SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સગની આદિમાં એક જ વાર સમય કરવામાં આવે છે આધારે] અમુક નિયત અર્થમાં જ તેનું વાચકવ બનશે. પિક, નેમ, તામરસ આદિ શબ્દોની બાબતમાં આપ મીમાંસકોએ પ્લે પ્રયોગને આધારે જ ધન નિશ્ચય કર્યો છે. અટિઅધિકરણમાં (મિનિસત્ર ૨. ૩. ૩ માં) અરજ' શબ્દને આલ્ટદેશપ્રસિદ્ધ અર્થમાં આપે સમજાવ્યું છે. વધુ અવાનાર ચિન્તન રહેવા દઈ એ. નિષ્કર્ષ એ કે સમય એ જ શબ્દ અને અર્થ વચ્ચેનો સંબંધ છે એમ માનવું ઉચિત છે. એટલે જ કહ્યું છે કે “અતિવિશેષમાં અર્થાત અમુક ખાસ પ્રદેશમાં શબ્દનો અન્યથા અર્થ થતો હોઈ શબ્દ અને અર્થ વચ્ચે સમય સંબંધ છે, સ્વાભાવિક स नथा."] [न्यायसूत्र २. १. ५७]. ___55. अथ यदुक्तं समयः प्रत्युच्चारणं प्रतिपुरुषं सर्गादौ सकृत् क्रियते ? इति-प्रत्युच्चारणं प्रतिपुरुपं च तत्करणम् अनभ्युपगतमेव दूषितम् । सर्गादौ सकृदेव समयकरणमिति नः पक्षः । अत एव न सर्वशब्दानां यदृच्छाशब्दतुल्यत्वम् । केषाञ्चिदेव शब्दानामस्मदादिभिरद्यत्वे सङ्केतकरणात् तत एव यदृच्छाशब्दा उच्यन्ते । सर्गादिश्च समर्थित एव । ईश्वरसिद्भावयविकलमनुमानमुपन्यस्तम् । 55. સમય પ્રત્યેક ઉચ્ચારણે કરવામાં આવે છે કે પ્રત્યેક પુ કરવામાં આવે છે કે સર્ગના આદિમાં એકવાર જ કરવામાં આવે છે એમ જે તમે મીમાંસકે. એ કહ્યું તેમાં પ્રત્યેક ઉચ્ચારણે સમય કરવામાં આવે છે કે પ્રતિ પુરુષ સમય કરવામાં આવે છે એ વસ્તુ તે અમે સ્વીકારી જ નથી જેના દેવ તમે દર્શાવ્યા છે. સર્ગની આદિમાં એક જ વાર સમય કરવામાં આવે છે એ અમારા પક્ષ છે. તેથી, બધા જ શબ્દો યદચ્છા શબ્દો જેવા નથી. કેિટલાક શબ્દ થશબ્દો જેવા નથી. ટિલાક શબ્દોનો] સંકેત આપણે આજે કરીએ છીએ એ કારણે જ તે રા યદુછાશ કહેવાય છે. સૃષ્ટિને આદિ છે એનું અમે સમર્થન કર્યું છે જ. ઈશ્વરની સિદ્ધિ કરવા માટે પણ દોષરહિત પૂર્ણ અનુમાન અમે આપ્યું છે. 56 एष एव चावयाविशेषो यदेष शब्दार्थसम्बन्धव्यवहारस्तवानादिर्मम तु जगत्सर्गात् प्रभृति प्रवृत्त इति । अद्यत्वे तु शब्दार्थसम्बन्धव्युत्पत्ती तुल्य एवावयोः पन्थाः । तत्रापि स्वयं विशेषो यत्तव शक्तिपर्यन्ता व्युत्पत्तिर्मम तु तद्वर्जमिति । तथा चेयमियती व्युत्पत्तिः लोके दृश्यते यदयमस्य वाच्योऽयमस्य वाचक इति, न पुनः शक्तिपर्यन्ता व्युत्पत्तिरस्ति । तथा हि यत्र शृङ्गग्राहिकया शब्दमर्थं च निर्दिश्य सम्बन्धः क्रियते तत्रेयन्तमेवैनं क्रियमाणं पश्याम:-अयमस्य वाच्योऽयमस्य वाचक इति । यत्रापि च वृद्धेभ्यो व्यवहरमाणेभ्यो व्युत्पद्यते तत्रापीयदेवासी जानाति अयमर्थः अमुतः शब्दादनेन प्रतिपन्न इति, न त्वयाऽस्य काचिच्छक्तिरस्तीति । इयत्यैव च व्युत्पत्त्या शब्दादर्थप्रत्ययोपपत्तेरस्याश्चापरिहार्यत्वादधिककल्पनावीजाभावाच्च न नित्यः शब्दार्थसम्बन्धः । अत एव च 'सम्बन्धस्त्रिप्रमाणकः' इति [श्लोकवा. सम्ब. परिहार. १४१] यत् त्वयोच्यते तदस्माभिर्न मृष्यते । 'शब्द Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy