________________
૩૩૮
કલેશોના અનુબંધને કારણે મોક્ષ અસંભવ છે
બપિ
૨
-
मुग्धस्मितसुधाधौतमधुरालापशालिना । मुखेन पक्ष्मलाक्षीणां कस्य नाक्षिप्यते मनः ।।
इत्येवं निदानानुपशमनादपि स्थित एव क्लेशानुबन्धः । 32. કલેશાનુબંધના કારણે પણ અપવગને અભાવ છે, કારણ કે ફરી ફરીને ઉત્પન્ન થવાના ધવાળા જે રાગ વગેરે દોષોને આત્માએ લાંબા સમયથી ધારણ કરેલા છે તેમને શમાવવા કોણ શક્તિમાન છે ? ખરેખર જ લાંબા વખતે ક્રોધ કે લેભને જીતીને પણ લાકે વળી પાછા તેમને વશ થતા મોટે ભાગે દેખાય છે. ઉદાહરણથ, લાંબા કાળ સુધી તપમાં બુદ્ધિ નિયંત્રિત કરવા છતાં વિશ્વામિત્ર કામદેવના વિકારને જીતી શક્યા નહિ અને મંદ પવનથી વશ ખસી જવાથી કામિનીનાં સ્તન અને જધન દેખાઈ જતાં જ તે કામદેવને વશ થઈ ગયા એમ સંભળાય છે. અહીં આખ્યાયિકાની જરૂર નથી. આજે પણ એ પ્રમાણે કામદેવને વશ થતા સેંકડે પુરુષો દેખાય છે. એટલે દે છેદવા મુશ્કેલ છે. “વીતરાગને જન્મ દેખ્યો ન હાઈ' એ ન્યાયસૂત્રને વિચાર આપણે આભપરીક્ષામાં કર્યો છે. એ સૂત્રનો આશય એ છે કે જતુ દેષથી જોડાયેલો જ જન્મે છે. વળી, દોષને વધારનાર હેતુઓ રૂપ, રસ વગેરે વિષય છે, તેઓ પોતાના કામમાં ઉદાસીને કેમ બને ? તાંબૂલ, કુસુમવાસિત સમીર, મહેલોમાં પ્રતિબિંબિત થતી ચાંદની, દૂતીની પ્રણયરૂપી અમૃતના સ્પન્દનથી આદ્ર
ગી કોના રાગની વૃદ્ધિ નથી કરતી ? ઉપરાંત, લાંબી અણીયાળા સુંદર આંખોવાળી સ્ત્રીઓના મુગ્ધ સ્મિતની સુધાથી તરબોળ મધુર આલાપોથી શોભતા મુખથી કેનું મન ચલિત ન થાય ? આમ જ કલેશેનાં કારણેને ઉપશમ ન થવાને કારણે કલેશને અનુબંધ
33. પ્રવૃરયનુવઃ વલ્વર –
रागादिप्रेर्यमाणो हि कर्माण्यारभते नरः । दीर्घदीर्घाः प्रतायन्ते यैर्धर्माधर्मवासनाः ॥ स प्रवृत्त्यनुबन्धश्च हेतुरन्यस्य जन्मनः । तेन जन्मान्तरेणान्या जन्यते कर्मवासना ॥ एकमेवेदृशं कर्म कर्तमापतति क्वचित् । जन्मायुषशतेनापि यत्फलं भुज्यते न वा ॥ क्लेशकर्मानुबन्धोत्था जन्मदुःखादिशृङ्खला । पुनरावर्तमानैषा केनोपायेन भज्यताम् ॥ विना फलोपभोगेन न हि नाशोऽस्ति कर्मणाम् । तेषां ज्ञानाग्निना दाह इति श्रद्धाविजम्भितम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org