SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ વેદવાકના અર્થને જાણવામાં સહાયક અભિધાનમાલાકાર કહે છે કે “હસ્ત કર પાણિ” તેમ તે પોતે જ ઉપદેશ નથી કે “મારા આ શબ્દને આ અર્થ છે. તેથી વદાર્થ જાણ મુશ્કેલ છે. તેથી [ ધર્મકીતિ પ્રમાણુવાતિક ૧.૧૭માં ] કહે છે કે રાગાદિમાન તેને અથસ્વયં ન જાણુ હોય અને અન્ય ઉપાયથી પણ ન જાણતો હોય અને વેદ પિતે જણાવતે ન હોય તે દાર્થનું જ્ઞાન ક્યાંથી થાય? જે તમે નાવિકે કહે કે નિગમ, નિરુક્ત અને વ્યાકરણના આધારે વૈદિક પદના અર્થની કલપના કરવામાં આવે છે, તે અમારે કહેવું જોઈએ કે ઉપદેટા ઋષિએ ની ભિન્ન ભિન્ન મતિઓ હોવાથી તેમ જ ધાતુઓના, નામના, ઉપસર્ગોના અને નિપાતના અનેક અર્થો થતા હોવાથી એકે જે અર્થ કર હોય તેનાથી જુદે અથ' કલ્પ સંભવે છે, પરિણામે કોઈ એક નિયત અર્થને વિશેષપણે સ્થાપવો શક્ય નથી; અને કહ્યું પણ છે કે “સ્વર્ગકામ અગ્નિહોત્ર હોમ કરે' એ વેદવાક્યને “કૂતરાનું માંસ ખાય' એ અર્થ નથી એમાં શું प्रमाण? [ प्रभावाति १ ३२.] 183. तदेतद् बधिरस्य रामायणं वर्णितमस्माभिः, य एवमपि श्रुत्वा वेदार्थपरिगमाभ्धुपायं मृगयते । अनेन हि पूर्वो न वाक्यार्थपरिगमोपायप्रकरनेन सर्वमपाकृतं भवति । उक्तं हि 'नाभिनवाः केचन वैदिकाः शब्दाः । रचनामात्र वेदे भिधते, न तु पदानि । सर्गात् प्रभति च प्रवृत्तोऽयं वेदविदां व्यवहारः । तत एव दीर्घप्रबन्धप्रवृत्तादद्यत्वे वयसि व्युत्पद्यामहे । व्युत्पद्यमानाश्च तं तमर्थं प्रतिपद्यामहे ।' किञ्च वेदार्थस्य परिज्ञानौपयिकानि व्याकरणमीमांसाशास्त्राणि क गतानि, यदेषु जीवत्सु न वेदार्थोऽधार्यते ? अपि च रे मूढ ! स्वयं रागादिमान् नार्थ वेत्ति, वेदस्य कोऽर्थ इति तु वेत्ति । रागादिमतः प्रत्यक्षमतीन्द्रियेऽर्थे मा प्रवर्तिष्ट, न तु रागादिमान ‘अग्निहोत्रं जुहुयात् स्वर्गकामः' इति वाक्यादपि अग्निहोत्राख्य कर्म स्वर्गसाधनमिति नावगच्छेत् । अतीन्द्रियेऽर्थे नियता कुतो व्युत्पत्तिरिति चेद् , उक्तमत्र वेदवत् तद्व्यवहारस्य तदर्थपरिगमोपायस्य सुचिरप्ररूढत्वात् । वेदश्चार्थश्च तदवगमश्च तदुपायश्च तदनुष्ठानं च नाद्यत्वे प्रवृत्तानि, किन्तु केषाञ्चित् मते अनादीन्येव, अस्मन्मते तु जगत्सर्गात् प्रभति प्रवृत्तानि । कस्तेष्वद्य पर्यनुयोगावसरः ? सेयमनेन पापकारिणा स्वादेच्छवमांसमित्याद्यपभाषणेन केवलमवीचिकेदारकुटुम्बिनमास्मानं कर्तुं वेदनिन्दैव मन्दमतिना कृता, न दूषणमभिनवं किञ्चिदुत्प्रेक्षितमिति । 13. જયંત—તે શું અમે બહેરા આગળ રામાયણ વાંચી કે જે આવું અમારું કહેલું સાંભળ્યા પછી પણ વેદના અર્થને જાણવાને ઉપાય શોધે છે, કારણ કે વાક્ષાર્થને જાણવાને પહેલાં જણાવેલ ઉપાય પ્રકટ કરીને અમે આ બધા દોષને દૂર કરી દીધા છે. જ. અમે અગાઉ કહી ચૂકયા છીએ કે વૈદિક શબ્દ અભિનવ નથી. ( અર્થાત લોકિક શબ્દથી તદ્દન જુદી જ શ્રેણીના નથી), કેટલાક વૈદિક શબ્દોની કેવળ રચના (= રૂપે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy