની બહાર ગામની પાસેની ધરતી સુધી તેમને પહેાંચાડીને હું સ ંસારથી વિરક્ત બનીને મનમાં વિચારવા લાગ્યા. (૧૪૭૮), ‘આ અપરાધ કરીને ચેરપક્ષીમાં પાછું જવું અને જમદૂત જેવા સેનાપતિનું મેઢું જોવું એ મારે માટે ચેગ્ય નથી. (૧૪૭૯). ઈષ્ટ સુખના મૃત્યુ સમા લેાભથી મેં જે પુષ્કળ પાપ કર્યાં છે, તેમાંથી છેાડાવનાર મેાક્ષમાગ અનુસરવે
એ જ હવે મારે માટે યેાગ્ય છે. (૧૪૮૦). સુખ મેળવવાના પ્રયાસમાં જે રાગમૂઢ માણસ ખીજાતે દે છે તે મૂર્ખતાથી પેાતાના માટે જ ઘણું દુ:ખ સરજે છે. (૧૪૮૧).
દુઃખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org