________________
૧૪૪
પ્રમેયના બાર જ પ્રકાર કેમ ?
પ્રકારનું સામાન્ય, નિત્ય દ્રવ્યમાં રહેલા અનન્ત અન્ય વિશેષ, એક સમવાય એમ છ પદાર્થોને ગણાવી તે પદાર્થોના અવાન્તર ભેદો વડે પ્રમેયનું આનન્ય વણવાયું છે, તે પછી પ્રમેયના બાર જ પ્રકાર છે એવો નિર્ણય કેવી રીતે થાય ?
નૈયાયિક –અમે ઉત્તર આપીએ છીએ કે અહીં પ્રમેય વિરક્ષિત છે એટલે પ્રમેયના સામાન્ય લક્ષણની પરીક્ષા કરો.
3. ગાદ–સૂmમિટું, વાસ્થા િવ પૃષ્ઠ: મેં વાઢથતીતિ' દ્રાशविधत्वमाक्षिप्त न प्रतिसमाधत्ते भवान्, प्रमेयस्य सामान्यलक्षणं तु परीक्षत इति ।
उच्यते । अलं केलिना । एतदेवात्र प्रतिसमाधानं भवति । न हि प्रमाणविषयमात्रमिह प्रमेयमभिमतम् , एवंविधस्य प्रसिद्धत्वेन लक्षणानहत्वात् । प्रमाण एवं ज्ञाते सति तद्विषयोऽर्थः प्रमेयमिति ज्ञायत एवेति किं तेन लक्षितेन । तस्माद् विशिष्टमिह प्रमेयं लक्ष्यते ।
ज्ञातं सम्यगसम्यग्वा यन्मोक्षाय भवाय वा ।
तत् प्रमेयमिहाभीष्टं न प्रमाणार्थमात्रकम् ।। तच्च द्वादशविधमेव भवति न न्यूनमधिकं वेति समाहितम् । इत्थं भवति विभागाक्षेपः ।
3. શંકાકાર – તમે સારે ઉત્તર આપે ! કઈને કાને સ્પર્શતાં તે કેડ હલાવે એમ તમે તે કર્યું. “પ્રમેયના બાર જ પ્રકાર કેમ ?” એ અમે પ્રશ્ન કર્યો, તેનું સમાધાન આપે કર્યું નહિ પણ પ્રમેયના સામાન્ય લક્ષણની પરીક્ષા કરવાનું કહ્યું.
રયાચિકને ઉત્તર – રમત રહેવા દે. અહી આ જ સમાધાન બને છે. પ્રમાણને વિષય હોવું એ જ માત્ર પ્રમેયને અથ અભિપ્રેત નથી, કારણ કે આવા પ્રકારનું પ્રમેય પ્રસિદ્ધ છે તે લક્ષણને લાયક નથી. પ્રમાણ જ્ઞાત થતાં તેને વિષયભૂત અર્થ જે પ્રમેય છે એ જ્ઞાત થાય છે જતેનું લક્ષણ બાંધવાને શો અર્થ ! તેથી અહી તે વિશિષ્ટ પ્રમેયનું લક્ષણ બાંધવામાં આવે છે. જે સમ્યપણે જ્ઞાત થતાં મેક્ષનું કારણ બનતું હોય અને અસમ્યકપણે જ્ઞાત થતાં સંસારનું કારણ બનતું હોય તેને અહી પ્રમેય તરીકે ઇરછવામાં આવ્યું છે. પ્રમાણના કેવળ વિષયને પ્રમેય તરીકે એક છવામાં આવ્યા નથી; અને તે પ્રમેય બાર પ્રકારનું બને છે, બારથી ઓછા કે વધારે પ્રકારનું તે નથી, એમ સમાધાન થયું. આ પ્રમાણે પ્રમેયવિભાગનો પણ આક્ષેપ થાય છે.
4. कुतः पुनरेष प्रमेयविशेषो लभ्यते ? निःश्रेयसार्थत्वाच्छास्त्रस्य, प्रमेयज्ञानस्य प्रमाणज्ञानवदन्यज्ञानोपयोगितामन्तरेण स्वत एव मिथ्याज्ञाननिवृत्त्यादिक्रमेणापवर्गहेतुत्वप्रतिज्ञानात् , तथाविधस्य चापवर्गोपायत्वस्यात्मादिष्वेव भावात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org