________________
સાધુ અને અસાધુ શબ્દોને જાણવાને ઉપાય સારૂપ્યછાયા દ્વારા ગો' આદિ શબ્દનું સ્મરણ કરાવીને ગ” આદિ શબ્દોના અર્થનું જ્ઞાન કરાવવામાં હેતુ બને છે.
246. नन्वनवधृतस्वरूपाणां कथं गवादिशब्दानां स्मरणम् ? तदवधारणे वा कोऽभ्युपायः ? अभियोगविशेष इति ब्रमः । कः पुनरभियोगः ? को वा तस्य विशेषः ? व्याकरणाध्ययनमभियोगः । तदभ्यासानुसारेण लक्ष्यनिरीक्षणं तस्य विशेषः । व्याकरणेन च प्रतिपदमपर्यवसितार्यजनप्रयोज्यसाधुशब्दसार्थसंग्रहतस्तद्विसदृशबर्बरपुरन्ध्रिप्रायप्राकृतगोचरापशब्दपरिहारप्रकारव्युत्पादनमुपक्रम्यते यदानन्त्यात् किल कल्पशतैरपि नावकल्पते । किन्तु व्यपनीतातिव्याप्त्यादिदोषोपनिपातत्रासत्रिमुनिपरीक्षितलक्षणद्वारकस्तदुपदेशः श्रयते । तेन च वेदेनेव धर्माऽधर्मयोः, ब्रह्मावतारेणेव सत्यानृतयोः, नीतिशास्त्रेणेव हिताहितयोः, मन्वादिवचनेनेव भक्ष्याभक्ष्ययोः, दिव्येनेव शुद्धयशुद्धयोः सिध्यत्येव साध्वसाधुशब्दयोरधिगम इति सर्वलोकसाक्षिकमेतत् कथमपनीयते ?
246. શંકાકાર- ગ” આદિ શબ્દનું સ્વરૂપ જેમણે અવધાયું નથી (અર્થાત નિશ્ચિતપણે જાણ્યું નથી) તેઓ ગૌ' આદિ શબ્દોનું સ્મરણ કેવી રીતે કરી શકે છે તેનું અવધારણ કરવાને શો ઉપાય છે ?
યાયિક – અમે કહીએ છીએ કે વિશિષ્ટ અભિગ એને ઉપાય છે. શંકાકાર – આ અભિગ એ શું છે અને તેને ખાસ વિશેષ શું છે ?
નિયાયિક – અભિયોગનો અર્થ વ્યાકરણ ધ્યયન છે. અને વ્યાકરણના અધ્યયન અનુસાર લક્ષ્યનું ( = શબ્દનું) નિરીક્ષણ કરવું તે તેને વિશેષ છે.
શંકાકાર – આર્યજનો વડે પ્રજાના પ્રતિપદ અપર્યવસિત સાધુ શબ્દના સાથ સંગ્રહ દ્વારા, તેમનાથી વિસદશ અને બબ, પુરબ્ધિ વગેરે પ્રાયઃ પ્રાકત અને વ પ્રજાતા અપશબ્દને પરિહાર કરવા માટેની રીતે સમજાવવાને વ્યાકરણને ઉપમ છે, જે કાર્ય વ્યાકરણું ક૫ શતમાં પથ પૂરું ન કરી શકે કારણ કે શબ્દ અનન્ત છે.
નૈયાયિક - અતિવ્યાપ્તિ આદિ દોષોના આક્ષેપને ત્રાસ જેમના ઉપરથી દૂર કરવામાં આવેલ છે તેવા અને મુનિત્રય વડે પરીક્ષિત લક્ષણે (=નિયમો) દ્વારા સાધુ-અસાધુ શબ્દોને ઉપદેશ આપણે સાંભળતા આવ્યા છીએ. જેમ વેદ દ્વારા ધર્મ-અધર્મનું, બ્રહ્માવતાર દ્વારા હિત–અહિતનું, મનુ આદિ દ્વારા ભક્ષ્ય અભક્ષ્યનું અને દિવ્ય દ્વારા શુદ્ધિ-અશુદ્ધિનું જ્ઞાન થાય છે તેમ. વ્યાકરણ દ્વારા સાધુ-અસાધુ શબ્દોનું જ્ઞાન થાય છે–આ હકીકત, જેમાં સાક્ષી સવલલેક છે તેને કેમ કરીને ટાળી શકાય ?
247. दृश्यते ह्यद्यत्वेऽपि व्याकरणकोविदानामितरेषां च कृषीवलादीनामतिमहान् वचसि विशेष इत्येवं प्रमादादिमूलगाव्याघपशब्दप्रयोगसंभवादनेकशब्दगतवाचक
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org