SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ વેદની જેમ ધ શાસ્ત્રોનું પ્રામાણ્ય આપ્તપ્રત્યક્ષમૂલક છે 143, મીમાંસકો એમ હેય તે અષ્ટકા વગેરે કમેનું ધર્માંપણું ગ્રહણ ન કર્યુ હેવાને કારણે તમારા ઈશ્વર અસન બની જાય. અથવા, જાણીનેય ઉપદેશ ન આપતે તે અકારુણિક બની જવાની આપત્તિ આવે. મૈયાયિક-આ દાવ નથી આવતા. ઈશ્વર બધુ જ જાણે છે. કેટલુંક પોતે ઉપદેશે છે અને કેટલુંક ખીત પાસે ઉપદેશાવે છે, કારણ કે તે ખીજાએ તે ભગવાનના અનુગ્રાહ્યો છે અને તેના અનુયડુને કારણે જ તેમને તધાવિધ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મનુ વગેરેને ધ' પ્રત્યક્ષ છે એમ વેદમાં પણ આપણે વાંચીએ છીએ ‘[વિશિષ્ટ તપન પ્રભાવે ધર્માંના સાક્ષાત્કાર કરનારા ઋવિએ થયા હતા. તેમણે ઉત્તરકાલીન, હીનશક્તિવાળા અને ધર્માંના સાક્ષાત્કાર ન કરનારને મત્રો – મંત્રોના શદે અને અર્થે બન્ને—ઉપદેશ વડે સચી રીતે આપ્યા' [નિરુક્ત ૧.૬.૨૦] એમ પણ આપણે વેદમાં વાંચીએ છીએ. 144. नन्वेवं प्रत्यक्षमूलत्वाविशेषात् श्रुतिस्मृत्योर्विरोधे विकल्पः प्राप्नोति बृहद्रअन्तरविव्योरिव न बाध्यवाचकभावः । न हीश्वरप्रत्यक्षस्य योगिप्रत्यक्षस्य च प्रामाण्ये कश्चिद्विशेषः । नैसर्गिकाहार्यत्वकृतस्तु भविष्यति । किं तेन ? उच्यते । भवतु त्रिकल्पः । को दोषः ? वेदमूलत्ववादिभिरपि कश्चिद्विकल्पो व्याख्यात एव । विषयविभागेन वा विकल्पो व्याख्यास्यते । न च श्रुतिस्मृतिविरोधोदाहरणं किञ्चिदस्तीति स्वाव्यायाभियुक्ताः । तस्मादाप्तप्रत्यक्ष मूलत्वेन वेदानामिव धर्मशास्त्राणां प्रामाण्यम् । 144. મીમાંસક-આમ સમાનપણે પ્રત્યક્ષમૂલક હાવાને કારણે, શ્રુતિ અને સ્મૃતિ વચ્ચે જ્યારે વિરોધ થાય ત્યારે, વિકલ્પ (એમાંથી કોઇ એકને સ્વીકાર) પ્રાપ્ત થાય, બૃહદ્ની અને રથન્તરની બે વિધિએની જેમ. [‘રૃ સ્ પૃષ્ઠ મત્ત’ન અને ‘રચન્તર ધૃષ્ટ મતિ'૨ એ મે વિધિએમાંથી એક વિધિને સ્વીકાર કરવામાં આવે છે.] એમની વચ્ચે બાધ્યબાધકભાવ પ્રાપ્ત ન થાય, કારણ કે ઈશ્વરપ્રત્યક્ષ અને યોગિપ્રત્યક્ષના પ્રામાણ્યમાં કોઈ ભેદ નથી; અલખત, એનુ પ્રામાણ્ય નૈસગિક છે ત્યારે બીજાનું તપના પ્રભાવથી ઉપલબ્ધ થયેલું છે, પરંતુ તેથી શું? તૈયાયિક- અમે ઉત્તર આપીએ છીએ કે ભલે (શ્રુતિ અને સ્મૃતિનો વિરોધ હોય ત્યારે) વિકલ્પ હા. એમાં શું દોષ છે? સ્મૃતિના પ્રામાણ્યને વેદમૂલક માનનારાઓએ પણ [શ્રુતિસ્મૃતિનો વિરોધ જણાતાં કોઇક વખત કોઈક વિકલ્પ સમજા છે અથવા વિષય. વિભાગ દ્વારા વિકલ્પને સમન્વવવામાં આવે છે. સ્વાધ્યાયાભિયુક્તો તે માને છે કે શ્રુતિ અને સ્મૃતિ વચ્ચેના વિરોધનું કાઇ ઉદાહરણ નથી. નિક્સ એ કે આપ્તનું પ્રત્યક્ષ મૂળમાં હોવાને કારણે જેમ વેલેનુ પ્રામાણ્ય છે તેમ ધ શાસ્ત્રોનું પણ પ્રામાણ્ય છે. 145 एतेन इतिहासपुराणप्रामाण्यमपि निर्णीतं वेदितव्यम् । इतिहासपुराणं हि पञ्चमं वेदमाहुः । उक्तं च- ૧. બૃહત્ સામથી સાધ્ય પૃષ્ઠસ્તોત્ર થાય છે. ૨. રથન્તર સામથી સાધ્ય પૃષ્ઠસ્તાત્ર થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy