SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અથવવેદ ત્રયીબાહ્ય છે તે પક્ષને સ્મૃતિનું સમર્થન ૪૭ त्रिवेदपारगानेव श्राद्धभुजो ब्राह्मणान् दर्शयति, नाथ ववेदाध्यायिनः । प्रत्युत निषेधः कचिदुपदिश्यते-'तस्मादाथर्वणं न प्रवृज्यात्' इति [कल्पसूत्र] । 93, મનુએ રચેલી સ્મૃતિ પણ પ્રત્યેક વેદ દીઠ બાર વર્ષના બ્રહ્મચર્યવાસનો ઉપદેશ આપતી દેખાય છે-“ગુરુને ત્યાં છત્રીસ વરસ બ્રહ્મચર્યાવાસ એ વેદિક વ્રત છે.' શ્રાદ્ધપ્રકરણમાં પણ [કહ્યું છે કે “શ્રાદ્ધમાં ઘણી ઋચાઓને જાણનાર વેદપારંગતને, શાખાઓના અંતને પામનાર અધ્વર્યુને અને છન્દોને જાણનારને કે સમાપ્તિને જાણનારને યત્નપૂર્વક ભોજન કરાવવું.' આમ આ સૃતિ ત્રણ વેદના પારંગત બ્રાહ્મણોને જ શ્રાદ્ધ તરીકે દર્શાવે છે, અથર્વવેદના કારને દર્શાવતી નથી, ઉલટ કયાંક તે નિષેધ ઉપદેશવામાં આવ્યું છે. “[ત્રયીમાં ઉપદેશવામાં આવેલાં કર્મોને] અથર્વવેદ પદિષ્ટ કર્મ સાથે સેળભેળ ન કરવા.' (કલ્પસૂત્ર]. 94. વનવે સતિ વિદ્વાજતે यदि यज्ञोपयोगित्वं नेहास्त्याथर्वणश्रुतेः ।। अर्थान्तरे प्रमाणत्वं केनास्याः प्रतिहन्यते ॥ शान्तिपुष्टयभिचारार्था एकब्रह्मचिंगाश्रिताः । क्रियास्तया प्रमीयन्ते त्रय्येवात्मीयगोचरः ॥ इति [तन्त्रवा० १.३.२] 94 આવો આક્ષેપ જ્યારે કરવામાં આવે છે ત્યારે કોઈ કહે કે—જે અથર્વવેદનું અહીં [ત્રયી ઉપદિષ્ટ કર્મોમાં] યોગીપણું ન હોય તો પણ અન્ય અર્થમાં (= કર્મોમાં) તેનું પ્રામાણ્ય કોણ હણે છે ? દુષ્ટ ગ્રહોની ખરાબ અસરને શાન્ત કરવા માટે, સમૃદ્ધિને વધારવા | દુમનને નાશ કરવા માટે એક જ બ્રહ્મા ઋત્વિજની સૂચના મુજબ કરાતાં કર્મોમાં અથર્વવેદનું પ્રામાણ્ય છે-જેમ ત્રયીનું પ્રામાણ્ય પિતાના વિષયમાં છે તેમ. . 95. एतत्त सर्वं न साध्वभिधीयते । तथा हि 'तत्प्रमाणं बादरायणस्यानपेक्षत्वात्' इति [जै० सू०१.१.५] य एष वेदप्रामाण्याधिगतौ जैमिनिना निरदेशि पन्थाः, यो वाऽक्षपादेन कणादेन च प्रकटित: 'तद्वचनादाम्नायस्य प्रामाण्यम्' इति वैशे० सू० १०.२,९], 'मन्त्रायुर्वेदप्रामाण्यवच्च तत्प्रमाण्यमाप्तप्रामाण्यात्' इति [न्या०सू० २.१.६९], स चतुर्वपि वेदेषु तुल्यः । तत्र विशेषतुषोऽपि न कश्चिदतिप्रयत्नेनान्विष्यमाणः प्राप्यते । न हि मीमांसकपक्षे एवं वक्तुं शक्यतेत्रय्येवानादिमती, नाथर्वणश्रुतिः, तस्यां कर्तृस्मरणसम्भवादिति । नापि नैयायिकादिपक्षे एवं वक्तुं शक्यम्-आप्तप्रणीतास्त्रयो वेदाः, चतुर्थस्तु नाप्तप्रणीत इति । तेन प्रामाण्याधिगमोपायाविशेषात् समानयोगक्षेमतया चत्वारोऽपि वेदाः प्रमाणम् । 95. જયંતઆ બધું બરાબર નથી કહેવાયું. બાદરાયણને મતે શબ્દ પ્રમાણે છે, કારણ કે તે પોતાના પ્રામાણ્ય માટે બીજા કોઈની અપેક્ષા રાખતો નથી' એમ જૈમિનિએ વેદના પ્રામાણ્યને જાણવા માટે જે માગ નિદે છે તે, કે અક્ષપદે અને કણદે જે પ્રગટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy