________________
૨૭૮
પંગુ-અંધના સંયોગ જે પ્રકૃતિ-પુરુષને સંયોગ કતૃત્વ આદિ વ્યવહારથી તેનું સ્વરૂપ બહિષ્કત છે, દ્રવ જ પુરુષનું સ્વરૂપ કહેવાયું છે. [સાં અમને તૈયાયિકોને ઉદ્દેશીને કહે છે કે આપ આ આત્માને અધ્યવસાય વગેરે ધર્મોવાળે માને છે, પણ તેવા હેવું તેને માટે યોગ્ય નથી, કારણ કે અધ્યવસાય વગેરે તો બુદ્ધિના ધમે છે, આત્માના નહિ).
69. તું રાતિ પુરુષતૃસ્થા િન યુઝતામ્ |
__ अन्योपनीतमर्थ तु स पश्यत्येव केवलम् ।।
प्रकृतिरेवैनं भोगापवर्गाभ्यां संयुनक्ति । न च निर्विकारा सती भोगसम्पादनसमर्थाऽसौ भवतीति महदादिविकृती: प्रतिपद्यते । पम्वन्धन्यायेन प्रकृतिपुरुषौ संयुज्यते । प्रकृतिरचेतना दृश्या भाग्या दृष्टारं भोक्तारं पुरुषमपेक्षते । पुरुषोऽपि दृष्टा भोक्ता दृश्यं भाग्यमपेक्षते इत्येवं तयोः पङ्ग्वन्धवत् संयोगो भवति । दर्शनशक्त्या पङ्गोगमनशक्त्या चान्धस्यैकत्र मेलनात् कार्यसिद्धिः । एवं प्रकृतिपुरुषसंयोगात् सर्गः प्रवर्तते । तदुक्तम्
पुरुषस्य दर्शनार्थ कैवल्यार्थ तथा प्रधानस्य ।
पवन्धवदुभयोरपि संयोगस्तत्कृतः सर्गः ।। [सां० का०२१] 69. પુરુષ તણખલાને પણ વાળવા શક્તિમાન નથી. તે તો અન્ય (=બુદ્ધિએ) રજૂ કરેલ અર્થને કેવળ દેખે જ છે. પ્રકૃતિ જ એને ભોગ અને અપવર્ગ સાથે જોડે છે. પ્રકૃતિ નિવિકાર હોય તે ભોગને સંપાદન કરી આપવા અસમર્થ બની જાય, એટલે પ્રકૃતિની મહત વગેરે વિકૃતિઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પંગુ-અંધન્યાયે પ્રકૃતિ અને પુરુષ જોડાય છે. પ્રકૃતિ અચેતન, દશ્ય અને ભાગ્ય હેવાથી દ્રષ્ટા અને ભોક્તા પુરુષની અપેક્ષા રાખે છે, પુરુષ પણ દ્રષ્ટા અને ભોક્તા હોઈ દૃશ્ય અને ભાગ્ય પ્રકૃતિની અપેક્ષા રાખે છે; એટલે આમ પંગુ-અંધની જેમ તેમને સંગ થાય છે. જેવી રીતે પંગની દશનશક્તિ અને અંધની ગમનશક્તિ એકત્ર મળવાથી કાર્યસિદ્ધિ થાય છે, તેવી રીતે પુરુષ અને પ્રકૃતિના સંયોગથી સર્ગની ઉત્પત્તિ થાય છે. પુરુષને દર્શન થાય એ માટે તથા પ્રધાનનું કૈવલ્ય થાય એ માટે પંગુ-અંધની જેમ પ્રકૃતિ-પુરુષને પણ સંયોગ થાય છે. તે સં ગને કારણે સગ થાય છે. [સાં. કા. ૨૧]
70. યર્થ પ્રધાનમંત્તત્ત્વમુuતે, સા રળવાયાભવ ધર્મજ્ઞાનवैराग्यैश्वर्यतद्विपर्ययरूपवृत्तियोगिनी महत्तत्त्वमेवोच्यते । बुद्धेरहङ्कार उदेति, स चाभिमानस्वभावः । अहङ्कारात् घ्राणादीनि पञ्च बुद्धीन्दियाणि, वागादीनि पञ्च कर्मेन्दियाणि, संकल्पकमेकादशं मनः, गन्धादितन्मात्राणि च पञ्चेति षोडशको गणः प्रभवति । ततो गन्धादितन्मात्रपञ्चकात् पञ्च पृथिव्यादीनि महाभूतानि जायन्त इति । आह च
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org