________________
વર્ષો જ પહેલા પદાર્થનું અને પછી વાક્યાનું જ્ઞાન કરાવે છે એ યાયિક મત
૫૩.
112. ઘણે વખત પહેલાં તિરહિત થઈ ગયેલા વર્ષોની હારનું અનુસંધાન દુર્ધટ છે એમ તમે જે કહ્યું તે પણ ગ્ય નથી, કારણ કે કોઈક કલ્પના દ્વારા જેમ વણેને પદબુદ્ધિમાં વૃદ્ધિવિકાસ કે પરિણામ થાય છે તેમ પદને પણ વાક્યબુદ્ધિમાં વૃદ્ધિવિકાસ કે પરિણામ સંભવે છે. હવે પછી તુરત જ અમે આ દર્શાવીશું.
113. यदपि विकल्पितं युगपद्वा क्रमेण वा वर्णाः पदवाक्यार्थप्रत्यये व्याप्रियेरन्निति, तत्राप्युच्यते योगपद्यं तावदनभ्युपगमादेव प्रत्युक्तम् , क्रमोऽप्येषामीदृशो यत् प्रथमं पदार्थमवगमयन्ति, ततो वाक्यार्थम् । सोऽयं तर्हि पदार्थपूर्वक एव वाक्यार्थ उक्तो भवतीति चेत् , मैवम् , पदार्थो हि नाम प्रमेयमेव । न ते प्रमाणवर्गे निपतन्ति । न च पदार्थवाक्यार्थयोरत्यन्तं भेदो येन तयोधू माग्न्योरिव सम्बन्धग्रहणसापेक्षयोस्तदनपेक्षयोर्वा रूपदीपयोरिव प्रत्याय्यप्रत्यायकभावः । न हि स्वशरीर एव गम्यगमकवाचोयुक्तिः प्रवर्तते । कथं भवान् स्वभावहेतुवादिनो बौद्धस्य શિષ્ય રૂવ નિવૃ ત્ત: |
113. વળી, વર્ણો પદાર્થ જ્ઞાન અને વાયાર્થતાનને ઉત્પન્ન કરવામાં ક્રમથી વ્યાપાર કરે છે કે યુગપદ્ વ્યાપાર કરે છે એવા બે વિકલ્પ ઊભા કરી જે પ્રશ્ન કરવામાં આવ્યું તેના ઉત્તરમાં પણ અમે જણાવીએ છીએ કે યૌગપપા તો અમે રવીકાર્યો ન હાઈ પ્રતિષિદ્ધ છે, [ જ્યારે કમપક્ષ અમને સવીકાર્યું છે. ] તે ક્રમ પણ આવો છે–વણે પહેલાં પદાર્થનું જ્ઞાન કરાવે છે, પછી વાક્યાથનું જ્ઞાન કરાવે છે.
ભાટ મીમાંસક – તે તે વાક્યા પદાર્થ પૂર્વક જ છે એમ તમે કહ્યું ગણાય : યાયિક -- ના, એવું નથી, પદાર્થ તે પ્રમેય જ છે. તે પ્રમાણુવર્ગમાં પડતું નથી. વળી, પદાર્થ અને વાકયાથને અત્યંત ભેદ નથી કે જેથી સંબધગ્રહ સાપેક્ષ ધૂમ અગ્નિની જેમ કે સંબંધગ્રહણનિરપેક્ષ રૂપ દીપની * જેમ તે બેને પ્રત્યાખ્ય-પ્રત્યાયક ( = ગમ્ય-ગમક) ભાવ હેય સ્વશરીરમાં જ ગમ્ય-ગમક એ શબ્દોને પ્રવેગ થતો નથી, ( અર્થાત વસ્તુ પિતે જ પોતાની ગમ્ય અને ગમક બની શકે નહિ). આ૫ રવભાવહેતુ માનનારા બૌદ્ધના શિષ્ય જેવા કેમ બની ગયા છે.
114. ननु सामान्ये हि पदं वर्तते, विशेषे च वाक्यम् । अन्यच्च सामान्यम् , अन्ये च विशेषाः । यदुक्तम् , “सामान्यान्यन्यथासिद्धेविशेष गमयन्ति हि' इति [श्लो० वा० अर्थापत्ति ७०] व्यतिरेक एवं प्रत्याय्यप्रत्यायकयोः ।
14. ભાક મીમાંસા -પદાર્થ સામાન્ય છે અને વાકયાઈ વિશેષ છે, અને સામાન્ય જુદી વસ્તુ છે અને વિશે જુદી વસ્તુ છે. સામાન્ય વિશેષ વિના ઘટતુ ન હોઈ વિશવનું જ્ઞાન કરાવે છે. આ રીતે પ્રત્યાધ-પ્રત્યયકને ભેદ છે જ. પદાર્થ પ્રત્યાયક અથત ગમક છે, જ્યારે વાકયા પ્રત્યાચ્ય અર્થાત ગમ્ય છે. ]
115. ૩યતે | વાઢમાયમિયાન વ્યતિરેવાઃ | વિતું વિરતધ્યાપારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org