________________
૧૫૮
આત્મા પ્રત્યક્ષ છે એ મતની સ્થાપના
तस्मात् प्रत्यक्ष आत्मा । सामानाधिकरण्यं च स्मरणानुभवादिषु । अनुसन्धीयमानं यद् दृश्यते तत् कथं भवेत् ॥
'पूर्वमहममुमर्थमनुभूतवान्, अहमेवाद्य पुनरनुभवामि' इति तुल्यविषयतावत् तुल्यकर्तृकताऽपि तत्र प्रकाशते, इतरथा त्वनुमातुमप्यात्मा न शक्येत ।
ज्ञानेच्छासुखदुःखादि किलेदं लिङ्गमात्मनः । एकाश्रयतया ज्ञातमनुसन्धातृबोधकम् ॥ तथात्वेन च तज्ज्ञानमाश्रयज्ञानपूर्वकम् । ज्ञाते तत्राफलं लिङ्गमज्ञाते तु न लिङ्गता ॥ तस्मात् प्रत्यक्ष एवात्मा वरमभ्युपगम्यताम् । वृद्धागमानुसारेण संविदालोकनेन च ।
27. વળી જ્ઞાતાના જ્ઞાનથી વિશિષ્ટ અર્થના જ્ઞાનને (સ્મરણને = પ્રત્યભિના) ભાષ્યકારે પિતે જણાવ્યું છે અને તેને ઉપેક્ષવું શું યોગ્ય છે? જેમાં વિશેષણનું ગ્રહણ ન થયું હોય એવી વિશેષ્યની બુદ્ધિ તાર્કિકે ઈછતા નથી અને પૂર્વે ન અનુભવેલા અથનું સ્મરણ ઘટતું નથી. ન તે પહેલાં આત્મારૂ૫ વિશેષણને અનુમાન દ્વારા જાણ પછી તે વિશેaણથી વિશિષ્ટ અર્થની બુદ્ધિ થાય, કારણ કે આપણને વિશેષણજ્ઞાન અને વિશેષજ્ઞાનના કમને અનુભવ થતો નથી. તેથી આત્મા પ્રત્યક્ષ છે [જે આત્મા પ્રત્યક્ષ ન હોય તો] સ્મરણ, અનુભવ વગેરેનું સામાનાધિકરણ્ય, જે અનુસંધાન પામતું દેખાય છે તે, કેવી રીતે ઘટે ? પહેલાં મેં આ અર્થને અનુભવ કર્યો હતો. હું જ અત્યારે કરી તેને અનુભવું છું” એમ તુલ્યવિષયતાની જેમ તુલ્યન્તકતા પણ ત્યાં પ્રકાશે છે, અન્યથા આત્માનું અનુમાન કરવું પણ રાકય ન બને, જ્ઞાન, ઈછા, સુખ, દુઃખ આદિ રૂ૫ આત્માનું આ લિંગ- આત્મા એ બધાને એક આશ્રય છે એ રીતે જાણેલું આ લિંગ અનુસંધાતાનું બોધક છે. એક આશ્રયમાં રહેનાર તરીકે લિંગનું થતું જ્ઞાન આશ્રયના જ્ઞાન પછી થાય. આશ્રય (આત્મા) જ્ઞાત થઈ ગયા પછી લિંગનું કંઈ કામ નથી, લિંગ નિપ્રયોજન છે, નિષ્ફળ છે. અને જે આશ્રય જ્ઞાત થયો ન હોય તે પછી તે લિંગ લિંગ ન રહે. તેથી, વૃદ્ધાગમાનુસાર અને સંવિદ્ગા આલોકનને આધારે આમાં પ્રત્યક્ષ જ છે એમ તમારે સ્વીકારવું વધુ સારું છે.
28. કથ વાડમિનિસેન સિમનેન ઝોનનમ્ |
अनुमेयत्वमेवास्तु लिङ्गेनेच्छाऽदिनाऽऽत्मनः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org