________________
પ્રમેયરને અર્થે મોક્ષના અંગભૂત પ્રમેય
૧૪૫ 4. શંકાકાર- ‘પ્રમેયરને અર્થે આવું વિશિષ્ટ પ્રમેય છે એ શેનાથી સમજાય ?
તૈયાયિક – “પ્રમેયરને અર્થે આવું વિશિષ્ટ પ્રમેય છે એવું સમજાય છે કારણ કે ન્યાયશાસ્ત્રનું પ્રયોજન નિઃશ્રેયસ્ છે, વળી પ્રમાણજ્ઞાનની જેમ પ્રમેયજ્ઞાન પણ અન્ય જ્ઞાનની સહાયતા વિના સ્વતઃ જ મિથ્યાજ્ઞાનનિવૃત્તિ ઈત્યાદિ ક્રમે અપવર્ગનું કારણ છે એવી પ્રતિજ્ઞા કરવામાં આવી છે, અને તે પ્રકારનું અપગને ઉપાય હેવાપણું આત્મા વગેરેમાં જ છે.
5. भवत्वेवं, सूत्रस्य तु कथमीदृशप्रमेयविशेषसमर्थने सामर्थ्यम् ? विशेषनिर्देशात्, 'तु'शब्दप्रयोगसामर्थ्याच्च । सत्यमाकाशकालदिगादि प्रमाणविषयत्वात् प्रमेय भवति, तत्त न सप्रयोजनम् । आत्मशरीरेन्द्रियार्थमन:प्रवृत्तिदोषप्रेत्यभावफलदु:खापवर्गास्तु सप्रयोजनं प्रमेयं, निःश्रयसहेतुत्वादित्याशयः । तदित्थमेष 'तु'शब्दो निःश्रेयसानङ्गभूतप्रमेयान्तरपरिहारद्वारेण विशिष्टमात्मादि प्रमेयमिह सूचयति ।
5. શંકાકાર – ભલે એમ છે, પરંતુ આવા વિશિષ્ટ પ્રમેયનું સમર્થન કરવાનું સામર્થ્ય સૂત્રમાં કેવી રીતે ?
નૈયાયિક – એ સામર્થ્ય સૂત્રમાં છે કારણ કે પ્રમેયવિશેષને નિદેશ છે અને “તુ શબ્દપ્રગનું સામર્થ્ય છે. એ સાચું કે આકાશ, કાલ, દિફ, આદિ પ્રમાણવિષય હોવાથી પ્રમેય બને છે. પરંતુ તે પ્રમેય સપ્રયોજન ( મોક્ષ માટે) નથી; જયારે આમાં, શરીર, ઇન્દ્રિય, અર્થ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ, ફલ, દુઃખ અને અપવર્ગ સપ્રયજન પ્રમેય છે કારણ કે તે પ્રમેય જ નિઃશ્રેયસૂનું કારણ છે, એમ આશય છે. તેથી આ પ્રમાણે સૂત્રગત આ “G” રાખ નિઃશ્રેયસના અંગભૂત ન હોય એવા બીનું પ્રમેયોના પરિહાર કરીને આત્મા વગેરે વિશિષ્ટ પ્રમેયને અહીં સૂચવે છે.
6. તાજ્ઞવધāડપિ દેવાયતઃ | द्विधोच्यते मुमुक्षूणां तथैव ध्यानसिद्धये ।। तत्र देहादिदुःखान्तं हेयमेव व्यवस्थितम् । उपादेयोऽपवर्गस्तु द्विधाऽवस्थितिरात्मनः ।। सुखदुःखादिभोक्तृत्वस्वभावो हेय एव सः । उपादेयस्तु भोगादिव्यवहारपराङ्मुखः ॥
आत्मनो हि भोगाधिष्ठानं शरीरम् । भोगसाधनानीन्द्रियाणि । भोक्तव्या इन्द्रियार्थाः । आन्तरं हि भोगकारणं मनः । प्रवृत्तिः पुण्यपापात्मिका । रागादयश्च ઢોષા: શરીવ્ઝમતવઃ | ઉતરતરૂચ શરીરાઢિયોગવિયોગાભ્યાસ; માવઃ |
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org