SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ચારે વેરેને ગક્ષેમ સમાન છે च पाकयज्ञवृत्तिश्चेति । तत्र वैहारिकी नामानेकविंगाश्रितानामेकक्रियाणामुपदेशः श्रुतौ । एकब्रह्मविंगाश्रितास्तु शान्त्यादि क्रियाः स्मृतावित्यभूमिज्ञोक्तिरेषा । 130. વળી અર્થાન્તરશાન્તિ, પુષ્ટિ, અભિચાર, વગેરે બીજા વેદમાં નથી દેખાતા એમ નહિ. સામવેદમાં યજ્ઞ ઉપદેશાય છે [જેના પરિણામે યજમાનના દુશ્મનો નાશ પામે છે. યજુર્વેદમાં અદ્દભુત શાન્તિ વગેરેને ઉપદેશ છે. એટલે આ દૃષ્ટિએ અથર્વવેદ અને બીજા વેદ સમાન છે. અથર્વવેદમાં આદિષ્ટ કમે એકલા ઋત્વિમ્ બ્રહ્મના નિર્દેશનમાં થાય છે એમ જે કુમારિલે કહ્યું તે સાચું નથી, કારણ કે ત્યાં (અથવવેદમાં) આ પ્રમાણે કહેવામાં આવ્યું છે– યાપ બે પ્રકાર છે : વહારિક યજ્ઞ અને પાયજ્ઞ; વૈહારિક યો તે છે જેમને ઉપદેશ શ્રુતિમાં છે અને જેઓની એક એક ક્રિયા અનેક ઋત્વિજોના નિદર્શનની અપેક્ષા રાખે છે; શાજ્યાદિ ક્રિયાઓ કેવળ એક બ્રહ્મના નિર્દેશનથી થાય છે અને તેમને ઉપદેશ સ્મૃતિમાં છે. તેથી કુમારિની ઉક્તિ વિષયને ન જાણનારની ઉકિત છે. - 131. ત્રચ્ચેવાળીયોવા રૂતિ ઇતર પરમાઘર , ન હામાયા परकीयो वा कश्चिदस्ति वेदार्थः, सर्वशाखाप्रत्ययत्वादेकस्य कर्मणः । तस्मात् समानयोगक्षेमत्वात् सर्ववेदानामेकस्य ततः पृथक्करणं वेदनिन्दाप्रायश्चित्तनिर्भयघियामेव चेतसि परिस्फुरति, न साधूनामित्युपरम्यते । 131. ત્રણ વેદોમાં દરેક વેદ પિતપોતાના કર્મવિષયક ઉપદેશ આપે છે એમ કહેવું તે પણ પરમ માધ્યસ્થ છે ! વેદને પિતાને પારકે એવો કોઈ અર્થ નથી કારણ કે એક જ કમનું કારણ સવ" શાખાઓ છે. તેથી એક વેદથી બીજા વેદને જુદો પાડવો યોગ્ય નથી કારણું કે તેમનો યુગક્ષેમ સમાન છે. એક વેદથી બીજા વેદને જુદા પાડવાનું તો એવાઓને સ્કુરે કે જેમને વેદનિન્દાપ્રાયશ્ચિત્તને ભય નથી, સજનેના ચિત્તમાં ફુરે નહિ. આટલાથી વિરમીએ.. 132. ટુતિ તુલ્યામાવર્તિવર્ધમાનોતિસ્તવા विबुधाभिमतस्फीतफलसंपादनोद्यताः ॥ चत्वारोऽपि पराक्षेपपरिहारस्थिरस्थितिम् । भजन्ति वेदाः प्रामाण्यलक्ष्मी हरिभुजा इव ।। 132. જેમ એકસરખાં પ્રભાવ અને ઋદ્ધિને કારણે દરરોજ વધતી ઉચિત પ્રશંસા પામેલી, દેવોને ઇછિત મોટાં ફળ સંપાદન કરાવી આપવામાં તત્પર એવી વિષ્ણુની ચાર ભુજાએ બીજાઓએ કરેલા [ચાચલ્પના] આક્ષેપને દૂર કરી સ્થિર સ્થિતિને પામેલી લક્ષ્મીને પામે છે તેમ એકસરખાં પ્રભાવ અને ઋદ્ધિને કારણે દરરોજ વધતી ઉચિત પ્રશંસા પામેલા, વિધાને [ઉપાય દર્શાવી) ઇચ્છિત મોટાં ફળ સંપાદન કરાવી આપવામાં તત્પર એવા ચાર વિદે બીજાઓએ કરેલા [અપ્રામાણ્યના] આક્ષેપને દૂર કરી સ્થિર સ્થિતિને પામેલી પ્રમાણુતાને પામે છે. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy