________________
શંકરસ્વામીના મતમાં દેષ પ્રદર્શન તમે સ્વીકાર્યું છે. અને સંકેતસ્મરણની સત્તા પણ તે વખતે તમે સ્વીકારી છે કારણ કે પદાથજ્ઞાનેત્તર ક્ષણે તેને નાશ થાય છે. ]
___ 129. अपि च पदज्ञानमुपजायमानं वर्णक्रमेण जायते, न सहसैव, निरंशपदवादस्य व्युदस्तत्वात् । तत्र च द्वित्राणि त्रिचतुराणि पञ्चषाणि वाक्षराणि क्रमेण ग्रहीष्यन्ते । तद्विषया हि क्रमभाविन्य उपजननापायधर्मिका बुद्धयः । अत्रान्तरे विनश्यदवस्थमाद्यपदज्ञानमासिष्यते, तदुपरागेण द्वितीयपदज्ञानमुत्पत्स्यते इति दुराशैवेयम् ।
129. વળી, ઉત્પન્ન થતું પદજ્ઞાન વર્ણ ક્રમે ઉત્પન્ન થાય છે, સહસા જ ઉત્પન્ન થતું નથી, કારણ કે પદ નિરંશ છે એ વાદનું નિરાકરણ અમે કરી દીધું છે. અને ત્યાં બેત્રણ, ત્રણચાર કે પાંચછ અક્ષરે ક્રમથી જ ગૃહીત થશે. પરિણામે તેમને વિષય કરનારી ઉત્પાદ
વ્યય ધર્મોવાળી બુદ્ધિઓ ક્રમથી થશે. [આમ વર્ણકમે દ્વિતીય પદનું જ્ઞાન થશે], દરમ્યાન વિનશ્યત અવસ્થાવાળું પ્રથમપદનું પ્રદાન નાશ પામશે, એટલે પ્રથમ પદજ્ઞાનના ઉપરાગથી દ્વિતીય પદનું જ્ઞાન થશે એમ માનવું એ તે દુરાશા જ છે.
130. अपि च व्यवहितोच्चारितेभ्योऽपि पदेभ्यो वाक्यार्थप्रत्ययो दृश्यते । यत्रानेककार्यपर्यालोचनव्यग्रहृदयः स्वामी रे कन्दलक !' इत्युक्त्वा कार्यान्तरं संविधाय 'तुरगं' इति वदति । पुनः प्रयोजनान्तराय व्यवहृत्य 'कल्पितपर्याणम्' इत्पपि वक्ति । पुनरन्यत् किमपि कृत्वा ब्रवीति 'आनय' इति । तत्र 'रे कन्दलक ! कल्पितपर्याणमश्वमानय' इति वाक्यार्थावगमो भवति । भवन्मते चासो दुरुपपादः, पदानुरागस्य तत्रासम्भवात् , पूर्वपदस्मरणस्य चानभ्युपगमात् ।
130. वा, समयना व्यवधानवाni प्यारायला पोथी पाध्यायनुज्ञान यतु गाय છે. અનેક કામની પર્યાલોચના કરવામાં વ્યગ્ર ચિત્તવાળા શેઠ ‘રે કન્વલક' એમ બોલી બીજ કામ પૂરું કરી, છેડા ઉપર’ એમ બોલે છે. વળી, બીજા કામ માટે વ્યવહાર પતાવી પલાણ મૂકી’ એટલું તે બોલે છે. પછી બીજુ કંઈક કામ કરીને તે કહે છે “લાવ.” ત્યાં હે કન્દલક ! ઘોડા ઉપર પલાણ મૂકીને લાવ” એવું વાક્યર્થનું જ્ઞાન થાય છે. આપના મતમાં તો આ ઘટવું મુશ્કેલ છે, કારણ કે પદને અનુરાગ ત્યાં સંભવ નથી અને પૂર્વપદેનું સ્મરણ તે તમે સ્વીકાર્યું નથી.
131. किञ्च न प्रवरमतानुसारिणामिव भवतां विशेषणविशिष्टविशेष्यबुद्धिषु विशेषणविशेष्ये द्वे वस्तुनी आलम्बनम् , अपि तु विशेष्यमात्रम् , उपायभेदादेव प्रतीत्यतिशय इति । तस्मिन् च सत्यपि पूर्वपदानुरागे तत्प्रतिभासाभावात् शुद्धमेव द्वितीयपदज्ञानं संपन्नमिति किं तदनुरागेण ? अतश्चयमनुपपन्ना कल्पना, यतो द्वितीयपदस्य स्वार्थे शुद्धस्यैव संकेतग्रहणं वृत्तं यदा क्वचित् प्रथमं प्रयुक्तमासीत्,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org