SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પૃથિવ્યાદિને કર્તા અને વેદને કર્તા એક જ છે શું છે ?” એવો તમારે પ્રશ્ન હોય તો અમે ઉત્તર આપીએ છીએ કે પ્રાણીઓને કર્મફળ ભેગવવાના સ્થાનરૂપ વિચિત્ર વિશ્વ સર્જવા સર્વજ્ઞ સમર્થ છે. કર્મલને સંબંઘ ઉપદેશતા વેદોને તે કર્મનો સંબંધ જાણતા તેણે જ રચેલા છે, એટલે બીજાની કલ્પના કરવી વ્યર્થ છે. એકથી જ અર્થ સરતો હોય તો બીનની કલ્પના શા માટે કરીએ, કારણ કે એકથી વધારેની કલ્પના કરવા માટેનું કોઈ કારણ જ નથી. 27. મા તાવા રવર રૂધ્યતે ન ી વો વા | મિનામિનशयकल्पने एकत्र वैयर्थ्यादितरत्र व्यवहारवैशसप्रसङ्गेन तत एकस्येश्वरत्वविघातात् । તથા fટુ-~ अनेकेश्वरवादो हि नातीव हृदयङ्गमः । ते चेत् सदृशसङ्कल्पाः कोऽर्थो बहुभिरीश्वरः ।। सङ्कल्पयति यदेकः शुभमशुभं वा ऽपि सत्यसङ्कल्पः । तत्सिद्ध्यति तद्विभवादित्यपरस्तत्र किं कुर्यात् ॥ . . भिन्नाभिप्रायतायां तु कार्यविप्रतिषेधतः । नूनमेकः स्वसङ्कल्पविहत्याऽनीश्वरो भवेत् ।। एकस्य किल सङ्कल्पो राजाऽयं क्रियतामिति । ધ્રુજતામિતિ ચાન્યસ્થ રમવરાત: વાળમ્ II राज्यसङ्कल्पसाफल्ये विहता वधकामना । तस्याः सफलतायां वा राज्यसकल्पविष्लवः ।। तेन चित्रजगत्कार्यसंवाहानुगुणाशयः । एक एवेश्वरः स्रष्टा जगतामिति साधितम् ॥ 27. જગતના સર્જનમાં એક જ ઈશ્વર ઈકવામાં આવ્યો છે, બે કે બહુ ઇરછવામાં આવ્યા નથી. [ એકથી વધુ ઈશવર છે એ પક્ષમાં બે વિકલ્પ સંભવે છે–] તે ઈદવારોના આશય કાં તે ભિન્ન હોય કાં તે અભિનં. જે અભિને આશય હોય તે એકથી વધુ ઈશ્વર વ્યથ છે ને ભિન્ન આશય હેલ્થ તે બીજાને વ્યવહારના નાશના પ્રસંગથી તે બીજના ઈશ્વર તેને વિધાત થાય. બીજા શબ્દમાં નેકેશ્વરવાદ હદયંગમ નથી. તે અનેક સરખા સંકલ્પવાળા રાય તે અનેક ઈશ્વરનું શુ પ્રજન ? એક સત્યસંક૯પ ઈશ્વર શુભ કે અશુભને સંકલ્પ કરે છે અને તે તેની વિભૂતિથી (=ઐશ્વર્યથી) પાર પાડે છે, એટલે બીજો ઈશ્વર એમાં શું કરે ? [કઈ નહિ. અર્થાત બીજા ઈશ્વરની કોઈ આવશ્યકતા નથી.] ભિન્ન આયો હોય તો એકને સંકલ્પ બીજાના કાર્યને થવા ના દે એટલે પેલો બીજે પોતાના સંકલ્પના વિધાતને પરિણામે અનીરવર બને. એક સંકલ્પ કરે કે આને રાજી કરે અને બીજો સંકલ્પ કરે કે આ હણાઓ, બંને સંપ અથડાયા વિના કેમ રહે ? ‘આ રાજ થાઓ' એવો સંકલ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy