________________
પાણિનિએ વ્યાકરણનુ પ્રયેાજન ન કહેવાનું કારણુ
१३७
હાઈ, તે
શબ્દક્તિતાત્પય"ની પર્યાલાચના પણ જુદી રીતે કરે છે, આ આપણું (ચેથા આહ્નિકમાં) પહેલાં વિચારી ગયા છીએ, એટલે તેનો વાન રહેવા દઇએ. તેથી, વ્યાકરણુનું અધ્યયન उखाथी भणता इगने नावतां 'कामधुगू भवति' (= ! पूरी रे छे' ) त्यहि दुशण વચાને પણ તેવી રીતે જ સમજવાં હોઈ એ.
260. यदपि सूत्रकृता स्वयं प्रयोजनं किमिति न व्याहृतमिति व्याहृतं तदप्यदूषणमेव, व्याकरणं हि वेदाङ्गमिति प्रसिद्धमेतदा हिमवतः आ च कुमारीभ्यः । वेदश्च यदि निष्प्रयोजनः, स्वस्ति प्रजाभ्यः समाप्तानि दृष्टादृष्टफलानि सर्वकर्माणि, जितं चातुर्वर्ण्यबाह्य रन्त्य जनपदवासिभिः म्लेच्छैः । अथ सप्रयोजना वेदः सोऽङ्गवत्त्वादङ्गैः सहैव सप्रयोजनतां भजते इति कोऽर्थः प्रयोजनान्तर चिन्तया । न
मन्वानः स्वयं
दर्शपूर्णमासप्रयोजनादन्यत् प्रयाजादिप्रयोजनमन्विष्यते इति सूत्रकृत् प्रयोजनं नाख्यत् ।
260. सूत्रकार पाणिनियमे पोते व्याउरणाध्ययनतु પ્રયેાજત કેમ ન જણાવ્યુ એમ કહી જે દેખ જણાવવામાં આવ્યા છે તે દેષ નથી જ. હિમાલયથી કન્યાકુમારી સુધી પ્રસિદ્ધિ છે કે વ્યાકરણ વેદાંગ છે. વેઢ જો નિષ્પ્રયોજન હાય તો પ્રજાનું કલ્યાણ થઈ જાય, દૃષ્ટાદષ્ટ ફળવાળાં બધાં કર્મા સમાપ્ત થઈ જાય, ચાતુણ્ય બાહ્ય અન્ત્યજનપદવાસી મ્લે જીતી જાય. જો વેદ સપ્રયેાજન હોય તે તે પોતે અગાવાળા હાઈ અંગેાસહિત જ સપ્રયેાજન હોય, એટલે અંગના ખીજા જુદા પ્રયેાજનની વિયારણાના કોઈ અર્થ નથી, દશ પૂર્ણ માસના પ્રયેાજનથી જુદુ પ્રયાજાદિનું પ્રયોજન શોધવામાં આવતું નથી, આમ વિચારી સ્વયં સૂત્રકાર પાણિનિએ વ્યાકરણનુ પ્રયેાજન કંહ્યું નથી.
261. व्याख्यातारस्तु मुख्यानुषङ्गिकभेदभिन्नप्रयोजनप्रपञ्चं प्रयोजनातिशयव्युत्पादनद्वारकश्रोतृजनोत्साहपरिपोषसिद्धये दर्शितवन्त इति न कश्चिदुपालभ्यः ।
कथं पुनरङ्गता व्याकरणस्य, कमुपकारमावहत इति ? कस्य एष पर्यनुयोग : ? वेदवदङ्गानामनादित्वादीश्वरप्रणीतत्वाद्वा पर्यनुयोजनानुपपत्तेः । संक्षेपविस्तरविवक्षया हि पाणिनिपिङ्गलपराशरपभृतयः तत्र तत्र कर्तारः प्रसिद्धिं गताः । परमार्थतस्तु वेद इव तदर्थोपि तदर्थावगमोपायोऽपि हि सर्व एवानादय:, प्रजापतिनिर्मिता वेत्येवमपर्यनुयोज्या एव । अत एव वेदैस्तदङ्गैश्च सह चतुर्दश विद्यास्थानानि गण्यन्ते
अङ्गानि वेदाश्चत्वारो मीमांसा न्यायविस्तरः ।
पुराणं धर्मशास्त्राणि विद्या होताश्चतुर्दश ।। इति
261. સુત્રના વ્યાખ્યાતાઓએ તા શ્રોતાઓને ઉત્સાહ પોષાય એ ખાતર મુખ્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org