________________
તરંગલાલા
Lyr
સંગમ રૂપી તિલકસ્થાને શાભતા ચૂડામણિ સમા, હાટાથી સમૃદ્દ એવા પ્રણ શક નગરમાં દિવસને ત્રીજા ભાગ બાકી રહ્યો હતા. ત્યારે અમે પહાંચ્યાં. (૧૧૫૫). કુમાષહસ્તા એ મેકલેલા માણસે સપડાવેલા વાહનમાં બેસીને અમે ત્યાં ભાગેાળે રહેતા એક મિત્રના ઘરમાં સુખેથી પ્રવેશ કર્યાં. (૧૧૫૬). ત્યાં સ્નાન, ભાજન, અંગલેપન આદિ બરાબર શું શ્રુષા પામી, નિદ્રા લઈને અમે સુખપૂર્વક રાત ગાળી. (૧૧૫૭)- સવારે હાચળ અને મેાં ધાઈ, દેવતાને વંદન કરી, શ્રમ, ભય અને ભૂખથી મુક્ત બનેલાં એવાં અમે ફ્રી શયનમાં આરામ કર્યાં. (૧૧૫૮), તે વેળા સારુ મુહૂત જઈને, કુમાાષહરતી સાથે અમે આવીએ છીએ’ એ પ્રમાણે પ્રિયતમે અમારા ધરે કૌચાંબી પત્ર પાઠવ્યા. (૧૧૫૯). અભ્યંગ, વસ્ત્રાભૂષ અન્ય વિવિધ શારિક સુખસગવડ અને ખાનપાનથી આનંદ કરતાં અમે ત્યાં રહ્યાં. (૧૧૬૦) હૈં ગૃહસ્વામિતી, એ પ્રમાણે કેટલાક દિવસ ત્યાં નિવાસ કરી, થાક ઉતારી, પત્રને પ્રત્યુત્તર આપતાં પ્રસન્નતા અનુભવતાં અમે કૌશાંબી જયને ઉત્સુક બન્યાં. (૧૧૬૧). અમારે માટે વાટખરચી પૂરતું સાનું, અને વિવિધ વો લાવવામાં આવ્યાં. (૧૧૬૨). તે મિત્રના ઘરની સ્ત્રીઓના નિવારવા છાંયે મેં અમારા ભેજનપેટે તેમનાં કરાંઓના હાથમાં એક હન્તર કર્ધાપણ આપ્યા. (૧૧૬૩. સ્નેહને અતિ પ્રત્યુત્તર વાળવાના ભયે પ્રિયતમને, તે આપતાં, ‘ઉપકારના પ્રત્યુષકાર પેટે આપણે આ તે ઘણું અપ આપીએ છીએ ’ એવી ક્ષાીથી લજ્ઞ આવતી હતી. (૧૧૬૪).
પ્રશુાશમાંથી વિદાય
સૌ સ્ત્રીએ ને ભેટીને મે તેમની દાય લીધી. મિત્રના ઘરના સૌ પુરુષાની પણ પ્રિયતમે અને મે વિદાય લીધી. (૧૧૬૫). વિદાય લેતી વેળા મિત્રના ધરના લેકને મે યાગીરી લેખે થયૈગ્ય વિવિધ પ્રકારનાં કમતી વસ્રો ભેટ આપ્યાં. ૧૧૬ ૬ ). પછી ત્યાંથી અમે રસ્તાનાં જાતજાતનાં તેખમેાની ગણતરી કરીને, હું ગૃહસ્વામિની, બધાં ઔષધા સહિત ભાતુ સાથે લઈ લીધું. (૧૧૬૭). મારા પ્રિયતમ ઉત્તમ લક્ષણવાળા, જાતવાન અને વેગીલા શ્ર્વ પર સવાર થઈને મારા વાહનની પછળ પાછળ આવતા હતા. (૧૧૬૮). સાવ હું મને શ્રેષ્ઠીએ મેકલેન્ના કુમા હતી. સહિતના કાફલાથી તે વીટળાયેલા હતે. (૧૧૬૯). અનેક યુદ્ધોમાં ભાગ લઈ, પાક્રમ કને જેમણે નામ યું છે. અને જેમતે પ્રતાપ જાણીતા છે તેવા હથિયારધારી પુરુષા અમારા રક્ષક તરીકે રહેલા હતા, (૧૧૭૦),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org