SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મીમાંસક મતે વેદપ્રામાણ્યસ્થાપનની અન્ય રીતિ લે છે એમ કહેવું પણ યોગ્ય નથી, કારણ કે કર્મોનું સ્વરૂપ જાણ્યા વિના કર્મો કરવાને ઉપદેશ આપનારમાં આપ્તત્વ હોતું નથી. કર્મોના સ્વરૂપનું જ્ઞાન લૌકિક જનને દુર્ઘટ છે, કારણ કે પ્રત્યક્ષ આદિ પ્રમાણેથી તે જ્ઞાન થતું નથી એ અમે જણાવી ગયા છીએ. પોપદેશપરંપરાની કલ્પના કરવામાં તો આંધળો આંધળાને દોરે એવો ઘાટ થશે. જેમાં પરલે કરૂ૫ ફળ આપનારાં કર્મો કરે છે તે પરલેકમાં માનનારાઓએ શાસ્ત્ર દ્વારા કમનું સ્વરૂપ જ્ઞાત થાય છે એ સ્વીકારવું જોઈએ; અને શાસ્ત્રો વેદો જ છે. એટલે વેદનું પ્રામાણ્ય સિદ્ધ થયું. 85. ननु लोकप्रसिद्धित एव धर्माधर्मसाधनानि कर्माणि ज्ञास्यन्ते, किं शास्त्रेण ? उपकारापकारौ हि धर्माधर्मयोर्लक्षणमिति प्रसिद्धमेवैतत् । तथाऽऽह ગ્યાસ:-- इदं पुण्यमिदं पापमित्येतस्मिन् पदद्वये । आचण्डालं मनुष्याणामल्पं शास्त्रप्रयोजनम् ।। इति 85 શંકાકાર–લેકપ્રસિદ્ધિથી જ ધર્મસાધન કર્મો અને અધર્મસાધન કર્મો જ્ઞાત થાય છે; તે શાસ્ત્રની શી જરૂર ? ઉપકાર ધર્મનું લક્ષણ છે અને અપકાર અધર્મનું લક્ષણ છે એ લેપ્રસિદ્ધિ તો છે જ. અને વ્યાસે [પણ કહ્યું છે કે “આ પુણ્ય છે અને આ પાપ છે એમ આ બે પદો [કહેવામાં] ચાંડાલ સુધીના બધા મનુષ્યોને શાસ્ત્રની કઈ ખાસ આવશ્યકતા નથી.” 86. नैतद्युक्तं, लोकप्रसिद्धेर्निर्मलायाः प्रमाणत्वानुपपत्तेः । लोकप्रसिद्धिर्नाम लौकिकानामविच्छिन्ना स्मृतिः । स्मृतिश्च प्रभवन्ती प्रमाणान्तरमूला भवति, न स्वतन्त्रोत्यवश्यमस्या मूलमन्वेषणीयम् । तच्च प्रत्यक्षादि नोपपद्यते इति नूनं शास्त्रमूलैव लोकप्रसिद्धिः । विरुद्धानेकप्रकारत्वाच्च लोकप्रसिद्धेन तस्यां स्वतन्त्रायां समाश्वसिति लोकः । न चोपकारापकारकमात्रलक्षणावेव धर्माधी वक्तुं युज्येते, जपशीधुपानादौ तदभावात् , गुरुदारगमनादौ च विपर्ययादित्यवश्य शास्त्रशरणावेव ____ अपि चेदमिष्टिसत्रादिकमेवंफलम् , अयमस्मिन्नधिकृत इति, इयमितिकर्तव्यता, gs 1:, gg :, બે : રૂલ્યાઢિ લિં ઋસિધાન્ત રાવતે ? તમાલ્વર શાત્રાધીન ઇવ વિશિષટાવવોઈ પવિતબ્ધઃ | શાä જ ૯ યુન્ ! अतस्तस्य निर्विवादसिद्धमेव प्रामाण्यमिति । 86. મીમાંસક–આ બરાબર નથી, કારણ કે લેકપ્રસિદ્ધિ નિમૂળ હોઈ તેનું પ્રામાણ્ય ઘટતું નથી. લેકપ્રસિદ્ધિ એટલે લૌકિક લોકોની અવિચ્છિન્ન [પેઢી દર પેઢી ચાલતી આવેલૈં . સ્કૃતિ અને સ્મૃતિ જ્યારે થાય ત્યારે તેનું મૂળ કઈ પ્રમાણ હોય, તે સ્વતંત્ર તે થાય જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy