________________
ક્રમભાવી વર્ણો સાથે મળી વાચક અને છે
સ્ફોટવાદી વર્ષાં એકે એકે અથ જ્ઞાનના જનક છે કે બધા સાથે મળી અજ્ઞાનના જનક છે, ઇત્યાદિ વિકલ્પા વડે વર્ણાનું વાચકત્વ નિરસ્ત થઈ ગયુ છે.
-
34. ગૈતત્ । તુર્વિવાસ્તે । યસ્તાનાં તાવદ્રાજ નેથતે વર્ગાનામ્ । समस्ता एव ते वाचकाः ।
यत्तु तत्सामस्त्यं नास्ति क्रमभावित्वादिति तदसत् क्रमभाविनामपि समस्तानां कार्यकारिणामनेकशो दर्शनात् । यथा युगपद्भाविनः समस्तास्त्रयो ग्रावाणः एकामुखां धारयन्तो दृश्यन्ते तथा क्रमभाविनोऽपि समस्ता ग्रासा एकां तृप्तिमुत्पादयन्तो दृश्यन्ते । एकस्मिन्नपि हि ग्रासे हीयमाने न भवति तादृशी તૃતિઃ । અતઃ समस्ता एव ते ग्रासाः तृप्तेः कारणम् । न च समस्ता अपि ते ग्रासाः युगपत् प्रयोक्तुं शक्याः । तथैकानुवाकग्रहणे संस्थानां क्रमभाविनीनामपि सामस्त्ये सति सामर्थ्यम्, एकया संस्थया तदामुखीकरणासम्भवात् । एवं तावल्लोके सामस्त्य क्रमभाविनां दृष्टम् ।
૧૯
Jain Education International
;
34. નૈયાયિક ના, એમ નથી. તે વિકલ્પો ખાટા છે. વર્ણી એકે એક અથ ના વાચક છે એમ પ્રુચ્છવામાં આવ્યું જ નથી. વાઁ સાથે મળીને જ અના વાયક છે. તેમનું ભેગા થવુ સ ંભવતુ' નથી કારણ કે તેએ ક્રમભાવી છે એમ જે તમે કહ્યું તે ખાટુ છે, કારણ કે આપણે ક્રમભાવીઓને પણુ સાથે મળી કામ કરતા અનેક વાર દેખ્યા છે. જેમ યુગપદ્ભાવી પથરાએ સાથે મળી એક તપેલીને ધારણ કરતા દેખાય છે, તેમ ક્રમસાવી કાળિયા સાથે મળી એક તૃપ્તિને ઉત્પન્ન કરતા દેખાય છે. એક પણ કાળિયા એ. હૈાય તે તેવી તૃપ્તિ થતી નથી. તેથી તે કેાળિયાએ ભેગા મળીને તૃપ્તિનુ કારણ બને છે તે ભેગા મળેલા કાળિયાએને યુગપત્ પ્રયે!જવા શકય નથી. વળી, ક્રમભાવી સંસ્થાએ (પુનઃ પુનઃ ઉચ્ચારણા) સાથે મળીને એક અનુવાકના (મંત્રસમૂહના) ગ્રહણમાં (મેઢે કરવામાં) સમથ અને છે. એક સંસ્થાથી (પુનઃ ઉચ્ચારણથી) એક અનુવાકને મેાઢે કરી શકતે નથી. [આપણા અનુભવ છે કે એક લેકને અનેક વાર ઉચ્ચારવામાં ગાખવામાં આવે છે ત્યારે જ તે મેઢે થાય છે. આને અથ એ કે બધા ઉચ્ચારણા ભેગા મળી બ્લેકને મેઢ કરાવે છે. આ રીતે અહી ક્રમભાવીએનુ સાસસ્ય સ ંભવે છે.] આમ લેકમાં ક્રમભાવીઓનું સામસ્ત્ય દેખાય છે.
35. वेदेऽपि ' दर्शपूर्णमासाभ्याम् इतीतरेतरयोगशंसिना द्वन्द्वेन समर्पित साहित्यानामाग्नेयादियागानां पक्षद्वये प्रयोज्यत्वेन चापरिहार्यक्रमाणामेकाधिकारसम्पादकत्वं दृष्टम् । तथा 'ऐन्द्रवायवं गृह्णाति' 'आश्विनं गृह्णाति' इति सोमग्रहणाभ्यासानां समस्तानां क्रमभाविनां चैकप्रधाननिर्वर्तकत्वं दृष्टमिति । अतश्च नायं विरोधः सामस्त्यं च क्रमभावित्वं चेति । एवं क्रमवर्तिनोऽपि वर्णा एवार्थाभिधायिनो भविष्यन्ति ।
For Private & Personal Use Only
www.jainelibrary.org