________________
મેાક્ષ છે એમ કહેવુ' શ્રુતિવિરુદ્ધ છે
एतत्सत्रं यदग्निहोत्रं दर्शपौर्णमासौ च जरया ह वा एष एतस्मान्मुच्यते मृत्युना वा' इति । न च कर्मप्रयोगाशक्त्या कर्मभ्यो विरन्तुं शक्यते, स्वयमशक्तस्य बाह्यशक्त्युपदेशात्- 'अन्तेवासी वा जुहुयाद् ब्रह्मणा हि स परिक्रीतः । क्रीतो वा जुहु - यात् घनेन हि स परिक्रीतः । क्षीरहोता वा जुहुयाद् घृतेन हि स परिक्रीतः । ' अशक्तस्य च मोक्षोपायानुष्ठानेऽप्यस्य कथं शक्तिः ?
3 વૈયયિક ત્રણ ઋણે ચૂકવી મેક્ષમાં મન લગાવવુ.' એવી મનુસ્મૃતિ હાઈ મેક્ષ માટે વ્યવસાય કરવાના અવસર છે જ,
શંકાઢ.૨ — ના, નથી, કારણ કે તે સ્મૃતિના શ્રૃતિવાકય સાથે વિરોધ છે; શ્રુતિમાં કહ્યું છે કે ‘જે અગ્નિહેાત્ર અને દશ-પૂણુ*માસ એ સત્ર છે તે જરા પંત કે મરણ પત છે; તેમાંથી આ કાં તે જરાને લીધે મુક્ત થાય છે કાં તે મૃત્યુના લીધે મુક્ત થાય છે.' ક`ના પ્રયાગ કરવાની શક્તિને લીધે કમેાંમાંથી વિરમવાનું શકય નથી, કારણ કે જે સ્વય અશક્ત ડાય છે તેને બાહ્ય શક્તિ માટે ઉપદેશ આપવામાં આવે છે 'अथवा અન્તવાસી હામ કરે કારણ કે બ્રહ્મ વડે (=વેલક્ષણુ મૂલ્ય વડે) તે ખરીદાયા છે; અથવા ખરીદાયેલા તે હેામ કરે કારણ કે તે ધનથી ખરીદાયા છે; અથવા ક્ષીરહેાતા અÜયુ" હેમ કરે કારણ કે ઘીથી તે ખરીદાયેલે છે', જે અશક્ત છે તેને મેાક્ષના ઉપાયેાના અનુષ્ઠાનમાં પશુ શક્તિ કેમ હ્રાય ?
32. क्लेशानुबन्धादपि अपवर्गाभाव: ।
ये हि रागादयो दोषा आत्मनश्चिरसंभृताः । कस्तान् शमयितुं शक्तः पुनरावृत्तिधर्मकान् ॥ कामं चिरं विजित्यापि क्रोधं वा लोभमेव वा । पुनर्गच्छन् वशं तेषां लोकः प्रायेण दृश्यते ॥ तथा हि. चिरमपि तपसि नियमितमतिरविजितविषमशरावकृतिः तनुपवनापनीतवसनकामिनीस्तन जघनदर्शनादेव वशं विश्वामित्रः कुसुमधन्वनो गत इति श्रयते । अलं ह्याख्यायिकया, अद्यत्वेऽप्येवं शतशो दृश्यन्ते इति दुरुच्छेदा दोषाः । 'वीतरागजन्मादर्शनात्' इति [ न्यायसूत्र ३.१.२५ ] च विचारितमात्मपरीक्षायाम् । अवियुक्त एव दोषर्जन्तुर्जायते इति । दोषविवृद्धिहेतवश्च रूपादयो विषयाः, कथमिव स्वकर्मण्युदासते !
ते
૨૩
Jain Education International
ताम्बूलं कुसुम सुगन्धयस्समीराः
सौंधेषु प्रतिफलिताः शशाङ्कभासः । वाचश्च प्रणयनवामृतद्रवार्द्राः
दूतीनां दधति न कस्य रागवृद्धिम् ॥
३३७
For Private & Personal Use Only
-
www.jainelibrary.org