SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ વાક્યા નિગ છે એ મત છે કે ન ધાતુ નથી અને ધાતુને જ અંતે તિડ આદિ જેમાં લિડને સમાવેશ છે, લાગે છે, બીજાને લાગતા નથી. યોગ્યતાને કારણે વિધિવિભકિતને નાર્થ સાથે સંબંધ છે અને ત્યાં આ અર્થ થતો નથી કે “હનનવિધિ નથી, પરંતુ નગ્નથી ઉપહિત વિધિ પુરુષને ઔદારીન્યમાં પ્રેરે છે. તે ઔદાસીન્સને અવરચ્છેદક હનધાત્વર્થ છે, અન્યથા સર્વક્રિયાવિષયક ઔદાસીન્ય પ્રતીત થાય. વધુ ખંડન કરવાથી સર્યું. નિષેધવિધિના પણ બે અનુબંધે પુરવાર થયા– એક નિયાનુબંધ અને બીજે વિષયાનુબંધ. આ પ્રમાણે નિયોગવ્યાપાર સમાપ્ત થતાં માણસની બુદ્ધિ ફળની કલ્પના કરે છે. આમ ફળકલ્પના મનુષ્યબુદ્ધિજન્ય જ બને એથી નિગવ્યાપાર ફળસાપેક્ષ બને નહિ. 264. વાર્થ ન નિત પ્રવમયદ્ધિના ! मा निवतिष्ट विधिना तावदुक्तं निवर्तनम् ।। प्रवृद्धतररागान्धः प्रत्यवायेऽपि कल्पिते । न निवर्तत इत्येवं किं विधेरप्रमाणता ।। फलं भवतु मा वा भूत् पुरुषोऽपि प्रवर्तताम् । मा प्रवर्ति ष्ट वा स्वे तु नास्त्य थे खण्डना विधेः ॥ प्रवर्तनावगमजनने हि विधिव्यापार इति असकृदुक्तम् । तत्र तस्य न किश्चिद् वैफल्यम् । 264. શંકાકાર- પ્રત્યવાય (અનર્થ ના ભય વિના પુરુષ નિવૃત્ત કેમ થાય ? નિયોગવાળ્યાથંવાદી-– ભલે તે નિવૃત્ત ન થાઓ. વિધિ તે કેવળ નિવૃત્તિ માટેની પ્રેરણને જ જણાવે છે. પ્રત્યાયની કલ્પના કરવામાં આવે તો પણ અત્યંત વધેલા રાગથી અંધ બનેલે માણસ [વિધિ છતાં] નિવૃત્ત થતો નથી, એટલે શું આમ વિધિ અપ્રમાણ છે? [નથી જ.] ફળ થાઓ કે ન થાઓ, પુરુષ પણ પ્રવૃત્ત થાઓ કે ન થાઓ, પરંતુ પિતાના અર્થમાં વિધિ તૂટી પડતો નથી. પ્રેરણાના જ્ઞાનને ઉત્પન્ન કરવામાં વિધિને વ્યાપાર છે એમ અમે વારંવાર જણાવ્યું છે. તેમાં વિધિની જરા પણ નિષ્ફળતા નથી. 265. ननु विधेः फलापेक्षता नास्ति चेत्, किं तहिं अश्रूयमाणफलेषु विश्वजिदादिषु स्वर्गादिफलं कल्प्यते ? उच्यते । अनभिज्ञो देवानांप्रियः । न तत्र विधेः फलापेक्षा । न च तत्र फलं कल्प्यते । किन्तु अश्रूयमाणत्वादधिकारानुबन्धस्य, . निरधिकारस्य च विधेर्विधित्वानिर्वाहादधिकारानुबन्धः कल्प्यते । तत्र सर्वान् प्रति अविशिष्टत्वात् स्वर्गकामः चोदनाशेषभावेन नियोग्यः कल्प्यते । न चेयं पौरुषी कल्पना, श्रत्येकदेशः स इति हि तद्विदः । तदियमधिकारानुबन्धकल्पना, न फलकल्पना इति सोऽयमनुबन्धद्वयावच्छिन्नो नियोगो वाक्यार्थः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy