________________
૨૩૮
પૂર્વજન્મની સિદ્ધિ દ્વારા આત્મનિયત્વની સિદ્ધિ સુખ દુઃખના સાધનરૂપ પદાર્થોનું અનુસ્મરણ કલ્પવું એગ્ય નથી, કારણ કે તેમાં અતિપ્રસંગ દેષ આવે છે.
નૈયાયિક - ને. એવું નથી, કારણ કે સુખ -દુખના હેતુભૂત પદાર્થોને આમ અનુભવ્યા વિના પણ માણસને અકસ્માત જ હર્ષ–શોક થતા દેખાય છે [એનું કારણ જન્માન્તરમાં અનુભવેલ સુખ-દુઃખના હેતુભૂત પદાર્થોનું સ્મરણ છે.]
___158. ननु कमलमुकुलविकासादिवत् स्वाभाविकमेव शिशोर्मुखविकासादिकार्य स्यात् । स्वाभाविकं नाम किमुच्यते ? किमहेतुकमविज्ञातहेतुकमनियतहेतुकं वा ? न तावदहेतुकं कार्य सम्भवति, कार्यत्वहानिप्रसङ्गात् । नाप्यविज्ञातहेतुकं तद्भवितुं युक्त, कार्यमुपलभ्यत इति, तद्धेतुपरिज्ञाने यततां भवान् , किमुदास्ते ? न चासौ ज्ञातुमशक्यः, कार्यस्यैव तत्र ज्ञापकत्वात् । नाप्यनियतहेतुकं कार्य किञ्चिदस्ति, कार्योत्पादननियमेनैव हेतुनियमसिद्धेः । अत एव तत्कार्यमुत्पादयितुकामास्तन्नियतमेव कारणमुपाददते लौकिकाः ।
यत्राप्यनियतो हेतुर्वश्चिके गोमयादिकः ।
अभियुक्तास्तु तत्रापि विशेष न न मन्वते ।। तदेव कारणनियमोऽपि कार्यविशेषदर्शनाद् दुरुपहव इति मुखविकासस्य हर्ष एव कारणमवगम्यते, सहस्रकृत्वस्तथा दर्शनात् । अचेतनानां तु तामरसादीनां विकासकारणं तरणिकिरणनिकरपरिष्वङ्गाधुपलब्धम् इति तदपि न स्वाभाविकम् ।
तस्मान्मुखविकासस्य हर्षो हर्षस्य च स्मृतिः ।
સ્મતેરનુભવો હેતુઃ સ ચ ન માન્તરે શિશેn: | 158, ચાર્વાક–જેમ કમલના મુકુલને વિકાસ સ્વાભાવિક છે તેમ શિશુના મુખને વિકાસ પણ સ્વાભાવિક છે.
યાયિક – તમે સ્વાભાવિક કોને કહે છે ? શું અહેતુકને કે વિજ્ઞાનહેતુકને કે અનિયતહેતુકને ? કાર્ય અહેતુક તે સંભવતું નથી, કારણ કે તેમ માનતાં તે કાર્યવની જ હાનિ થાય. કાર્યનું વિજ્ઞાનહેતુક હે વું પણ યોગ્ય નથી, કારણકે કાર્ય દેખાય છે. તેના હેતુને જાણવા આપ પ્રયત્ન કરે, શા માટે ઉદાસીન બને છે ? તેને જાણ અશક્ય નથી કારણ કે કાર્ય પિતે જ તેનું જ્ઞાપક છે. અનિયતહેતુક ક યં તો કે.ઈ છે જ નહિ. અમુક જ કાર્યની ઉત્પત્તિ કરતા હોવાથી જ તે તેને જ હેતુ છે એવો નિયમ સિદ્ધ થાય જ તે કાર્યને ઉત્પન્ન કરવાની ઇચ્છાવાળા લેકે તે નિયત કારણને જ ગ્રહે છે. જ્યાં કાર્યને અનિયતહેતુ, જેમકે વીંછીને છાણ આદિ, કહેવાય છે ત્યાં પણ જાણકાર તો વિશેષ માને છે જ અર્થાત છાણમાંથી જન્મતે વીછી વાંછામાંથી જન્મતા ની છ થી જુદા પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org