________________
ઉપાદાનનિયમ અસત્યાયવાદમાં ધટે છે, સકાયવાદમાં ધટતો નથી રહ્યું અને કાર્ય અને પૃથફ દેખાતા ન હોઇ, કેવળ કારણમાં જ શકિત છે અને તે શકિતને લીધે જ અમુક જ ઉપાદાનકારણનું ગ્રહણ કરવામાં આવે છે એ પુરવાર થયું છે. 12. સવાઘા gવોપાનનિવમવિચારો યુi: |
उत्पत्ती खलु सिद्धायामुपादानं विचार्यते ।
सतस्तु सैव नास्तीति किमुपादानचिन्तया ।। 112. નૈયાયિક - અસતકાર્યપક્ષમાં જ, અમુક કાર્યને ઉત્પન્ન કરવા માટે અમુક જ ઉપાદાનેકારણનું ગ્રહણ કરવામાં આવે છે એનું નિયામક શું છે એનો વિચાર ગ્ય છે. ઉત્પત્તિ એક વાર સિદ્ધ થાય પછી ઉપાદાનકારણને વિચાર કરાય. પરંતુ ઉત્પત્તિ પૂર્વે જ કાર્ય સત હેય તે કાર્યની ઉત્પત્તિ જ સિદ્ધ ન થાય, તે પછી તેના ઉપાદાનકારણના વિચારને શું અર્થ ?
13. સવળવા ૨ કુતરામુપાદ્દાનનિયમ ટુર્ધટ:, વૈશ્ય સર્વત્ર માવા , सिकताविलसरित्तीरकेदारव्युप्तबीजजनिताकुरादिक्रमोत्पाद्यमानतिलस्वरूपपर्यालोचनया तिलेष्विव सिकतास्वपि तैलसम्भवात् । सर्वस्य सर्वत्र चास्तित्वे नियतपदार्थप्रतिष्ठितहानोपादानादिव्यवहारः सकल एव विप्लवेत । अपि च प्रायश्चित्तमेष तपस्वी तप्तकृच्छ्रमतिकष्टं कथं चरिष्यतीति महन् मम मनसि कारुण्यम् । अन्नं च तावदयमश्नाति, अन्ने च व!ऽस्तीति विड्भक्षणात् प्रायश्चित्तीयत एवायमित्यलं सत्कार्यवादप्रमादेन ।
113. વળી, સત્કાર્યવાદમાં અમુક કાર્યની ઉત્પત્તિ માટે અમુક જ ઉપાદાનકારણના ગ્રહણને નિયમ અતીવ દુર્ધટ છે, કારણ કે બધું બધે જ છે તેમ જ રેતથી કાદવિલ નદીકિનારે ક્યારામાં વાવેલા બીજથી જનિત અંકુર આદિ ક્રમે ઉત્પન્ન થતા તલનું સ્વરૂપ વિચારતાં લાગે છે કે તલની જેમ રેતમાંથી પણ તેલ નીકળવું સંભવે છે. બધું બધે જ હતાં અમુક નિયત પદાર્થોના ઉપર સ્થિર થયેલે હાને ઉપાદાન વગેરે વ્યવહાર બધે જ ઠપ થઈ જાય. વળી, આ બિચારા અતિકષ્ટદાયક તપ્તકુછ નામનું પ્રાયશ્ચિત્ત શા માટે કરતે હશે એ વિચારે મારા મનમાં મહત કારુણ્ય ઉદ્દભવે છે; ઉપરાંત તે અન્ન તો ખાય છે અને અન્નમાં તે પુરીષ છે, એટલે વિભક્ષણથી આ પ્રાયશ્ચિત્ત તો તે સદા કરે છે જ. બહુ થયું, હવે સત્કારંવાદના દોષને દર્શાવવા રહેવા દઈએ.
114. વત્ પુનરત્રામાળિ–ાનુપમન્વેન કાર્યાનુપાદ્દામાવાન્ માવોત્પત્તિवेत् , तत्र चानन्तरवृत्युत्पत्तिनियमो न स्यात् इति, तदप्ययुक्तम् , मूर्तानां समानदेशत्वविरोधात् कार्यकारणयारेकदेशत्वं नेष्यते । नैतावता भावोत्पत्तिरभावाद् भवितुमर्हति, कारणाधीनतदुत्पाददर्शनात् । अत एवानन्तर्यनियमोऽप्युपपन्नः । न च कार्यकारणयोरभेदात् सत्कार्यमिति वक्तव्यम् । तयोः प्रत्यक्षसिद्धभिन्नखरूपत्वात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org