________________
३७०
અતદાતે કપેલી વિદ્યાનું ખંડન 95. न च तत्त्वाग्रहणमात्रमविद्या, संशयविपर्ययावप्यविधव, तौ च भावखभावत्वात् कथमसन्तौ भवेताम् ? ग्रहणप्रागभावोऽपि नासन्निति शक्यते वक्तुम् , अभावस्याप्यस्तित्वसमर्थनादिति सर्वथा नासती अविद्या ।
असत्त्वे च निषिद्धेऽस्यास्सत्त्वमेव बलाद्भवेत् ।
सदसदयतिरिक्तो हि राशिरत्यन्तदुर्लभः ॥ सत्त्वे च द्वितीयाया अविद्याया भावान्नाद्वैतम् ।
यत्तु ब्रह्मणः सततप्रबुद्धत्वादविद्याक्षेत्रता नेति जीवानामविद्यास्पदत्वमभिहितम् , अविद्योपरमे च ब्रह्मणि परमे त एव घटाकाशवल्लीयन्ते इति, तदपि न चतुरस्रम् , आकाशावच्छेदहेतोघंटादेर्घटमानत्वात्,अविद्यायास्त्वसत्वात् तत्कृतः परमात्मनोऽवच्छेद इति विषमो दृष्टान्तः । अवच्छेदकाभावाच्च जीवविभागकल्पनाऽपि निरवकाशैव ।
95. तत्पनु अब मात्र अविधा नथी, संशय अने विषय ५५ अविधा र छे. સંશવ અને વિપર્યય ભાવસ્વભાવ હોઈ તેઓ કેવી રીતે અસત્ બને ? ગ્રહણના પ્રાગભાવને અસત કહો શકયું નથી કારણ કે અમે તે અભાવના કે અસ્તિત્વનું સમર્થન કરીએ છીએ. એટલે અવિદ્યા સર્વથા અસત નથી. તેના અસત્ત્વને નિષેધ થતાં ન છૂટકે તેનું સત્ત્વ જ
થાય. સત્ય અને અસત્ થી અતિરિક્ત ત્રીજે રાશિ અત્યન્ત દુર્લભ છે અવિદ્યા સત્ હોય - તે દિતીય અવિદ્યા અસ્તિત્વ ધરાવતી હોઈ અદ્વૈત રહેતું નથી. બ્રહ્મ સતત પ્રબુદ્ધ હોઈ, ' તે અવિદ્યાનું ક્ષેત્ર નથી; એટલે જીવોને અવિદ્યાના પાત્ર કહ્યા છે, અને અવિદ્યાને ઉપરમ
થતાં ઘટાકાશની જેમ તે જીવો પરમ બ્રહ્મમાં લીન થાય છે એમ જે તમે કહ્યું તે પણ યોગ્ય તે નથી કારણ કે આકાશના અવસછેદનું કારણ ઘટ વગેરે સત્ છે પરંતુ પરમાત્માના (બ્રહ્મના)
અવરછેદનું કારણ અવિદ્યા તે અસત છે, એટલે ઘટાકાશનું દૃષ્ટાન્ત વિષમ છે. અને અવછેદકને અભાવ હોવાથી જીવવિભાગની કલ્પનાને કોઈ અવકાશ નથી જ.
96. यच्चेतरेतराश्रयत्वं परिहतुमनादित्वमावेदितमविद्यायास्तत्र बीजाकुरवत् वाधन्तरोपगतसंसारवच्च तस्याः सत्यत्वमेव स्यात् । अनादिप्रबन्धप्रवृत्तत्वे सत्त्वे चास्याः प्रतिकूलहेत्वन्तरोपनिपातकृतमपाकरणमुचितम् । एकात्मवादिनां तु तदतिदुर्घटमित्यनिर्मोक्ष एव स्यात् । यथाह भट्टः
स्वाभाविकीमविद्यां च नोच्छेत्तं कश्चिदर्हति । विलक्षणोपपाते हि नश्येत् स्वाभाविकं क्वचित् ।। न त्वेकात्माभ्युपायानां हेतुरस्ति विलक्षणः ।। इति ।।
[इलो. वा. संबन्धा. ८५-८६] ( 96. ઈતરેતરાશ્રયદષનો પરિહાર કરવા આપે અવિદ્યાના અનાદિવની જે વાત કરી ત્યાં બીજકરની જેમ અને અન્ય વાદીઓએ સ્વીકારેલા સંસારની જેમ અવિધા પણ સત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org