________________
વસ્તુની સ્થિરતાની સિદ્ધિ
134 तथा हि वर्तमानवस्तुविग्रहग्राहि विज्ञानमनन्तरोक्तनयेन स्वजनकार्थप्रतिभासनाद् द्वित्रिक्षणस्थायितामर्थस्य गमयतीत्युक्तम् । आद्यं च किंचिद्विज्ञानमनागतकालस्पर्श भवति, यथाऽऽह भट्ट :- 'रजतं गृह्यमाणं हि चिरस्थायीति गृह्यते' इति । उत्तरमपि प्रत्यभिज्ञानं अतीतकालावच्छिन्नमर्थमवद्योतयतीति दर्शितम् ।
૨૨૨
134. વમાન વસ્તુના શરીરને ગ્રહણ કરનારુ` વિજ્ઞાન અનન્તરોક્ત રીતે પોતાના જનક અ`તા પ્રતિભાસ (=પ્રકાશ) કરનારુ' હાઈ અથતું એત્રણુ ક્ષણનું સ્થાયિત્વ [અનુમાનથી] જણાવે છે એમ અમે કહ્યું છે અને કોઇક આદ્ય જ્ઞાન અનાગતકાલને ગ્રહણ કરતું હાય છે, જેમકે કુમારિલ ભટ્ટે કર્યુ છે કે ‘રજતને જ્યારે ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તે ચિરસ્થાયી છે એમ ગ્રહાય છે', [અર્થાત્ વ માનરજતગ્રહણકાળે અનાગતરજત અવશ્ય ગૃહીત થાય છે કારણુ કે વર્તમાન રજત જ્યારે ગૃહીત થાય છે ત્યારે તે ઉત્તરક્ષવતા રજતને ઉત્પન્ન કર્ વાના સ્વભાવવાળી જ ગૃહીત થાય છે.] પછી થતું પ્રત્યભિજ્ઞાન પણ અતીતકાલાવચ્છિન્ન અથને પ્રકાશિત કરે છે એ અમે દર્શાવ્યુ છે.
135. न चातीतानागतजन्मग्रहणमाशङ्कनीयम्, इयति कारणसामर्थ्यनियमात् । न ह्यतीतानागतजन्मग्रहणमशक्यक्रियमिति यदपि दृश्यमानं ग्रहणं तदप्यपह्नोतुं યુńમ્ | न चैतावताऽतीतानागतकालावच्छिन्नवर्तमानवस्तुग्रहणमात्रेण सामान्यतोदृष्टेनादृष्टमप्यतीतानागतज्ञानं कल्प्यम् । यथादर्शनं हि वस्तूनि व्यवस्थाप्यन्ते, न तु किञ्चिद् दृष्ट्वाऽन्यदपि कल्प्यते, दृष्टमपि वा निहूनूयत इति ।
135. અતીત જન્મ અને અનાગત જન્મના ગ્રહણુની આશંકા કરવી જોઈએ નહિ, કારણ કે આટલમાં જ કારણનું સામર્થ્ય નિયંત્રિત છે. અતીત જન્મ અને અનાગત જન્મનું ગ્રહણ કરવું અશકય છે એટલા ખાતર જે દશ્યમાન ગ્રહ છે તેને પણુ ઈનકાર કરવા યેાગ્ય નથી.
અતીત કાળ અને અનાગત કાળથી અવચ્છિન્ન વર્તમાન વસ્તુના જ્ઞાન માત્રથી — જે સામાન્યતઃ દૃષ્ટ છે તેનાથી અદૃષ્ટ એવુ અતીત અને અનાગતનું જ્ઞ!ન પણુ કલ્પવુ જોઈએ નહિ. દર્શીન પ્રમાણે વસ્તુઓની સ્થાપના થાય છે, પરંતુ ક ંઈક દેખીને અન્યની કલ્પના કરાતી નથી, કે દેખેલ હોય તેનેા પ્રતિષેધ પણુ કરાતા નથી.
136. अपि चानिमेषदृष्टेरत्रुटितसत्ताक स्तम्भादिपदार्थग्राहि प्रत्यक्षमुपपद्यते । तत् कथं क्षणिकग्राहि कथ्यते ?
यच्च तत्र विकल्पितमतीतानागतक्षणयोरसन्निहितत्वेन प्रत्यक्षग्राह्यताऽनुपपत्तेवर्तमान क्षणस्य चातिसूक्ष्मत्वात् तत्कालग्राहिणा प्रत्यक्षेण क्षणिकत्वं गृहीतं भवतीति, तदनुपपन्नम् मा नामाभूदतीतानागतकालग्रहणं,
वर्तमान
एव तत्रानिमेषदर्शने
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org