________________
વસ્તુની ક્ષણિક્તા પ્રત્યક્ષથી કે અનુમાનથી પુરવાર થતી નથી ૨૨૭ પરમાર્થ સત ભાવ ઈચ્છશે તે અમે કહીશું, “ઓ ભિક્ષુ ! ઊભો થા, તારી આશા ફળી, ક્ષણભંગવાદ સમાપ્ત થયો.' નિષ્કર્ષ એ કે આમ હોતાં સંતાનરૂપ છમ વડે યાત્રા બંધ થતી હોઈ (=અટકી જતી હેઈ) સ્થિર પદાર્થો વડે જ તેને ઘટા. 143. एवमनन्तरनिगदितदूषणनिकरुम्बविनिहतप्रसरम् ।
नाध्यक्षं क्षणिकत्वे न चानुमानं प्रमाणं तत् ।। क्षणभङ्गे निरस्ते च कार्यमाधारवद् ध्रुवम् । अतो ज्ञानादिकार्येण युक्तमाश्रयकल्पनम् ।। सुखादेरपि कार्यस्य विज्ञानाद् व्यतिरिक्तता ।
प्रागुक्तेति तदप्यन्यद्भवत्यस्यानुमापकम् ।। 143, તથા અનન્તર પૂર્વે કહેલ દૂષણોથી જેને [ ક્ષણિકતા પુરવાર કરવામાં ] પ્રસાર નાશ પામે છે તેવું પ્રત્યક્ષ ક્ષણિક્તામાં પ્રમાણ નથી, અને અનુમાન પણ ક્ષણિકતામાં પ્રમાણ નથી. ક્ષણભંગને નિરાસ થતાં, કાયને ચેકકસ આશ્રય હાવ ઘટે છે. તેથી જ્ઞાન આદિ કાય" ઉપરથી તેમના આશ્રયની કલ્પના કરવી યોગ્ય છે. સુખ વગેરે કાર્યની વિજ્ઞાનથી અતિરિક્તતા અમે પહેલાં જણાવી છે, એટલે તે પણ એ આશ્રયનું બીજુ અનુમાપક છે. 144. किञ्च नाङ्गोकरोषि त्वमात्मानं पारलौकिकम् ।
उपैषि परलोकं च विदितं ते बकवतम् ।। कर्मसन्तानिनाऽन्येन यत्कृत' चैत्यवन्दनम् । ततोऽद्य फलमन्येन भुज्यतेऽकृतकर्मणा ।। न वा निर्वत्तिरप्यस्य चैत्यवन्दनकर्मणः । ज्ञानक्षणेन नैकेन किञ्चित् कर्म समाप्यते ॥ कार्यकारणभावश्च यस्त्वदुक्तः स दूषितः । कार्यकारणभावेऽपि न ह्यन्यत्वं निवर्तते ।। अनैकान्तिकता चास्य सन्तानान्तरबुद्धिभिः । उपादानत्वरूपोऽपि विशेषः प्राङ निराकृतः ।। कार्पासरागसंक्रान्तिदृष्टान्तो यश्च वर्णितः । सोऽप्ययुक्तः स्वरूपेण तत्र तस्यैव दर्शनात् ।। य एवं रागः कार्पासवीजे समुपकल्पितः । स एव दृश्यते पुष्पे न तु तस्मात् फलान्तरम् ।। एवं कर्मानुवृत्तिः स्यात् फलभोगस्तु दुर्घटः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org