SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ શિવાગમના પ્રામાણ્યની સિદ્ધિ વેદવિધિ દ્વારા જ પ્રવૃત્ત થાય છે, જેમકે બૌદ્ધાગમ વગેરે; જ્યારે કેટલાંક વેદવિરોધ વિના જ, કપેલાં બીજાં ત્રતોને ઉપદેશ આપે છે, જેમકે શવાગમ વગેરે. 149. तत्र शैवागमानां तावत् प्रामाण्यं ब्रूमहे, तदुपजनितायाः प्रतीतेः संदेह-बाधकारण-कालुप्यकलापस्यानुपलम्भात् , ईश्वरकर्तृकत्वस्य तत्रापि स्मृत्यनुमानाभ्यां सिद्धत्वात् , मूलान्तरस्य लोभमोहादे: कल्पयितुमशक्यत्वात् । न हि तत्रोदंप्रथमता स्मर्यते । वेदवदेकदेशसंवादाश्च भूम्ना दृश्यन्ते इति कुतो मूलान्तरकल्पनाऽवकाशः । न च वेदप्रतिपक्षतया तेषामवस्थानम् , वेदप्रसिद्धचातुर्वर्ष्यादिव्यवहारापरित्यागात् । मन्वादिचोदनान्यायः स यद्यपि न विद्यते । शैवागमे तथाऽप्यस्य न न युक्ता प्रमाणता ।। सर्वोपनिषदामा निःश्रेयसपदस्पृशः । विविच्यमाना दृश्यन्ते ते हि तत्र पदे पदे ।। ये च वेदविदामग्रयाः कृष्णद्वैपायनादयः । प्रमाणमनुमन्यन्ते तेऽपि शैवादिदर्शनम् ।। 149. તેમાં શૈવ આગમોના પ્રામાણ્યનું પ્રતિપાદન કરીએ છીએ, કારણ કે તેમનાથી જન્ય જ્ઞાનની બાબતમાં સંદેહ, બાધક કારણ અને દે ઉપલબ્ધ નથી. વળી, સ્મૃતિ અને અનુમાન દ્વારા તેમનું ઈશ્વરકર્તવ સિદ્ધ છે. લોભ, મેહ વગેરે બીજ મૂળ તેમનાં કલ્પવાં શક્ય નથી. આ પ્રથમ છે' એવું એમની બાબતમાં સ્મરણ નથી (અર્થાત શૈવ આગમાં અનાદિ છે) વેદની જેમ આ આગમોના અમુક ભાગના, જગતમાં સંવાદો ઘણું દેખાય છે એટલે ઈશ્વર સિવાય બીજા મૂળની કલ્પનાને અવકાશ ક્યાં છે ? અને વેદના વિરોધી તરીકે તેઓ અસ્તિત્વ ધરાવતા નથી કારણ કે ચાતુર્વણ્ય વગેરે વ્યવહારને તેઓ ત્યાગ કરતા નથી. મનું વગેરેને ઉપદેશની પ્રમાણતા પુરવાર કરવા આપમાં આવેલ તક જે કે શવાગામમાં લાગુ પડતો નથી તેમ છતાં તેમની પ્રમાણતા નથી એમ નહિ. બધા ઉપનિષદેના, નિઃશ્રેયસપદને સ્પર્શતા જે અર્થો છે તે શૈવાગમમાં પદે પદે વિવેચના પામતા દેખાય છે. વળી, વેદવિદોમાં મુખ્ય એવા કૃષ્ણ પાયન વગેરે શૈવાદિદશનના પ્રામાયને સ્વીકારે છે. 15 '. पञ्चरात्रोऽपि तेनैव प्रामाण्यमुपवर्णितम् । अप्रामाण्यनिमित्तं हि नास्ति तत्रापि किञ्चन ।। तत्र च भगवान् विष्णुः प्रणेता कथ्यये, स चेश्वर एव । एकस्य कस्यचिदशेषजगत्प्रसूति हेतोरनादिपुरुषस्य महाविभूतेः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy