________________
જ્ઞાનાકાર અને અર્થકાર બેને પ્રતિભાસ માનતાં અનેક દે આવે ૨૯૧ કહે છે તેમનું તે કહેવું ઘટતું નથી કારણ કે અન્વયની અનુપલબ્ધિ છે. અર્થ હતાં જ્ઞાન સાકાર થાય છે અને અર્થ દૂર થતાં જ્ઞાન નિરાકાર થાય છે એવું નિત્યાનુમેયબાઘાર્થવાદી સૌત્રાન્તિકે જ્યાં દેખ્યું ? લાક્ષા-રફટિક વગેરેમાં તો તેવું સંગત છે કારણ કે લાક્ષાથી અનુરક્ત સ્ફટિક દેખાય છે, જેમ સ્વ૨૭ સ્ફટિકને લાક્ષાથી અનુરજિત થતે આપણે દેખીએ છીએ તેમ સ્વભાવથી નિરાકાર જ્ઞાનને ખરેખર અર્થથી રંજિત થતું આ પણે દેખતા નથી.
145. आकारद्वयप्रतिभासो हि नास्तीत्युक्तम् । अभ्युपगमे वा दुरुत्तरमनवस्थादूषणम् । अर्थाकारश्च प्रत्यक्षः तत्कृतश्च ज्ञानाकारः प्रत्यक्ष इत्युच्यमानेऽर्थाकारस्तावद् साकारेण ज्ञानेन गृहीतः, स इदानीं ज्ञानाकारोऽपि ग्राह्यत्वात् साकारज्ञानान्तरं भवेत् । तदपि साकारं ज्ञानान्तरं तथाभूतज्ञानान्तरग्राह्यम् एव स्यादित्यनिष्टम् ।
अथ स्वप्रकाशं तत् साकार ज्ञानमिष्यते, तेन ज्ञानान्तरानपेक्षणान्नानवस्थेति, तर्हि स्वप्रकाशसाकारज्ञानव्यतिरिक्तार्थाकारानवभासात् तदेवास्तु, कुतो द्वितीय इदानीमकारः ?
145. બે આકારનો પ્રતિભાસ નથી એમ અમે કહ્યું છે. બે આકારને પ્રતિભાસ સ્વીકારતાં દસ્તર અનવસ્થાનું દુષણ આવે અર્થાકાર પ્રત્યક્ષ છે અને અર્થાકારજનિત જ્ઞાનાકાર પણ પ્રત્યક્ષ છે એમ કહેતાં અર્થકાર સાકાર જ્ઞાનથી ગૃહીત છે એમ માનવું પડે હવે તે જ્ઞાનાકાર પણ ગ્ર હ્ય હાઈ સાકાર જ્ઞાનાન્તર હેવું જોઈએ, તે સાકાર જ્ઞાનાન્તર પણ તેવા જ બીજા સાકાર જ્ઞાનાન્તરથી જ ગ્રાહ્ય બને એમ અવસ્થારૂ૫ અનિષ્ટ આવી પડે. હવે જે તે સાકાર જ્ઞાનને સ્વપ્રકાશ ઈચછવામાં આવે તે તેને જ્ઞાનાન્તરની અપેક્ષા ન હોવાથી અનવસ્થા ન થાય; પણ તે પછી સ્વપ્રકાશ સાકારજ્ઞાનથી જ અર્થાકાર જણાતો ન હોઈ તે જ હો, બીજો અર્થાકાર હવે કયાંથી ?
146. न चान्यथाऽनुपपत्त्याऽपि तत्कल्पना युक्तिमती । न हि राजशासनमिदमर्थेनाकारक्षा भवितव्यमिति । ज्ञानमेव नीलाद्याकार यदि भवेत् को दोषः स्यादिति ? नीलाद्याकारयोगादर्थस्स इति चेत् संज्ञायां विवाद इत्युक्तम् , द्वितीयस्याभावात् । स्वच्छत्वाज्ज्ञानस्य कालुण्यमन्यकृतमिति चेदविद्यावासनाकृतं तद् भविष्यति । स्वतः स्वच्छमपि ज्ञानमनाद्यविद्यावासनाविभवेनोपनतानेकाकारकालुष्यरूषितवपुरिव प्रकाशते । ज्ञानवासनाभेदसंतानयोश्च बीजाकुरवदनादित्वान्नात्र पर्यनुयोगस्यावसरः 'कुतो वासना प्रवृत्ता ?' इति । तस्मादनादिवासनावैचित्र्यरचितज्ञानवैचित्र्योपपत्ते कृतमनुमेयेनापि बाह्येनार्थेनेति ज्ञानस्यैवायमाकार इति सिद्धम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org