________________
૩૮૨
વિવતના ચાર અથ' શબ્દવિવત વાદમાં ઘટતા નથી
ક્ષીરથી અન્ય છે તેમ શબ્દને વિકાર અર્થ શબ્દથી અન્ય છે; અને અન્ય હોવાથી બાધના કારણરૂપ કાલુષ્ય આદિ વિધાતકોથી રહિત એવું જ્ઞાન શબ્દ અને અર્થના ભેદને રજૂ
122. અથાર્થપ્રતિમાનમસામીનાશ્વત્થ તિ સદ્ રૂથે વિવર્તા, सोऽपि न युक्तः, बाह्यस्य वस्तुनः पदाभिधेयस्य जातिव्यक्त्यादेर्वाक्यवाच्यस्यापि भावनादेः पूर्वप्रसाधितत्वात् , अवयव्यादेश्चादूर एवाग्रे समर्थयिष्यमाणत्वात् । न चेन्द्रजालमायादिवदयथार्थतायामिह किमपि कारणमुत्पश्यामः ।
122, (૨) શબ્દ ઇન્દ્રજાલની જેમ અર્થના અસત પ્રતિભાસને દર્શાવે છે – આ છે શબ્દવિવર્તાને અર્થ એમ જે કહેવામાં આવે તે અમે કહીએ છીએ કે તે અથ પણ અયોગ્ય છે, કારણ કે પદાભિધેય જાતિ, વ્યક્તિ વગેરે અને વાયવાચ્ય ભાવના વગેરે બાહ્ય વસ્તુને પણ પહેલાં અમે પુરવાર કરી છે, વળી અવયવી આદિનું હવે પછી નજીકમાં જ અમે સમર્થન કરવાના છીએ, તથા જેમ ઇન્દ્રજાલની માયા વગેરેની અયથાર્થતામાં કંઈક કારણ આપણે દેખીએ છીએ તેમ અહીં અર્થોની અયથાર્થતામાં કંઈ જ કારણે આપણે દેખતા નથી.
123. अथार्थरूपेण शब्दः शुक्तिरिव रजताकारतयाऽवभासत इतीयं विवर्तवाचोयुक्तिः । इयमपि न साधीयसी, शुक्तिका हि रजतवत् प्रकाशत इति शक्यं वक्तुं, शुक्तराकारसारूप्येण तथाऽवभाससम्भवात् , इह तु शब्दार्थयोरत्यन्तविसदृशवपुषोराकारसमारोपकारणानवधारणात् कथमितररूपेणेतरस्यावभासः, शुक्तिकारजतादिषु च बाधकवशात् तथात्वमवगतम् , इह तु न बाधकं किञ्चिद् भवति भविष्यति वेति वर्णितम् ।
123, (૩) જેમ છીપ રજતરૂપે ભાસે છે તેમ શબ્દ અર્થરૂપે ભાસે છે એમ શબ્દવિવને સમજાવતી આ ચતુર વાણી જે તમારી હોય તો તે પણ સારી નથી, કારણ કે છીપ રજતની જેમ ચળકે છે એમ કહેવું શક્ય છે. કેમ ? કારણ કે છીપના આકારનું રજતના આકાર સાથે સારૂપ્ય હોઈ છીપ રજત રૂપે ભાસે એ સંભવે છે. પરંતુ અહી તે શબ્દ અને અર્થના શરીર અત્યંત વિદશ હાઇ એકના આકારને અન્ય ઉપર સમારોપ થવાનું કારણ શું છે તેનું અવધારણ હોવાથી કેમ કરીને એકના રૂપથી બીજાનો અવભાસ થાય ? છીપરજત વગેરેમાં તે બાધક જ્ઞાનને લીધે જતનું મિથ્યાપણું જણાય છે, પરંતુ અહી: તો કંઈ જ બાધક નથી કે ભવિષ્યમાં થવાનું નથી એમ અમે જણાવ્યું છે.
124. अथ स्वानुवेधमजहत् सत्यामसत्यां वाऽर्थबुद्धिमादधाति शब्द इत्ययं વિવર્તાઃ | gોડા રામપ્રત્યેવ પ્રતિક્ષિત્તા, શદ્વાનુવવિરળિનાં કાજુન प्रतिपत्तीनां प्रदर्शितत्वात् । '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org