SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ફલપ્રવર્તકવવાદી અને નિયોગવાકયાર્થવાદી વચ્ચે વિવાદ ૨૮ 273. ફલપ્રવર્તકત્વવાદી– સાચું, પ્રેરકરૂપે જ તે જણાય છે, પરંતુ એ પ્રેરક બનતો નથી. [આજ્ઞાનું =નિગનું પ્રેરણારૂપ દર્શાવતું વાક્ય–] “રાજાજ્ઞાથી હું કરું છું' એ તો બેલવાને વ્યવહારમાત્ર છે. રાજાશાને કરું છું' એ વાક્યથી દર્શાવાતું [ નિગનું] કાર્યરૂપ પણ પ્રક્રિયા માત્ર છે. આના સંપાદ્યરૂપે જ્ઞાત થતી જ નથી આજ્ઞાનું અનુષ્ઠાન કરનારને “આજ્ઞા પાર પડાવી જોઈએ એવી બુદ્ધિ થતી નથી. એમ હોય તે ગમે તેની આજ્ઞાથી તે પ્રવૃત્તિ કરે. પ્રેરણાનું જ્ઞાન હોવા છતાં બાલ, ઉન્મત્ત વગેરેનાં ફલરહિત વચનોથી બુદ્ધિમાને પ્રવૃત્તિ કરતા નથી. જે રાજા તરફથી ભયની આશંકા ન હોય કે જે રાજા પાસેથી ઇચ્છિત ફળ મળવાની સંભાવના ન હોય તેવા રાજાની પણ આજ્ઞાનું અનુષ્ઠાન લોકો કરતા નથી. એનાથી ઊલટું, વર્તમાનને ઉપદેશ હોય છતાં જ્યાં ફળનું જ્ઞાન થતું હોય ત્યાં લેકે પ્રવૃત્તિ કરે છે - લિ આદિ શબ્દો સાંભળ્યા ન હોવા છતાં. “હરડે ખાનારને આરોગ્ય પત્તિ પ્રાપ્ત થાય છે. એ સાંભળી આરોગ્યસંપત્તિ છનાર હરડે ખાય છે. એટલે પ્રવૃત્તિ કરાવવાની બાબતમાં “તિ અને‘કુત” એ બેની બે પ્રતીતિઓમાં શો ભેદ છે ? [કંઈ જ નહિ.] અન્વય-વ્યતિરેક દ્વારા અનુમાનથી એ જ નિશ્ચય થાય છે કે ફળ પ્રેરક છે, નિગ પ્રેરક નથી. - 274. તરત સ્થાત–ઢો. મવતુ સ્ટાર્થત્યાત પ્રવર્તન, શરિરાધિપતે प्रेरकाशयानुवर्तने वा तस्य पारम्पर्गेण फलहेतुत्वात् । वेदे तु वक्तुरभावात् प्रेरणावगमादेव प्रवृत्तिः । उन्मत्तवाक्यादपि लिडादियुक्ताद् न प्रेरणावगमो नास्ति । भवन्नपि दोषदर्शनादुपेक्ष्यते उन्मत्त एवं प्रलपतीति । वेदे पुनर्यजेतेत्यत्र प्रेरणाऽवगमात् परित्यागकारणामावात् तत एव प्रवर्तनम् । प्रवर्तनाऽभावेऽपि न वेदस्याप्रामाण्यम् , प्रमाणव्यापारस्य तेन निर्यति तत्वादित्युक्तम् । 274 નિગવાક્ષાર્થવાદી – ત્યા આમ થાય, લેકમાં ભલે ફળની ઈચ્છાથી પ્રવૃત્તિ થાય, કારણ કે પ્રેરક પુરુષને આરાધવા ઈચ્છનાર તે પ્રેરક પુસની ઈચ્છા પ્રમાણે જ્યારે પ્રવૃત્તિ કરે છે ત્યારે પણ તેની પ્રવૃત્તિને હેતુ પરંપરાથી ફળ છે. પરંતુ વેદમાં તે વેદના વક્તા (=ર્તા) પુરુષને અભાવ હાઈ પ્રેરણાના જ્ઞાનથી જ પ્રવૃત્તિ થાય છે. ઉન્મત્તના લિડ આદિ યુક્ત વાક્યથી પ્રેરણાનું જ્ઞાન નથી થતું. એમ નહિ. પ્રેરણાનું જ્ઞાન થવા છતાં દોષ દેખાવાથી “ઉન્મત્ત આમ પ્રલાપ કરે છે' એમ કહી તેની ઉપેક્ષા કરવામાં આવે છે. વેદમાં “ત” એમ સાંભળી અહીં પ્રેરણાનું જ્ઞાન થવાથી અને તે પ્રેરણુના જ્ઞાનને ત્યાગ કરવાનું કેઈ કારણ ન હોવાથી પ્રેરણુજ્ઞાનથી જ પ્રવૃત્તિ થાય છે. “ખેત સાંભળીને કઈ પ્રવૃત્તિ ન કરે તો પણ તેથી વેદમાં અપ્રામાણ્ય નથી આવતું કારણ કે પ્રમાણને વ્યાપાર તે તેણે પૂરો કર્યો છે 275. ૩ણે | વેટેડ વસ્તિ | તંદ્રાશયવશેન તન્ના િથિનાં प्रवर्तनमिति सम्भवदपीदमुत्तरं नाचक्ष्महे, कथान्तरप्रसङ्गात् । किं त्विदं ब्रूमःप्रेषणावगमादेव प्रवृत्तिसिद्धी स्वर्गकामपदं बादरिवदन्यथा व्याख्यायताम् । अधिकारा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy