________________
અથવા પ્રત્યભિજ્ઞા માનસ પ્રત્યક્ષ
૨૧૯ સહાય પામેલી ઇન્દ્રિયમાં અતીતકાળને ગ્રહવાનું સામર્થ્ય છે, એકલી કેવળ ઇન્દ્રિયમાં જ અતીતકાળને ગ્રહવાનું સામર્થ્ય નથી, એમ અમે કહ્યું છે. તેથી અતીતકાળથી વિશિષ્ટ, પુરોવતી', વતમાન સ્તંભ આદિ પદાર્થને વિષય કરનારું અને ઇન્દ્રિયાથેસનિકર્ષથી જ ઉત્પન્ન થયેલું આ પ્રત્યભિજ્ઞારૂપ જ્ઞાન છે એ પુરવાર થયું. 128. બથ વા પૂવિજ્ઞાનવિશિષ્ટપ્રાહિ માનમ્ |
इष्यतां प्रत्यभिज्ञानं गन्धवत्कुन्दबुद्धिवद् ॥ यथा हि लोचनगोचरेऽपि कुन्दकुसुमे तदविषयगन्धविशेषिते बाह्येन्द्रियद्वारक ग्रहणमघटमानमिति मानसमेव 'सुरभि कुसुमम्' इति ज्ञानम् , एवं पूर्वविज्ञानविशेषितस्य स्तम्भादेविशेषणमतीतक्षणविषय इति मानसी प्रत्यभिज्ञा । पूर्वप्रवृत्तबाह्येन्द्रियोपजनितज्ञानविशिष्ट बाह्यविषयमाहिणि चान्तःकरणेऽभ्युपगम्यमाने सति नान्धाद्यभावप्रसङ्ग इति बहुशः कथितम् ।
128. અથવા, આંખથી કુંદપુપને જોતાં ગધવિશિષ્ટ કુંદપુષ્પનું થતું જ્ઞાન જેમ માનસ પ્રત્યક્ષ છે તેમ પૂર્વ અનુભવથી વિશિષ્ટ વિષયને ગ્રહણ કરનાર પ્રત્યભિજ્ઞાન પણ માનસ પ્રત્યક્ષ છે. જેમ ચક્ષુથી અગ્રાહ્ય ગધથી વિશેષિત એવા ચક્ષુગ્રાહ્ય કુંદપુ૫નું બાહ્ય ઇન્દ્રિય દ્વારા ગ્રહણ ઘટતું ન હોવાથી કુંદપુ૫ સુગંધી છે' એવું જ્ઞાન માનસ પ્રત્યક્ષ છે, તેમ પૂર્વ અનુભવથી વિશિષ્ટ સંભ અ દિન વિશે અતીત ક્ષણનો વિષય હોવાથી પ્રત્યભિજ્ઞા માનસ પ્રત્યક્ષ છે. પૂર્વે પ્રવૃત્ત બશેન્દ્રિયથી ઉત્પન્ન જ્ઞાનથી વિશિષ્ટ બાહ્ય વિષયને ગ્રહણ કરનારું અન્તઃકરણ (૩મન) છે એવું સ્વીકારતાં અંધ અ દિના અભાવની આપત્તિ આવશે નદિ, એવું અમે અનેકવાર કહ્યું છે.
129. નનુ વન્દ્રાર્વિશેષ વર્તમાનમતિ સીરમમ્, રૂહ વતીર્ત પૂર્વવિજ્ઞાનमिति कथितं विशेषणमत्र । उक्तमत्र । किं तेन सता करिष्यसि ? शतादिबुद्धिष्वतिक्रान्तस्यापि कपित्थादेः कारणत्वदर्शनादिति । तदेवमन्तःकरणजन्मनाऽपि प्रत्यभिज्ञानेन स्थैर्यमवस्थाप्यत एव भावानाम् ।
129. બૌદ્ધ – કુંદપુષ્યનું વિશેષણ સૌરભ વર્તમાન હોય છે, જ્યારે અહીં તો અતીત પૂર્વ અનુભવ વિશેષણ તરીકે કહેવાય છે [એટલે અતીત પૂર્વ અનુભવ વિશેષણ કેવી રીતે બની શકે ? ]
યાયિક – એનો ઉત્તર અમે અહી આપીએ છીએ : તે અસ્તિત્વ ધરાવતાં સુગંધથી તમે શું કરશે ? તમે શું સાધશે ? કંઈ જ નહિ,] કારણ કે શત આદિ બુદ્ધિઓની બાબતમાં તો અતિક્રાત (=અતીત) કપિથ આદિનુ પણ કારણુપણું દેખ્યું છે. નિષ્કર્ષ એ કે મનથી ઉત્પન્ન પ્રત્યભિજ્ઞા વડે વસ્તુઓની સ્થિરતા અને સ્થાપીએ છીએ. 130. યા તુ મુ0િ તળેશાદ્રિસ્થમજ્ઞાનતુયતા |
स्तम्भादिप्रत्यभिज्ञायाः कथ्यते साऽप्यसङ्गता ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org