________________
લોક દ્વારા દાર્થમાં વ્યુત્પત્તિ ઘટતી નથી એ પૂર્વપક્ષ લૌકિક શબ્દોની રચનાથી જુદી છે, વૈદિક પદ લૌકિક પદાથી જુદા નથી. વિદેને આ વ્યવહાર સગથી માંડી શરૂ થયું છે. લાંબી પરંપરાથી ચાલતા આવેલા તે વ્યવહારમાંથી અત્યારની ઉંમરમાં અમે વ્યુત્પત્તિ પામીએ છીએ; વ્યુત્પત્તિ પામતા અમે તે અર્થનું પ્રતિપાદન કરીએ છીએ. વળી, વેદના અર્થનું જ્ઞાન કરવાના ઉપાયભૂત વ્યાકરણ, મીમાંસા વગેરે શાસ્ત્ર
ક્યાં ગયા કે તે જીવતાં હોવા છતાં વેદના અને નિર્ણય ન થાય ? ઉપરાંત, આ મૂખે ! રાગાદિવાળો માણસ પોતે પોતાની મેળે અર્થને જાણતો નથી, પરંતુ વેદને શો અર્થ છે એ જાણે છે. રાગાદિવાળા માણસનું પ્રત્યક્ષજ્ઞાન અતીન્દ્રિય અર્થમાં ભલે પ્રવૃત્ત ન થાઓ. પરંતુ રાગાદિવાળે માણસ “સ્વગની કામનાવાળે અગ્નિહોત્ર હમ કરે' એ વેદવાક્ય દ્વારા પણ અગ્નિહોત્ર નામનું કમ સ્વર્ગનું સાધન છે એ ન જાણે એવું નથી. અતીન્દ્રિય અર્થમાં નિયત વ્યુત્પત્તિ કયાંથી હોય એમ જો તમે પૂછો તો અહીં અમે કહ્યું છે કે વેદની જેમ વિદેને વ્યવહાર, જે વેદાર્થનું જ્ઞાન કરવા માટે ઉપાય છે તે સુચિરપ્રરૂઢ હોવાથી અતીન્દ્રિય અર્થમાં નિયત વ્યુત્પત્તિ થાય છે. વેદ, અર્થ, તેનું જ્ઞાન, તે જ્ઞાનને ઉપાય અને દાર્થનું અનુષ્ઠાન હમણું વર્તમાનમાં જ શરૂ થયાં નથી, પરંતુ કેટલાકને મતે તો તે અનાદિ છે જ્યારે અમારે મને જગતસગથી માંડી શરૂ થયેલાં છે. તેમની બાબતમાં અત્યારે પ્રશ્ન ઊઠાવવાને અવસર શો ? “કૂતરાનું માંસ ખાય” ઇત્યાદિ અ૫ભાષણ દ્વારા અવીચિ નામના નરક્ષેત્ર સાથે પિતાને સંબંધ કરવા માટે વેદની નિંદા જ એ પાપી મંદબુદ્ધિવાળાએ કરી છે, કોઈ નવું દૂષણ તેણે કપી કાઢયું નથી.
184. अथापर आह-किमेष तपस्वी पराणुद्यते ? किमनेनापराद्धम् ? किमनेन विरुद्धमभिहितम् ? न हि लोकतो वेदार्थे व्युत्पत्तिरवकल्पते । कोऽयं लोको नाम ? किं यः कश्चित् प्राकृत उत वैयाकरण: संस्कृतमतिरिति ? तत्र शाकटिकाः साधुशब्दप्रयोगानभिज्ञमनसो निसर्गत एवाक्षतकण्ठा वराकाः संस्कारबादैर्गाव्यादिभिरेव शब्दैर्व्यवहरन्ति । तैश्च व्यवहरन्तः कथमिव वैदिकेषु शब्देषु व्युत्पत्तिमवाप्नुयुः ? यद्यपि च 'अस्ति' 'एषि' 'एमि' इति कश्मीरेषु, गच्छेति दाभिसारेषु ,करोमीति मद्रेषु कतिपये साधुशब्दाः पामरैरपि प्रयुज्यन्ते, तथाऽप्यतीव प्रविरलसञ्चारोऽसौ व्यवहार इत्यनुपादेय एव वैदिकशब्दव्युत्पत्तः ।
184. [બૌદ્ધિને પક્ષ લઈને ] કોઈ કહે છે- શા માટે આ બિચારાને હાંકી કાઢે છે ? તેણે શો અપરાધ કર્યો છે ? તેણે શું વિરુદ્ધ કહ્યું છે? કારણ કે લોક દ્વારા વેદના અર્થમાં વ્યુત્પત્તિ ધટતી નથી.
જયંત– આ લોક શું છે? શું જે પ્રાકૃત જન છે તે લોક છે કે જે સંસ્કાર પામેલી બુદ્ધિવાળો વૈયાકરણ છે તે લેક છે ?
[ બૌદ્ધને પક્ષ લેનારો પેલે કહે છે ]-ત્યાં ગાડું હાંકનારાઓ સાધુ શબ્દના પ્રયોગથી અજ્ઞાત છે, [ વ્યાકરણના પઠનથી] ક્ષત ન થયેલા કંઠવાળા છે, એટલે તે બિચારા સંસ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org