SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માને સિદ્ધ કરનાર બીજા હેતુઓ १७५ 55. दिक्प्रदर्शनमिदं कृतमिच्छा द्वेषयत्नसुखदुःखमतीनाम् । लिङ्गताकथनमात्मनि तत्र त्वस्ति हेतुनिवही बहुरन्यः ॥ क प्रयोज्यता खलु दृष्टा दात्रादिकरणजातस्य । त्वक्श्रोत्राद्यपि करण तथैव का प्रयुज्येत ।। हिताहितप्राप्तिविसर्गयोग्या चेष्टा न दृष्टा नियता शरीरे । तच्चेतनाधिष्ठितताममुष्य गन्त्रीरथादेरिव कल्पयामः ।। प्राणादिमारुतानामन्तश्चलतां चलाचलगतीनाम् । सहजनिजकर्मविकृतौ कारणमनुमीयते किञ्चित् ॥ इदं च देहादितरत्र दुर्लभ निरीक्ष्य वृद्धिक्षतभग्नरोहणम् । ध्रुवं गृहस्येव गतिः प्रकल्पते निजाश्रयक्षेमपरायणा नरः ॥ उक्तं च नैव मनसा ह्यनधिष्ठितानां स्वार्थप्रमाकरणकौशलमिन्द्रियाणाम् । स्यात् कश्चिदिष्टविषयानुगुणः प्रयत्नो। यत् प्रेरितं समधितिष्ठति तानि चेतः ।। ज्ञानप्रयत्नादिमतोऽथ कस्य दृष्टान्तता स्यात् करणादिलिने । 55. 1, द्वेष, प्रयत्न, सुभ, जानने यात्माना लिपीन भात दिशाસૂચનમાત્ર કર્યું છે. આત્માને પુરવાર કરવા બીજા ઘણું હેતુઓ છે. દાતરડું વગેરે સઘળાં સાધનોને પ્રયોજનાર કર્તા દેખાય છે. ત્વફ, શ્રોત્ર વગેરે કરણે પણ તે જ રીતે કર્તા વડે પ્રયોજાય, હિતપ્રાપ્તિ અને અહિત પરિવારને યોગ્ય ચેષ્ટા શરીરમાં સદા દેખાતી નથી પરંતુ કક્યારેક કયારેક દેખાય છે. ] તેથી, જેમ ગાડા અને રથની કદાચિત્ની ગતિને પ્રેરક ચેતન છે તેમ શરીરની કદાચિકી ચેષ્ટાને પ્રેરક ચેતન છે એમ અમે વિચારીને કલયું છે. શરીરની અંદર ચાલતા, ચલ-અચલ ગતિવાળા પ્રાણ આદિ વાયુઓનાં પોતાનાં સહજ કમની વિકૃતિમાં કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy