________________
૨૯૪
શક્તિવિષયક વિચાર 108 योग्यताऽपि नार्थान्तरं किञ्चित् , किन्तु वस्तुविशेष एवेत्येवं वस्तुविशेषनियमानुपादाननियमसिद्धेनं सत् कार्यम् ।
108. નૈયાયિક – યોગ્યતા પણ વસ્તુવિશેષથી જુદે કોઈ અર્થ નથી, પરંતુ વસ્તુવિશેષ જ છે એટલે આમ વસ્તુવિશેષના નિયમના આધારે (અર્થાત અમુક વસ્તુ વિશેષ જ અમુક વસ્તુવિશેષને ઉત્પન્ન કરે છે એને આધારે) ઉપાદાનનિયમની સિદ્ધિ થતી હોઈ (અર્થાત અમુક કાયને ઉત્પન્ન કરવા અમુક ઉપાદાનકારણને જ ગ્રહણ કરવાનું સિદ્ધ થતું હાઈ), કાર્ય ઉત્પત્તિ પૂર્વે સત નથી.
109 न च शक्तिरेव कार्यमिति वक्तव्यम् , कार्यस्वरूपस्य ततः पृथगभूतस्य प्रतीत्या व्यवस्थापनात् । शक्तेश्व कार्यत्वे कार्यादेव कार्योत्पादोऽङ्गीकृतः स्यात् । न च घटाद् धट उत्पत्तुमर्हति । शक्तेश्च कार्यमुत्पद्यते इत्यभ्युपगतम् । મતો જ નામ, અષા ૨ શgિ: |
109. વળી, શકિત જ કાર્ય છે એમ તમારે ન કહેવું જોઈએ, કારણ કે શકિતથી પથફ કાયસ્વરૂપની સ્થાપના પ્રતીતિ ઉપરથી કરવામાં આવી છે. શકિત પોતે જ કાર્ય કાય તે કાર્યમાંથી કાર્ય ની ઉત્પત્તિનો સ્વીકાર કર્યો ગણાય, પરંતુ ધટમાંથી લટ ઉપને થવાને લાયક નથી; ઉપરાંત, શકિતમાંથી કાર્ય ઉત્પન્ન થાય છે એમ તમે સ્વીકાર્યું છે, એટલે કાર્ય જુદું છે અને શકિત જુદી છે.
110 નનુ વાચવાવાયો શાર્થયો, વ્યાધ્યક્કો. સીપઘટયોઃभयाश्रिता शक्तिदृष्टेति कार्यकारणयोरप्यसौ उभयाधिष्ठाना भवितुमर्हति । असति च द्वितीये कार्याख्ये तदाश्रये कथमियमुभयाश्रिता स्यादिति ।
110. કોઇક શંકાકાર – વાચક શબ્દ અને વાચ્ય અર્થ એ બનેમાં આશ્રિત તેમ જ યંક લીપ અને વ્યંગ્ય ઘટ એ બનેમાં આશ્રિત શકિત અમે દેખી છે. એટલે કારણ અને કાર્યમાં પણ શકિતનું ઉભયાબિત લેવું યોગ્ય છે. હવે જે કાર્ય નામને બીજા આશ્રય અસ હોય તો શકિત કેવી રીતે ઉભયાશ્રિત બને ?
111. नैतदेवं, यथादर्शनं शक्तेरभ्युपगमात् । न चैकत्र दृष्टं रूपमन्यत्रापि मृग्यते । वाच्यवाचकयोर्व्यङ्गयव्यञ्जकयोश्च द्वयोः पृथक्त्वेन दर्शनादुभयाश्रिता शक्तिरङ्गीकृतेति हेतुद्वयस्यानुपलम्भात् केवलकारणवृत्तिरेव शक्तिः, तत्कृतश्चोपादाननियम इति सिद्धम् ।
111. સાંખ્ય – ના, એવું નથી કારણ કે દર્શન મુજબ શકિતને સ્વીકાર કરવામાં આવ્યું છે. વળી, એકમાં દેખેલા રૂપને બીજામાં પણ શેધવામાં આવતું નથી. વાગ્ય અને વાચક એ બે પૃથફ દેખાતા હોવાથી તેમ જ વ્યંગ્ય અને વ્યંજક એ બે પણ પૃથફ દેખાતા હેવાથી તેમનામાં ઉભયશ્રિત શકિત સ્વીકારવામાં આવી છે, પરંતુ કારણ
Jairr Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org