________________
જ્ઞાનકમસમુચ્યવાદ પણ યોગ્ય નથી
૫૫ નવાયક તમારી તક અનુસાર, મોક્ષ માટે પ્રયત્ન કરતા] અમે શું નિત્ય આત્માને પણ ઉછેદ કરવા માટે પ્રયત્ન કરીએ ? [તમારા ત અનુસાર તે] તે આત્મા પહેલાં ભક્તા હતા એટલે મુક્ત થયેલ આત્મા પણ ફરીથી ભક્તાપણું પામે એ ભયે તેને પણ ઉચ્છેદ જ થાય એ વધુ સારું.
61. सामग्रयभावात् कथं भोक्तृतां गच्छेदिति चेत् कर्माण्यपि सहकार्यभावात् कथं कार्यमारभेरन् ? न च कर्मणां बन्धकारणे रागादयो न सहकारिण इति वक्तुं शक्यते, 'वीतरागस्य जन्मादर्शनात्' इत्यसकृदुक्तत्वात् न्यायसूत्र ३.१.२४] । तस्मादयमेव सूत्रकारोपदिष्टः पन्थाः पेशल:-'न प्रवृत्तिः प्रतिसन्धानाय हीनक्लेશક્ય' ફેતિ [ગ્યાયસૂત્ર છે.. ૬૪] |
61. શંકાકાર – સામગ્રીના અભાવમાં તે ફરીથી કેવી રીતે ભોક્તા બને ?
નિયાયિક – કમેં પણ સહકારીના અભાવમાં કેવી રીતે કાર્યને(=ફળને) ઉત્પન્ન કરે 9 ક બંધ કરે છે એમાં રાગ વગેરે સહકારીકાર નથી એમ કહેવું શક્ય નથી, કારણ કે વીતરાગને જન્મ થતે દેખ્યો ન હોવાથી” ન્યાયસૂત્ર ૩ ૧.૨૪] એમ અનેક વાર કહ્યું છે. તેથી સૂત્રકાર ગૌતમે ઉપદેશેલે આ માગ જ સારે છે કે “હીનકોશવાળાની પ્રવૃત્તિ પુનર્જન્મને ઉત્પન્ન કરવા સમર્થ નથી ન્યાયસૂત્ર ૪.૧.૬૪].
62. વેમુદતે “જ્ઞાનર્મસમુત્તરામોલ તિ, તટોટું વગ્યમ્कर्मणां कीदृशो मोक्ष प्रत्यङ्गभावः ? न हि कर्मसाध्यो मोक्षः, स्वर्गादिवदनित्यत्वप्रसङ्गात् । अपि चात्मैव स्वरूपावस्थितो मोक्ष इत्युच्यते । न चात्मस्वरूपं कर्मसाध्यम् , अनादिनिधनत्वेन सिद्धत्वात् ।
62. અને જ્ઞાન–કમના સમુચ્ચયથી મેલ થાય છે એમ જે કહ્યું તેની બાબતમાં એ જણાવવું જરૂરી છે કે કમૅનિ મોક્ષ પ્રત્યે કેવો અંગભાવ છે ? મેક્ષ કમ સાધ્ય નથી, કારણ કે તેમ માનતાં મોક્ષ પણ સ્વર્ગ વગેરેની જેમ અનિત્ય બની જવાની આપતિ આવે. વળી, સ્વરૂપમાં અવસ્થાન પામેલે આત્મા જ મોક્ષ છે એમ કહેવાય છે, અને આત્મસ્વરૂપ કમસાધ્ય નથી કારણ કે તે અનાદિનિધનરૂપે સિદ્ધ છે.
63. ननु नित्यकर्माननुष्ठाने प्रत्यवेयादिति तद्द्वारकबन्धपरिहारोपायत्वात् कर्मापि मोक्षाङ्गं स्यात् । न, संन्यासविधानस्य प्रत्यक्षोपदेशादित्युक्तत्वात् । अपरिपक्ककषायाणां शनैः शनैस्तत्परिपाकौपयिकत्वेन कर्मानुष्ठानं पारम्पर्येणापवर्गोपाय इति तु बाढमभ्युपगम्यते । यथाऽऽह मनु:
महायज्ञैश्च यज्ञैश्च ब्राह्मीयं क्रियते तनुः । इति [२. ३८] । अध्यात्मविदश्च ज्ञानकाण्डौपयिकमेव क्रियाकाण्डं मन्यन्ते । साक्षात् तु
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org