________________
પરમાણુઓની આરંભક ગતિને પ્રેરક ઈશ્વર
પ્રત્યક્ષ થાય છે. કાયના અવયવોનો(=અવયવોના વિભાજનનો) કયાંય અન્ત ન હોય એ પણ યોગ્ય નથી, કારણ કે તે અવયવોને(=અવયવોના વિભાજનનો) અને ન હો એ મેરુ અને સર્ષપ બનેમાં સમાન હોઈ મેર અને સપનું પરિમાણ તુલ્ય બની જવાની આપત્તિ આવે. [જે વિભાજનને કેઈ અન્ત ન હોય તે, કપનાની મદદથી નીચે મુજબ કણનું વિભાજન ચાલશે.
-------
-
---
-
૮
( ૬૪
૧૨૮
૨૫૬
૫૧૨ ૧૦ ૨૪ : '
RS
આ પ્રમાણે અનંતની તરફ આગળ વધતા જ જઈશું અને વિભાજનની પ્રક્રિયાને કયાંય અન્ત નહિ આવે આને અનવસ્થા કહેવાય. કારણ કે આમાં કયાંય વિરામની શકયતા જ નથી. આવી અવસ્થામાં પર્વત અને રાઈ બન્નેનું પરિમાણ એકસરખું બની જશે. કેમ ? કારણ કે બનેના વિભાજનને કયાંય અન્ત નથી અને તેથી જેમ પર્વતના અવયવ
૫૨ ? ? ૨૬૪૧૨૮ • • અનંત છે, તેમાં રાઈના અવયે પણ
રા ર રા રા રા > > 3. ? ? ? ? ૨૮ • - અનંત છે. તે પર્વત અને રાઇના પરિમાણમાં ભેદ કેવી રીતે ઘટી શકે ? ન જ ધરી શકે.] તેથી કાયના અવયને (=અવયવોના વિભાજનને) અન્ત પરમ શુઓએ જ આવે છે એ ત્રીજી ગતિ યોગ્ય છે.
159. त इमे परमाणवश्चेतनेच्छाप्रेरणमन्तरेण विशिष्टक्रमकमितरेतरसंघटनमलभमानाः कार्यसिद्धये न पर्याप्नुयुः, अचेतनत्वादिति । चेतन एषामधिष्ठाता सकलभुवननिपुणनिर्माणमतिरीश्वरोऽभ्युपगतः । तत्सिद्धये च सकलकुतर्कतिमिरतिरस्कारपूर्वक पूर्वमेव निरवद्यमनुमानमुपपादितम् । ईश्वरोऽपि नानेकात्मवृत्तिविपाकोन्मुखधर्माधर्मसंस्कारवैचित्र्यमननुरुध्यमानो विचित्रस्य जगतो जन्म निर्मातुमर्हतीत्येतदपि दर्शितम् ।
159. ચેતનની ઇચ્છાથી ચેતનની પ્રેરણા પામ્યા વિના આ પરમાણુઓ વિશિષ્ટ ક્રમવાળું અન્યનું સંપટન ન પામે અને પરિણામે કાર્યસિદ્ધિએ ન પહોચે, કારણ કે પરમાણુઓ અચેતન છે. પરમાણુઓને અધિષ્ઠાતા (=પ્રેરક) અને સકલ ભુવનનું નિર્માણ કરવા માટેની નિપુણુમતિ ધરાવતે ચેતન ઈશ્વર અમે સ્વીકાર્યો છે. ઈશ્વરને પુરવાર કરવા માટે સકળ કતારૂપી અંધકારને તિરસ્કાર કરી નિર્દોષ અનુમાનને અમે આ અગાઉ રજ કર્યું છે જ. ઈશ્વરે પણ અનેક આત્માઓમાં રહેલ, વિપાકે—ખ ધર્માધર્મરૂપ સંસ્કારના વચિત્ર્યને ગણતરીમાં લીધા વિના વિચિત્ર જગતની ઉત્પત્તિ કરવી એગ્ય નથી એ પણ અમે દર્શાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org