________________
૩૦૦ જ્ઞાનની યુગપત ઉત્પત્તિ ન થવાનું કારણ જ્ઞાનોત્પત્તિ મનની અપેક્ષા રાખે છે એ
__126. यत्त नानेन्द्रियग्राह्येषु युगपत्सन्निहितेष्वपि गन्धरसरूपादिषु विषयेषु तद्ग्रहणेषु च स्वकार्यानुमितसन्निधानेषु सत्स्वपि अविकलेषु कारणेषु युगपदुपलब्धयो न भवन्ति । ततोऽवसीयते नूनं कारणान्तरमेभिरपेक्ष्यते, तच्च मन इत्याख्यायते ।
126 પરંતુ અનેક ઇન્દ્રિયના ગ્રાહ્ય વિષય ગંધ, રસ, રૂપ વગેરે એક સાથે સન્નિહિત હોવા છતાં અને અવિકલ કારણસામગ્રીઓ તે જ વખતે હાજર હોવા છતાં તે ગંધ, રસ, રૂપ વગેરેનાં જ્ઞાને યુગપત ઉપન થતાં નથી, તે ઉપરથી નિચય થાય છે કે ખરેખર આ બધાં જ્ઞને બીજા કોઈ કારણની અપેક્ષા રાખે છે, અને તે બીજા કારણને મન કહેવામાં અવે છે. 127, નવું –
सुगन्धि शीतलां दीर्घामश्नन्तः शुष्कशष्कुलीम् ।
कपिलब्राह्मणास्सन्ति युगपत् पञ्चबुद्धयः ।। अपि च अयं खल्वध्यापकोऽधीते, व्रजति, कमण्डलुं धारयति, पन्थानं पश्यति, शृणोत्यरण्यजान् शब्दान् , बिभ्यद्वयाललिङ्गानि बुभुत्सत इति क्रमाग्रहणाद् युगपदेता बुद्धयोऽस्य भवन्तीति ।
127. શંકાકાર –– સુગધી, શીતલ, દીઘી અને શુષ્ક જલેબી ખાતા માણસને પાંચ જ્ઞાન યુગપત ઉત્પન્ન થાય છે એમ કપિલ મુનિના અનુયાયી બ્રાહ્મણે કહે છે. વળી, આ
- અધ્યયન કરે છે, ચાલે છે, કમંડલુ ધારણ કરે છે, માગને દેખે છે, અરણ્યજન્ય શબ્દ સાંભળે છે બીતો વાઘનાં ચિહને જાણવા ઈચ્છે છે – અહી કમનું મહણ ન થd હાઈ અધ્યાપકને આ જ્ઞાન યુગપત થાય છે.
128. न, आशूत्पत्तेः सूच्यग्रभिद्यमानकोकनददलकदम्बकालवदतिसूक्ष्मत्वात् कालस्य क्रमस्तत्र न विभाव्यते, भवितव्यं तु तेनेति ।
128. નાયિક – ના, તે જ્ઞાન યુગપત ઉત્પન્ન થતાં નથી, કારણ કે જેમ એક ઉપર એક ગોઠવેલી કમળની પાંદી એના સમૂહને સેયની અણીથી ભેદતાં કાળને ક્રમ અતિસૂક્ષ્મ હોવાથી દેખાતું નથી તેમ અહી પણ કાળનો ક્રમ અતિસૂમ હોવાથી દેખાતો નથી, પણ કાળનો ક્રમ અહી નથી એમ નહિ.'
___129. यदि करणान्तरनिरपेक्षचक्षुरादिकरणसाध्या एव रूपादिविषयोपलब्धयः, तदुत्तरकालमुपहतकरणानामपि कथं स्मरणादिरूपस्तदवमर्शः ? अतो नूनं नयनादिवत् करणान्तरं तद्ग्राहि विद्यते ।
129. જે કરણાન્તર મનથી નિરપેક્ષ ચક્ષુ વગેરે કરો વડે જ રૂ૫ વગેરે વિષનાં જ્ઞાને થતાં હોય તે પછીથી ચહ્ન વગેરે કરણ જેમના નાશ પામ્યા છે તેમને રૂ૫ વગેરેને
સ્મરણુરૂપ અવમર્શ કેમ થાય ? તેથી, ખરેખર ચક્ષુ વગેરેની જેમ રૂપ વગેરેને ગ્રહણ કરનાર કરશુન્તર મન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org