________________
ઉપાદાનેકારણ–સહકારીકારણ ક્ષણભંગવાદમાં ઘટતાં નથી
२०५
છે, અ' રસ છે એ નિશ્ચય કેવી રીતે કરશે ? ચિત્રથી ચિત્રને ઉપાદ થયે હોવાથી બધું રૂપ થાય, કે બધું જ રસ થાય, અથવા તે રૂપ પણ નહિ અને રસ પણ નહિ બીજુ જ વ ન્તર તે થાય.
____97. अथोच्यते-यद्यपि रूपरसादिसामग्री तत्सामग्रया एव जनिका तथाऽपि कचित् किञ्चिदुपादानकारणम् , इतरत्सहकारिकारणम् । तत्र रूपक्षणनिष्पत्तौ रूपस्योपादानकारणत्वादितरेषां च सहकारिकारणत्वात् न पदार्थसंकर इति । एतदयुक्त, सर्वथा कारणत्वानपायात् । अपि च येन रूपेण रूपस्य रूपं प्रत्युपादानकारणता तेनैव यदि रसं प्रति सहकारिकारणता तदा पुनरपि रूपरसयोरविशेषः । अथान्येन रूपेण रूपस्य रूपोपादानता अन्येन च रससहकारितेति, तर्हि स्वभावभेदान्नानात्वं, नानात्वे च स्थैर्यम् , असत्त्वं वेत्युक्तम् ।
अथ नास्त्यनयोः किञ्चिद्विरुद्धत्वं स्वभावयोः ।
कथं बौद्धगृहे जातस्त्वमेवमभिभाषसे ॥ भावानां परस्परपरिहारव्यवस्थितरूपत्वादस्त्येवैषां लाक्षणिको विरोधः ।
अपि च क्षणिकत्वे पदार्थानामिदमत्रोपादानकारणमिदं सहकारिकारणमिति विशेषोऽपि दुरवगमः । तथा हि किमिदमुपादानं नाम ? किं स्वसन्तानविनाशेन बीजादिवत् कार्यजनकमुपादानमत स्वविशेषसमर्पणेनोत्पादकमिति ? यदि पूर्वः पक्षः, परलोकचर्चा चार्वाकवदुपेक्षिता स्यात् , ज्ञानसन्तानविनाशेन ज्ञानान्तरारम्भप्रसङ्गात् । स्वविशेषार्पणपक्षेऽपि सर्वविशेषार्पणं वा स्यात् कतिपयविशेषार्पणं वा ? सर्वविशेषापणे निर्विकल्पकज्ञानं सविकल्पकस्य नोपादानकारणं स्यात् ।
लिङ्गदर्शनजन्या च प्रतिबन्धस्मृतिः कथम् ? । ___ कथं वा रसविज्ञानं रूपज्ञानादनन्तरम् ? ।।
97. यो-ले ३५, २स महिना सामयी ३५, २स माहिनी सामयीन सत्पन्न કરે છે છતાં કયાંક કોઈ ઉપાદાનકારણ છે અને બાકીના સહકારીકારણ છે. રૂપેક્ષણની ઉત્પત્તિમાં રૂપ ઉપાદાન કારણ હોઈ અને બાકીના રસ આદિ સહકારી કારણ હોઈ પદાર્થસંકર थती नथी.
નૈયાયિક તેમ કહેવું યોગ્ય નથી, કાણું કે [ ઉપાદાનકારણ કહે કે સહકારી કારણ કહે ] કારણુપણું કોઈ પણ રીતે દૂર થતું નથી. વળી, જે સ્વરૂપે રૂપની રૂપ પ્રતિ ઉપાદાનકારણ છે તે જ સ્વરૂપે જે રસ પ્રતિ તેની સહકારીકારતા હોય તે ફરી પાછો ૩૫ અને રસને ભેદ રહેશે નહિ. જે અન્ય સવરૂપે રૂપની રૂપ પ્રતિ ઉપાદાનકારણુતા અને અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org