________________
રક
ફોટ ધ્વનિવ્યંગ્ય છે એ પક્ષનું ખંડન છે. પરંતુ સ્ફોટ તો એક વર્ણની જેમ નિરવયવ છે એટલે તેની બાબતમાં બુદ્ધિના અતિશય યોગ વળી કયો ? તેથી આ દૃષ્ટાંત પણ સંગત નથી.
53. येऽपि मन्वते ध्वनिव्यङ्गयत्वात् स्फोटस्य न तत्र वर्णविकल्पावसर તિ, તેડપિ ન સમ્બનિઃ , g૨ાજુ વળેલીર્તિ દવનિમ્યઃ શાશ્વતી તેરનુત્પાદ્રા, अतिद्रुतोच्चिचारयिषयाऽनुपलभ्यमानवर्णविभागाच्च शब्दादर्थप्रत्ययाभावात् ।
53. ફેટ ધ્વનિથી (વાયુઓથી) વ્યંગ્ય હોઈ, વણે એકે એકે ફેટને વ્યક્ત કરે છે કે સાથે મળી એવા જે વિકલ્પ વની બાબતમાં ઊઠાવવામાં આવે છે તે વિકલ્પોને અહીં અવકાશ નથી એમ જેઓ માને છે તેઓ પણ સમ્મદશી* નથી, કારણ કે વણું પ્રતીતિને છેડીને વનિઓ વડે (=વાયુઓ વડે) શબ્દની (=શબ્દસ્ફોટની) પ્રતીતિ ઉત્પન્ન થતી નથી તેમ જ ઘણી ઝડપથી ઉચ્ચારાવાને કારણે વર્ણના ભેદે સ્પષ્ટ ગૃહીત ન થવાથી તે શબ્દમાંથી અર્થનું જ્ઞાન પણ થતું નથી.
54 अथ ध्वनयः शब्दव्यक्तिमादधानाः स्थानकरणानुरोधेनासत्यमेव वर्णभेदमुपदर्शयन्ति श्यामादिरूपमिव मुखस्य खड्गादय इत्युच्यते तदप्यसत् , असत्यत्वे निमित्ताभावात् । प्रतीयन्ते हि निर्बाधया बुद्ध्या वर्णाः । तदतिरिक्तस्तु शब्दो न प्रतीयते । यश्च न प्रतीयते सोऽस्ति, ये च प्रतीयन्ते ते न सन्तीत्युच्यमाने शो नास्ति विषाणमस्तीति स्यात् । तस्मादयमपि न कल्पनागौरवपरिहारक्षमः पन्थाः । अतः सुष्ठुक्तं 'शब्दकल्पनायां सा च शब्दकल्पना च' इति । तस्मात् स्फोटप्रतिपत्तौ यः क्रम आस्थेयः सोऽर्थप्रतिपत्तावेवास्थीयतामिति, किं तेन स्फोटेन ?
54. જે તમે કહે કે જેમ ખગ વગેરે મુખના શ્યામ આદિ મિથ્યા રૂપ દેખાડે છે તેમ શબ્દસ્કેટને અભિવ્યકત કરતા દવનિઓ (=વાયુઓ) સ્થાન અને કરણ અનુસાર અસત વર્ણભેદને દેખાડે છે, તો તે કહેવું ગ્ય નથી કારણકે તેમને અસત ગણવા કોઈ નિમિત્ત નથી નિબંધ બુદ્ધિ વડે વણે પ્રતીત થાય છે. વર્ષોથી અતિરિક્ત શબ્દસ્ફોટ પ્રતીત થતો નથી. જે પ્રતીત નથી થતો તે છે, જેઓ પ્રતીત થાય છે તેઓ નથી એમ કહેતાં “શશ નથી, શવિષાણુ છે એમ કહેવા જેવું થશે; તેથી આ માગ પણ કલ્પનાગૌરવ રૂપ દેવથી મુક્ત રહેવા સમર્થ નથી. એટલે યોગ્ય જ કહ્યું છે કે “શબ્દસ્ફોટની કલ્પનામાં સંસ્કારની કલ્પના અને શબ્દસ્ફોટની કલ્પના એમ બે કલ્પના કરવી પડે છે. તેથી સ્ફોટના જ્ઞાન માટે તમે સ્કોટવાદીઓ જે કમ (=પ્રક્રિયા સ્વીકારે છે તે ક્રમ અર્થજ્ઞાન માટે જ સ્વીકારો, સ્ફોટનું શું પ્રયોજન છે ?
55. अन्ये तु उपलब्ध्यनन्तरसत्ताकानां वर्णानामर्थप्रत्यायकत्वमाचक्षते तदिह नेष्यते, क्षणिकत्वाद्वर्णानाम् , उपलब्धेरूवं सत्तानुपपत्तेः । सर्वथा व्युत्पत्त्यनुसारेण वर्णानामर्थप्रत्यायकत्व, तद्यथा पुरा दृष्टं तथाऽभ्युपगम्यते इति । तदुक्तं 'यावन्तो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org