________________
૨૮૬
સાંખ્ય મતમાં પુરુષને મોક્ષ અસંભવ બની જાય 86. अहो बत ! निखिलमेव मौख्यं सांख्यहृदयेष्वेव प्रतिष्ठितमिति कथमन्यो जन इदानीं मूर्यो भविष्यति ? अचेतने हि निरङ्कुशे प्रधाने बन्धयितरि सुतरामनिर्मोक्षः स्यात् । तत्त्वविदमपि पमांसं न बध्नाति प्रकृतिरिति कोऽस्या नियन्ता ? पङ्गवन्धन्यायेन संयोगस्य तदापि तुल्यत्वात् । निवृत्तकुतूहल: पुमानिति चेत् , प्रकृतिरनिर्मुक्तकौतुक्राऽभिनववधूरिव स्थितैव ।।
86 નૈયાયિક – અરે ! સઘળી જ મૂર્ખતા સાંઓના હૃદયમાં પ્રતિષ્ઠિત છે, એટલે બીજે કયો માણસ હવે મૂખ” બનશે ? નિરંકુશ, અચેતન પ્રધાન પુરુષને બાંધનાર હેય તે પુરુષને મોક્ષ કદી થાય જ નહિ, તત્ત્વવિદ્ પુરુષને પ્રકૃતિ બાંધતી નથી, આમાં પ્રકૃતિને નિયન્તા કેણું છે [અર્થાત તત્ત્વવિદ્ પુરુષને ન બાંધવામાં અને અતત્ત્વવિદ્ પુરુષને બાંધવામાં પ્રકૃતિનું નિયમન કોણ કરે છે ? આ પ્રશ્ન ઉભો થાય છે] કારણ કે
જ્યારે પ્રકૃતિ તત્ત્વવિદ્ પુરૂષને બાંધતી નથી ત્યારે પણ પંગુ-ધન્યાયે પ્રકૃતિ-પુરુષને સંગ તે તુલ્ય જ છે. જે તમે કહે કે ત્યારે પુરુષનું કુતૂહલ નિવૃત્ત થઈ ગયું હોય છે તે અમે કહીએ છીએ કે પ્રકૃતિ તો ત્યારે પણ અનિમુકતકૌતુકવાળી નવવધૂ જેવી જ હોય છે.
87. अपि च रे मूढ ! पूर्वमेव तपस्विना पंसा किं कृतं यदसौं बद्धोऽभूत् १ द्रष्टत्वं तु तस्य रूपं तदविनाभूतमिति कैवल्यदशायामपि तन्न नश्यत्येवेति तदाऽपि तस्य बन्धनाय कथं न प्रवर्तेत निर्मर्यादा प्रकतिः ।
87. વળી, અરે મૂર્ખ ! બિચારા પુરુષે પહેલાં શું કર્યું કે જેથી તે બંધાયે ? દ્રષ્ટવ તો તેનું સ્વરૂપ છે, તેથી તે તેનું નિત્ય સહચર છે, એટલે કેવદશામાં પણ તેને નાશ થતો નથી જ. માટે ત્યારે પણ તેને બાંધવા મર્યાદારહિત પ્રકૃતિ કેમ પ્રવૃત્ત ન થાય ?
88. દૃષ્ટાવક્ષ્મીતિ વિરમીત રે , મૈવમ્ , ન ઘવાવેવારની ત્રસુદીતા, निःसंख्यपरुषोपभोगसौभाग्या पण्यवनितेव, नासौ नियमेन व्यवहतु महतीत्यास्तामेतत् ।
88. મને તેણે દેખ લીધી એમ સમજી પ્રકૃતિ વિરમે છે એમ તમારું કહેવું છે, પરંતુ એવું નથી. પિતાના પતિ સાથે જ સહચાર રાખવાનું ગ્રહણ કરવું દુષ્કર વ્રત પ્રકૃતિએ લીધું નથી, તે તે વેશ્યા જેવી અસંખ્ય પુરુષના ઉપભોગનું સૌભાગ્ય પામેલી છે. એટલે તે આની જ છે, બીજાની નથી' એમ નિયમથી કરવામાં આવતા ત્ય યોગ્ય તે નથી. હવે આ ચર્ચા રહેવા દઈએ.
89. यच्च ‘सत्वरजस्तमोभिस्त्रिभिर्गुणैः समावस्थायाः प्रधानशब्दव्यपदेशभाजः प्रकतेः महन्नाम्ना बुद्धिरुत्पद्यते' इत्यादि प्रक्रियाजालमालपितं तत् सर्व महान्धपरम्परान्यायप्रवृत्तगुरुपाठक्रमोपनतमेव, न प्रमाणमूलम् । कार्याद्धि कारणमल्परिमाणमुपलभ्यते, न तु विपर्ययः, स्वावयवाश्रितस्य घटादेस्तथा दर्शनात् , तदवयवानां तदपेक्षयाऽल्पत्वात्, अन्यस्या मृदो महापरिमाणत्वमप्रयोजकम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org