________________
૫૪ પદે જ પદાર્થના પ્રતિપાદન દ્વારા વાયાર્થમાં પર્યાવસાન પામે છે એ યાયિક મત चक्षुषीव शब्दे धूमादिवत् प्रमेयात् पदार्थादग्नेरिव वाक्यार्थस्यावगमो नास्ति । न हि पदार्थाः प्रमेयीभूय धूमवत् पुनः प्रमाणीभवितुमर्हन्ति । किन्तु पदान्येव तत्प्रतिपादनद्वारेण वाक्यार्थप्रतिपत्तौ पर्यवस्यन्ति । कथमात्मीयमेव ग्रन्यं न बुध्यन्ते भवन्तः ।
वाक्यार्थमितये तेषां प्रवृत्तौ नान्तरीयकम् । पाके ज्वालेव काष्ठानां पदार्थप्रतिपादनम् ॥इति [श्लो० वा० वाक्या० ३४३]
अवान्तरव्यापारो हि न कारकस्य प्रधाने व्यापारे कारकतां व्याहन्ति । पदानां हि द्वयी शक्तिरभिधात्री तात्पर्यशक्तिश्च । तत्राभिधात्री शक्तिरेषां पदार्थेषु उपयुक्ता, तात्पर्यशक्तिश्च वाक्यार्थे पर्यवस्यतीति ।
115. यालिलमान उत्तर अमे आपाये छाय. पा3, 2 माटी मे. परंतु જેમ ચક્ષુને વ્યાપાર અટકી ગયા પછી ધૂમ વગેરે ઉપરથી અગ્નિ વગેરેનું જ્ઞાન થાય છે, તેમ શાને (= પદનો) વ્યાપાર અટકી ગયા પછી પ્રમેય પદાર્થ ઉપરથી વાયાર્થેનું જ્ઞાન થતું નથી. જેમ ધૂમ પ્રમેય બની ફરી પ્રમાણુ બનવાને લાયક છે તેમ પદાર્થો પ્રમેય બની ફરી પ્રમાણ બનવાને લાયક નથી. પરંતુ પદે જ પદાર્થના પ્રતિપાદન દ્વારા વાકયાથમાં પર્યાવસાન પામે છે. તમે તમારા પોતાના ગ્રંથને જ કેમ સમજતા નથી. તમારો ગ્રંથ છેજેમ પાક કરવાની લાકડાની પ્રવૃત્તિમાં જ્વાલા અવશ્ય હોય છે તેમ વાકયાર્થજ્ઞાન કરાવવાની પદની પ્રવૃત્તિમાં પદાર્થ પ્રતિપાદન અવશ્ય હોય છે. કારકનો અવાન્તર વ્યાપાર તેના પ્રધાનવ્યાપારમાં તેની કારકતાને હાનિ પહોંચાડતા નથી. પદોમાં એ શક્તિ છે-અભિધાત્રી શક્તિ અને તાત્પર્ય શક્તિ પદેની અભિધાત્રી શક્તિ પદાર્થો જણાવવામાં પ્રયોજાય છે, અને પદની તાત્પર્યશકિત વાકયાથમાં પર્યાવસાન પામે છે.
116. भाष्यकारोऽपि ‘पदानि स्वं स्वमर्थमभिधाय निवृत्तव्यापाराणि' इति वदन् अभिधाव्यापार एव शक्तेः विरतिमाह, न तात्पर्यशक्तेः । अभिधाय निवृत्तव्यापाराणि पदानि यदर्थपरणि, तत्रानिवृत्तव्यापाराण्येवेति । एवं हि शाब्दता वाक्यार्थप्रत्ययस्य न हास्यते । सर्वात्मना तु विरतव्यापारे शब्दे साऽवश्यं हीयते । शब्दावगतिमूलत्वात्त शाब्दत्वे श्रौत्रत्वमपि स्यात् , श्रोत्रस्य पारम्पर्येण तन्मूलत्वात् । शब्दे वितरव्यापारे कतमत् तत्प्रमाणं यस्य वाक्यार्थप्रतीतिः फलमिति न विद्मः । न प्रत्यक्षम् , अतीन्द्रियत्वाद्वाक्यार्थस्य । नानुमानं 'न चानुमानमेषा घीः' [श्लो० वा० वाक्या० २३२] इत्यादिना ग्रन्थविस्तरेण स्वयमेव निरस्तत्वाद् । न शब्दो, निवृत्तव्यापारत्वात् । “सामान्यान्यन्यथासिद्धेर्विशेषं गमयन्ति हि" इति न्यायाद् अर्थापत्तिरिति चेत् , किमिदानीमापत्तिगम्यो धर्मः १ न चैतद्यक्तमिष्टं वा । तदिदं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org