________________
અદ્વૈતવેદાન્તે કાપેલી અવિદ્યાનુ ખ`ડન
316
ીયાયિક — હા, સ્વીકાયુ'' છે. પરંતુ અગ્નિના ધુમાડાને જ દિવસે તેણે જોયે, અચિને ન જોઈ આવા પ્રત્યક્ષ આદિથી વિરુદ્ધ અ'નું અભિધાન કરતા અથ વાદ્યની મુખ્યવૃત્તિને છેડી ગૌણી વૃત્તિ વડે તેમનું વ્યાખ્યાન કરવાનું અમે સ્વીકાયુ છે. એ જ રીતે, ઈતરપ્રમાણથી વિરુદ્ધ અતુ અભિધાન કરતા આ વચનને પણુ અમે અન્યથા
સમજાવીએ છીએ.
પરંતુ જે અથ વાદે પ્રમાણાન્તરથી વિરુદ્ધ અને ન જણાવતા હોય તેનું સ્વરૂપમાં પ્રામાણ્ય છે, જેમકે વાયુ ક્ષેપિષ્ટ દેવતા છે' આદિ અથવાદે.
તેથી, સુખ, દુ:ખ અવસ્થાભેદે પણ અવસ્થાવાન્ આત્માના ભેદ થતા નથી; ઇન્દ્રિય, આદિનુ' નાનાત્વ હાવા છતાં આત્માનું નાનાવ થતું નથી આમ બંધ બેસે તેમ આ અથવાદને યાજવા જોઇ એ. અભેદે પદેથી, અભેદપરક વિધિરૂપ શબ્દ તે! અહીં છે જ નહિ. આમ આમમના બળે પણ અદ્વૈતની સિદ્ધિ થતી નથી.
9. यत् पुनरविद्यादिभेदचोद्यमाशङ्कयाशङ्कय परिहृतं तत्राशङ्का साघीयसी, समाधानं तु न पेशलम् । तवान्यत्वाभ्यामनिर्वचनीयेयमविद्येति कोऽर्थः ! अनादिना प्रबन्धेन प्रवृत्ताssवरणक्षमा । यत्नोच्छेद्याऽप्यविद्येयमसती कथ्यते कथम् ||
93. વળી, અવિદ્યા વગેરેના ભેદ અંગે ઉઠાવવામાં આવેલા વાંધાને તમે આશકા કરી કરીને દૂર કર્યાં. ત્યાં તમે કરેલી આશંકા વધારે સારી છે, તેમનુ' તમે કરેલું સમાધાન સારું` નથી. બ્રહ્મ(=સત્)થી અવિદ્યા ભિન્ન છે કે અભિન્ન એ વિકલ્પે। ઊભા કરી વિચારતાં તે અનિવચનીય છે એમ તમે કહ્યું; એને શું અથ ? અનાદિ પ્રવાહથી ચાલતી આવેલી, આવરણ કરવાને સમથ', પ્રયત્નપૂર્વ ક નાશ્ય આ અવિદ્યાને અસત્ કેવી રીતે કહી શકાય ! 94. अस्तित्व क एनामुच्छिन्द्यादिति चेत्, कातरसन्त्रासोऽयं । सतामेव हि वृक्षादीनामुच्छेदो दृश्यते, नासतां शशविषाणादीनाम् । तदियमुच्छेद्यत्वादविद्या नित्या मा भूत्, सती तु भवत्येव ।
I
नित्यं न शक्यमुच्छेत्तुं सदनित्यं तु शक्यते । असश्वमन्यदन्या च पदार्थानामनित्यता ॥
94. અદ્વૈતવેદાન્તી અવિદ્યા અસ્તિત્વ ધરાવતી હાય તે! એને ઉચ્છેદ કાણુ કરે? નૈયાયિક ~ આવા પ્રશ્નથી તે ખાયલેા અકળાય. અસ્તિત્વ ધરાવનાર વૃક્ષાના જ ઉચ્છેદ થતા જોવાય છે, અસત્ વિષાણુ આદિના ઉચ્છેદ થતેા દેખાતા નથી, તેથી ઉચ્છેદ હાવાથી અવિદ્યા નિત્ય ન હોય પણુ સત્ તા હાય જ. નિત્યના ઉચ્છેદ કરવા શકય નથી, પરંતુ સત્ નું અનિત્ય હેતુ શકય છે. અસત્ત્વ જુદી વસ્તુ છે અને પદાર્થોની અનિયતા એ જુદી વસ્તુ છે.
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org