________________
પ્રકૃતિના અસ્તિત્વને પુરવાર કરનાર પ્રમાણુ
मल्पे सत्त्वतमसी, क्वचित्तमः प्रवृद्धं तुच्छे सवरजसी इति । तदेषां वैषम्यमेदोपदर्शितविश्वरूप कार्याणां क्वचित् साम्यावस्थया भाव्यं सा प्रकृतिरुच्यते । सेयमचेतना भोग्या प्रकृतिः । तस्यास्तु भोक्ता चेतनः पुरुषः ।
67. શંકાકાર તેના અસ્તિત્વમાં શુ' પ્રમાણ છે ?
નૈયિક ‘અનુમાન’ એમ સાંખ્યા કહે છે. આ ચરાચર વિશ્વ સુખ-દુ.ખ-માહથી યુક્ત જ ઉપલબ્ધ થાય છે, કારણ કે બ્રહ્મથી માંડી તણખલા સુધીના સમગ્ર જગતમાં એવુ કોઈ ભૂત ઉપલબ્ધ થતું નથી જે સુખ-દુઃખ-માહથી રહિત ઉત્પન્ન થયું હોય. સત્ત્વને સ્વભાવ સુખ છે, રજસૂના સ્વભાવ દુઃખ છે અને તમના સ્વભાવ મેહુ છે. સવત્ર પ્રીતિ, અપ્રીતિ અને વિષાદ દેખાતા હૈાવાથી અને સ`ત્ર પ્રકાશ, પ્રવૃત્તિ અને નિયમ જશુાતા હાવાથી સર્વ જગત ત્રિગુણાત્મક છે. એક અન્વિત રૂપ ધરાવતાં કાર્યો તે એક રૂપવાળા કારણમાંથી ઉત્પન્ન થતાં દેખાય છે; માટી જેમાં અનુસ્યૂત છે તે ઘટ શરાવ, ચન વગેરે કાર્યો માટીરૂપ એક કારમાંથી ઉત્પન્ન થાય છે. આ વિશ્વ સુખ-દુઃખ-માહથી અન્વિત છે એટલે સુખ-દુઃખ માહાત્મક કારનું તે કામ હોય એ યેગ્ય છે. જે સુખદુ:ખ–મેાહાત્મક કારણુ છે તે સત્ત્વ-રજસ્-તમસાત્મક પ્રકૃતિ છે. આ રીતે [સાંખ્યકારિકા ૧૫માં અન્વયપુરસ્કર જણાવાયેલા પરિમાણુ વગેરે હેતુએ પણ જણુાવવા જોઇએ. પ્રયત્તા અને ચતુરસવ વગેરે પરિમાણાવાળાં [ધેટ, રારાવ વગેરે] કાર્યોનું ઉપાદાનકારણુ એક [માટી] દેખાતું હોવાથી, જુદાં જુદાં પરિમાણવાળાં જગતનાં બધાં કાર્યોનું એક ઉપાદાનકારણુ પ્રકૃતિ પુરવાર થાય છે. સત્ત્વ આદિ ગુણ્ણા કાર્યાંમાં એછાવત્તા પ્રમાણુમાં રહેલા દેખાય છે, કયાંક સત્ત્વ અધિક માત્રામાં ઢાય છે અને રજસ્- તમસ એ આછી માત્રામાં ડ્રાય છે, કચાંક રજસ પ્રકૃષ્ટ હોય છે અને સત્ત્વ-તમસ્ર એ અશ્પ હોય છે, કયાંક તમસ્ વધારે માત્રામાં હાય છે અને સત્ત્વ-રજસ્ તુચ્છ માત્રામાં હોય છે. આમ વિષમતાજન્ય ભેદે જેમના દર્શાવાયા છે તે બધાં કાર્યાની કયાંક સામ્યાવસ્થા હાવી જોઇએ. તે સામ્યાવસ્થા પ્રકૃતિ કહેવાય છે. તે પ્રકૃતિ અચેતન છે અને ભાગ્ય છે. તેને ભોક્તા છે ચેતન પુરુષ.
૨૭૭
68. पुरुष इदानीं किमनुमानकः ? उक्तमेव भाग्येन भोक्तुरनुमानम् । नं ह्यचेतनस्य भाग्यस्य भोक्तारमन्तरेण भाग्यतोपपद्यते । दृष्टा च सेति भोक्ता कल्प्यते । स च चितिशक्तिस्वभावक एव सर्वप्रकार कर्तृत्वादिव्यवहारनिवहबहिष्कृतस्वरूपः । द्रष्टृत्वमेव पुरुषस्य स्वरूपमाहुः । यथा भवन्तः एनमात्मानमध्यवसायादिधर्मयोगिनं मन्यन्ते न तथाऽसौ भवितुमर्हति, अव्यवसायादेर्बुद्धिधर्मत्वात् ।
68. શ’કાકાર પુરુષને પુરવાર કરતું અનુમાન શુ છે ?
નૈયાયિક ભાગ્ય ઉપરથી ભાક્તાનું અનુમાન સાંખ્યાએ જણાવ્યું છે જ. અચેતન ભાગ્યની ભાગ્યતા ભક્તા વિના ધટતી નથી, અને ભાગ્યતા તે દેખાય છે, એટલે ભાક્તાની કલ્પના કરવામાં આવે છે. ભેાક્તાને સ્વભાવ ચિતિશક્તિ જ છે, સવ" પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org